10 ટ્રેક્ટર વાળી ગેમ ડાઉનલોડ કરો એકદમ ફ્રી માં | Tractor Vali Games Dowload Free in 2023

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Youtube Subscribe

ટ્રેક્ટર વાળી ગેમ એ વિશ્વની સૌથી પસંદ કરવામાં આવતી ગેમમાંથી એક છે. શું તમને તમારા એન્ડ્રોઇડ ફોન ઉપર Tractor Vali Game રમવાનું ગમે છે.

જો તમારે ટ્રેક્ટર વાળી ગેમ ડાઉનલોડ કરવાની છે તો અમે નીચે 10 ગેમ નું લીસ્ટ તમને આપેલું છે તે તમે જોઈ શકો છો.

#Ad

10 બેસ્ટ ટ્રેક્ટર વાળી ગેમ ડાઉનલોડ કરો – 10 Best Tractor Games For Android/iPhone 2023

1) Tractor Farming Simulator Game

Tractor Farming Simulator Game એ ઘણા બધા લોકો ને ગમતી ગેમમાની એક ગેમ છે. જેમાં તમે ટ્રેક્ટર ગેમ માં તમારા ખેતરના વિસ્તારની આજુબાજુમાં રાઈડ નો આનંદ માણવા અને મસ્ત ગ્રાફિક્સ તમને જોવા મળશે.

આ ટ્રેક્ટર ની ગેમ માં તમે ટ્રેક્ટરનું પાર્કિંગ કરી શકશો, કાર્ગો સાથે 3D ખેતરનું એડવાન્સ નવું ટ્રેક્ટર લઈ શકશો,  કેમેરા એંગલ સાથે નવું ટ્રેક્ટરનું અલગ દ્રશ્ય તમને જોવા મળશે. તમે આ ગેમમાં ટ્રેક્ટરનો અવાજ ટ્રેકટર ની સ્પીડ ટ્રેક્ટર ની ડિઝાઇન અને હવામાન સાથે વિવિધ ગેમ મોડ ઉપલબ્ધ છે.

Download

#Ad

2) Indian Tractor Drive 3D

Indian Tractor Drive 3D Game એ બીજી એક ટ્રેક્ટર ની મસ્ત ગેમ છે જેમાં વિશ્વભરના 15000 લોકો માની લોકપ્રિય રમતો માની એક છે. તમે આ ગેમને મસ્ત મજાની રમશો તમને એવું જ લાગશે કે હું હકીકતમાં ટ્રેક્ટર ચલાવું છું. 

આ ટ્રેક્ટર વાળી ગેમ માં ગ્રાફિક અને કંટ્રોલ સારા છે. આ ગેમમાં તમે ટ્રેક્ટર ની ડિઝાઇન પછી વિચિત્ર ખેતર અને પર્યાવરણ સહિતના મેપ જોઈ શકો છો. આ ગેમમાં તમે ટ્રેક્ટરની સાઉન્ડ સિસ્ટમ અને અલગ અલગ ગેમપ્લે મોડ તમે જોઈ શકો છો અને થ્રીડીમાં એનીમેટેડ કેરેક્ટર તમે જોઈ શકો છો જે બાળકોને વધુ પસંદ આવે છે.

Download

3) Heavy Tractor Trolley Game 3D

Heavy Tractor Trolley Game 3D એ ટ્રેક્ટર ડ્રાઇવર માટે સૌથી મહત્વની એક રમત છે જેમાં ખેડૂત વિવિધ પ્રકારની વસ્તુ જેમ કે ફળો શાકભાજી અને અન્ય પાક ઉગાડે છે અને ખેડૂત આ બધી સામગ્રીને ટ્રેક્ટરમાં ભરીને આગળ લોડ કરે છે અને પછી ખતરનાક રસ્તા ઉપરથી તેને પોતાની જગ્યા એ પહોંચાડવાના હોય છે.

#Ad

Download

4) Cargo Tractor Trolley Game

કાર્ગો ટેકટર વિથ ટ્રોલી એ ગેમમાં તમને અલગ અલગ પર્વતના રસ્તા ઓફ રોડ પછી પુલને તમારે ક્રોસ કરવાનું ગામ ગ્રામ્ય વિસ્તારમાં ફરતા તમને ટ્રેક્ટર જોવા મળશે.

પર્વતીય વિસ્તારમાં તમે ટ્રેક્ટર ચલાવતા હશો તો તમને એવું જ લાગશે કે હું હકીકતમાં આ ટ્રેક્ટર ચલાવું છું. જો પસંદ આવે તો Cargo Tractor Trolley Game Download કરો.

