આદિજાતિ વિકાસ માટે લેપટોપ સહાય યોજના ફોર્મ, ડોકયુમેંટ, અરજી પ્રક્રિયા | Laptop Sahay Yojana In Gujarat 2023

ગુજરાત ના ST કેટેગરીના લોકોને પ્રોત્સાહન સ્વરૂપે કુલ ૧,૫૦,૦૦૦ ની રકમ લેપટોપ ખરીદવા મળે છે. Laptop Sahay Yojana