હેલો દોસ્તો,
Info Gujarati એ એક ગુજરાતી બ્લોગ છે જેમાં અમે અલગ અલગ પ્રકાર ની માહિતી તમારી સાથે શેર કરીએ છીએ. અમારા બ્લોગ માં તમને સરકારી યોજના ,સરકારી માહિતી જેવી કે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ ,પી એફ ,બેન્કિંગ, ટેક્નોલોજી ને લગતા કોઈ પણ સમસ્યા નું સમાધાન મળશે. જો તમને કોઈપણ પ્રકાર ના સવાલ હોઈ સરકારી માહિતી વિષે તો તમે અમને પૂછી શકો છો. અમારું Whatsapp અને Telegram ગ્રુપ માં પણ જોડાય શકો છો. અમારા દ્વારા ઘણું રિસર્ચ કરી ને સાચી અને સરળ રીતે સમજી શકો તેવી રીતે માહિતી તમારા સુધી પહોંચાડવામાં આવે છે.
Info Gujarati બ્લોગ બનાવવા નો હેતુ
ઘણા બધા લોકો ને સરકારી યોજના અને સરકારી માહિતી વિષે ખબર નથી હોતી અને કોઈ પણ લોકો તેમને સરખી રીતે જવાબ આપતા નથી, તેથી આ બ્લોગ બનાવવા નો મુખ્ય હેતુ એ છે કે ગુજરાતી માં તમને સરકારી યોજના ની સંપૂર્ણ માહિતી સરળ ભાષા માં મળી રહે અને તે માહિતી નો ઉપયોગ કરી તમારા પ્રશ્નો નું નિરાકરણ કરો. જો તમને કઈ પણ પ્રકાર નું સવાલ હોઈ તો તમે કોમેન્ટ કરી શકો છો અથવા Whatsapp અને Telegram ગ્રુપ માં પણ જોડાય શકો છો