આ રીતે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી ડાઉનલોડ કરો મ્યુજિક સાથે | Download Instagram Story In Gujarati

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Youtube Subscribe

ઘણા લોકો જે ઇન્સ્ટાગ્રામ વાપરે છે તેને સવાલ થતો હોય છે કે અમારે ઇન્સ્ટાગ્રામ માં મૂકેલી બીજા લોકો ની સ્ટોરી ડાઉનલોડ કરવી છે તો કેવી રીતે કરવી? તો આ લેખ માં તે લોકો ને સંપૂર્ણ માહિતી મળી જશે કે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી કેવી રીતે ડાઉનલોડ કરવી.

જો તમે પણ Instagram Story Download કરવા માંગો છો તો આ આર્ટીકલ ને છેલ્લે સુધી વાંચવા વિનંતી.

#Ad
instagram story download Gujarati

ઇન્સ્ટાગ્રામ સ્ટોરી ડાઉનલોડ કેવી રીતે કરવી? સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જાણો | Download Instagram Story

  • સૌપ્રથમ તમે જેની પણ સ્ટોરી ડાઉનલોડ કરવા માંગો છો તેનું યુઝરનેમ કોપી કરવાનું રહેશે
  • ત્યારબાદ તમારે સ્ટોરી ડાઉનલોડ કરવા માટે https://www.storysaver.net વેબસાઇટ માં જવાનું રહેશે. અને તે પછી તે વેબસાઇટ માં લિંક પેસ્ટ કરવાની રહેશે.
Download Instagram Stories In Gujarati
  • અને પછી નીચે Download નું ઓપ્શન લખેલું આવશે તેના પર ક્લિક કરવાનું રહેશે.
  • એ કર્યાબાદ તમારી સ્ટોરી ડાઉનલોડ થઈ જશે.
નોંધ:  જો લોકો નું અકાઉન્ટ Public હશે તે લોકો ની જ સ્ટોરી ડાઉનલોડ કરી શકો છો. Private Account ની સ્ટોરી ડાઉનલોડ નથી કરી શકતા.

Instagram highlights Story download કેવી રીતે કરવી? સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જાણો

  • સૌપ્રથમ તમે જેની પણ સ્ટોરી ડાઉનલોડ કરવા માંગો છો તેનું યુઝરનેમ કોપી કરવાનું રહેશે
  • ત્યારબાદ તમારે સ્ટોરી ડાઉનલોડ કરવા માટે https://www.storysaver.net વેબસાઇટ માં જવાનું રહેશે. અને તે પછી તે વેબસાઇટ માં લિંક પેસ્ટ કરવાની રહેશે.
  • ત્યારબાદ નીચે Highlight stories (Archive) નું ઓપ્શન જોવા મળશે તેની નીચે Show highlight બટન જોવા મળશે તેના પર ક્લિક કરવાનું રહેશે.
Instagram highlights Story download
  • એટલે તે એકાઉન્ટ માં જેટલી પણ સ્ટોરી હશે તે જોવા મળશે. પછી તમે તે ડાઉનલોડ કરી શકો છો.

તો આવી રીતે તમને ખબર પડી ગઈ હશે કે ઇન્સ્ટાગ્રામ માં સ્ટોરી કેવી રીતે ડાઉનલોડ કરવી તેની સંપૂર્ણ પ્રક્રિયા.

આ પણ વાંચો:

Leave a Comment