Download

#Ad

5) Truck games for kids car wash

આ ટ્રેક્ટર ની ગેમ બાળકો માટે છે જેમાં ટ્રક ઘર મિલ કે સ્વીમીંગ પુલ કેવી રીતે બનાવવું તે વસ્તુ જોવા મળે છે. 

તમે આ ગેમ એકવાર રમશો એટલે તમને મજા જ આવી જશે. એટલે આ ટ્રેક્ટર વાળી ગેમ ડાઉનલોડ કરો. 

Download

6) Tractor Driver 3D Farming Sim

આ Tractor Driver 3D Farming Sim Game ટ્રેક્ટરની ગેમમાં તમે ખેતરમાં ટ્રેક્ટરનું ડ્રાઇવિંગ અને પાર્કિંગ કરી શકો છો, સાકડા અને ખતરનાક પહાડી રસ્તામાં પુલ અથવા ખરબચડો રોડમાં ટ્રેક્ટર ચલાવી શકો છો તમને એકદમ લાગશે કે ગેમમાં હું હકીકતમાં આ ટ્રેક્ટર ચલાવું છું.

#Ad

Download

7) Off Road Tractor Driving Games

આ ટ્રેક્ટરની ગેમમાં તમે ટ્રેક્ટરની પાછળ જોડાયેલી ટ્રેલર ની પાછળ બેસીને લીલી ખેતીની જમીનમાંથી ટ્રેક્ટર પાર્કિંગ વિસ્તાર સુધી પહોંચાડવાનું હોય છે ટ્રેક્ટર અને ગામડાના વિસ્તાર અને કેટલાક શહેરી વિસ્તારોમાંથી પણ તમારા લઈ જવાનું હોય છે અને પાછળ રહેલા સામાન્ય ક્ષેત્રમાંથી બીજા વિસ્તારોમાં લઈ જવાનું હોય છે.

Download

8) Pull Tractor Games

પુલ ટ્રેક્ટર ડ્રાઇવિંગ ગેમ ભારતમાં ઘણા બધા લોકો અને પસંદ કરે છે આ ગેમમાં તમારે એકબીજાના ટ્રેક્ટરને બાંધેલા હોય છે અને તમારે ખેંચવાનું હોય છે જે પણ ટ્રેક્ટર પહેલા લાઈન સુધી પહોંચી જાય તે ટ્રેક્ટર જીતી જશે.

#Ad

આ ગેમ એકવાર ટ્રાય કરજો ખૂબ જ મજા આવશે. એટલે આ ટ્રેક્ટર વાળી ગેમ ડાઉનલોડ કરો. 

Download

9) Indian Farming Tractor Driving

આ ટ્રેક્ટર ની ગેમ 3d માં તમે ખેતરમાં રમી શકો છો તમને એવું જ લાગશે કે હું હકીકતમાં ટ્રેક્ટર ચલાવી રહ્યો છું આ ટ્રેક્ટરમાં સુપર ટ્રેક્ટર ફાર્મ ખેતર સિમ્યુલેટર ઘણા બધા સ્ટંટ તમને જોવા મળશે.

Download

#Ad

10) Tractor Farming Games 3D

આ ગેમમાં તમને ખેતીના કાર્યોને લગતું બધી માહિતીનું માર્ગદર્શન મળશે ટ્રેક્ટર ખેતરમાં ચલાવવાથી લઈને લાડણીના પડકારો સુધી તમને આ ખેતીવાડી વાડી રમત રમવાની મજા આવશે એકદમ.

આમાં તમને ખેતર માટે ઘણા બધા મશીનો આપવામાં આવશે તમારે તેને જરૂરિયાત મુજબ ઉપયોગ કરવાનો રહેશે અને તમે તમારું ટ્રેક્ટર સાથે જોડાવાનું માટેનું વાહન પસંદ કરી શકો છો અલગ અલગ.

Download

તો તમને આ 10 ટ્રેક્ટર વાળી ગેમ નું લિસ્ટ જોઈ લીધું હશે તો તમને પસંદ આવી હોય તો આ આર્ટીકલ ને બીજા લોકો સાથે પણ શેર કરો જેથી તે પણ ટ્રેક્ટર વાળી ગેમ ડાઉનલોડ કરી શકે. 

અને જો તમારે કોઈપણ ગેમ નું લિસ્ટ જોતું હોય તો તમે અમે નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો અમે તેના ઉપર એક આર્ટીકલ બનાવશું.

આ પણ જુઓ:

Leave a Comment