વિધ્યાર્થીનીઓ માટે 1.50 લાખ સુધી ની કોટક કન્યા શિષ્યવૃત્તિ 2023 | Kotak Kanya Scholarship 2023 In Gujarati

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Youtube Subscribe

પ્રાઇવેટ અને સરકારી શિષ્યવૃત્તિ થી વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવે છે અને આ શિષ્યવૃત્તિ થી વિદ્યાર્થીઓ આગળનો અભ્યાસ પણ સારી રીતે કરતા હોય છે.

તો આપણે આર્ટિકલ દ્વારા જાણીશું કોટક કન્યા શિષ્યવૃત્તિ યોજના નું ફોર્મ કેવી રીતે ભરવું તેમજ તેમાં કયા કયા ડોકયુમેન્ટ્સ ની જરૂર પડશે. તો આ આર્ટિકલ લાસ્ટ સુધી વાંચજો.

#Ad
Kotak kanya scholarship 2023

Buddy4Study કોટક કન્યા સ્કોલરશીપ શું છે? 

કોટક કન્યા શિષ્યવૃત્તિ 2023 હેઠળ, વિદ્યાર્થિનીઓ કે જેમણે ધોરણ 12 પાસ કર્યું છે અને પ્રતિષ્ઠિત સંસ્થાઓ (NAAC/NIRF માન્યતા પ્રાપ્ત)માંથી વ્યાવસાયિક ગ્રેજ્યુએશન અભ્યાસક્રમો (એન્જિનિયરિંગ, MBBS, આર્કિટેક્ચર, ડિઝાઇન, ઇન્ટિગ્રેટેડ LLB વગેરે સહિત)ને આગળ વધારવાની ઇચ્છા ધરાવે છે તેમને શિષ્યવૃત્તિ આપવામાં આવશે. રૂ. 1.5 લાખ* દર વર્ષે તેમના સ્નાતક (ડિગ્રી) પૂર્ણ થાય ત્યાં સુધી તેમના શૈક્ષણિક ખર્ચાઓ ચૂકવવા.

આ પણ વાંચો: જાણો ફ્રી શીપ કાર્ડ કેવી રીતે કઢાવવું

Buddy4Study Kotak Kanya Scholarship 2023 Highlight

પોર્ટલ નું નામBuddy4Study
શિષ્યવૃત્તિ નું નામકોટક કન્યા શિષ્યવૃત્તિ
કોના દ્વારા શરૂ કરવામાં આવીકોટક એજયુકેશન ફોઉન્ડેશન
લાભાર્થીઓધોરણ ૧૨ ની બાળાઓ
મળવાપાત્ર રકમ૧.૫ લાખ ની સહાય (વાર્ષિક)
અરજી કરવાની રીતઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ31 ઓકટોબર 2023
સત્તાવાર વેબસાઇટBuddy4 Study.Com

શિષ્યવૃત્તિ માટે પાત્રતા માપદંડ

કોટક કન્યા શિષ્યવૃત્તિ માટે નીચે મુજબ માપદંડ છે:

#Ad
  • આ યોજના માં ફક્ત વિદ્યાર્થનીઓ જ ફોર્મ ભરી શકે છે.
  • ધોરણ ૧૨ (આર્ટ્સ,સાઇન્સ,કોમર્સ) ની બોર્ડ પરીક્ષા માં ૮૫ અથવા ૮૫ ઉપર ટકાવારી હોવી જરૂરી છે.
  • કુટુંબની કુલ વાર્ષિક આવક ૬ લાખ થી વધું ના હોવી જોઈએ.
  • આ શિષ્યવૃત્તિ મેડિકલ,એન્જયરિંગ,એલ.એલ.બી તેમજ પ્રોફેશનલ કોર્ષ કરતા વિદ્યાર્થીઓ ને મળવાપાત્ર થશે.

Kotak Kanya Scholarship માટે જરૂરી ડોક્યુમેન્ટસ

કોટક કન્યા શિષ્યવૃત્તિ માટે નીચે મુજબ ડોકયુમેન્ટ્સ ની જરૂર પડશે:

  • ધોરણ ૧૨ ની માર્કશીટ
  • આવકનો દાખલો
  • ચાલુ વર્ષની ફી પાવતી 
  • બોનોફાઈડ સર્ટિફિકેટ 
  • કોલેજ માં પ્રવેશ મળ્યાંની પહોચ
  • આધારકાર્ડ
  • બેન્ક પાસબુક
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • જો દિવ્યાંગ હોય તો તેનુ પ્રમાણપત્ર
  • જો માતા-પિતા માંથી કોઈ નું મરણ થયું હોય તો તેનું પ્રમાણપત્ર

આ પણ વાંચો:

કોટક કન્યા શિષ્યવૃત્તિ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? – Apply Online For Kotak Kanya Scholarship 2023

કોટક કન્યા શિષ્યવૃત્તિ માટે ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવું તે નીચે મુજબ સ્ટેપ થી ભરી શકો છો:

  • કોટક કન્યા શિષ્યવૃત્તિ નું ફોર્મ ભરવા માટે સૌપ્રથમ Buddy4 Study.Com વેબસાઈટ માં જવું પડશે અને તેમાં રજીસ્ટ્રેશન કરવું પડશે.
  • ત્યાર પછી નીચે મુજબ પેજ ખુલશે
  • ઉપર મુજબ “View All Scholarship” પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યાર પછી ઉપર મુજબ જણાવ્યા પ્રમાણે “Kotak Kanya Scholarship” લખેલું હશે અને તેના નીચે Views Scholarship” પર ક્લિક કરવાનું રહેશે.
  • Views Scholarship પર ક્લિક કરશો એટલે નીચે મુજબ પેજ ખુલશે
  • ત્યાર પછી “Apply Now” પર ક્લિક કરો.
  • “Apply Now” પર ક્લિક કર્યા પછી સ્ટાર્ટ એપ્લિકેશન ઓપ્શન પર ક્લિક કરશો.
  • ઉપર જણાવ્યા પ્રમાણે Chek Eligiblity” પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યાર પછી આખુ ફોર્મ ખુલશે અને ફોર્મ ભરવાનું રહેશે તેમજ તમારી વ્યક્તિગત માહિતી,શેક્ષણિક માહિતી વગેરે જેવી માહિતી ભરવાની રહેશે.
  • લાસ્ટ માં ડોક્યુમેન્ટ અપલોડ કરીને સબમિટ કરવાનું રહેશે.

ઉપર જણાવ્યા મુજબ ના સ્ટેપ થી તમે જાતે ફોર્મ ભરી શકો છે ફોર્મ ભર્યા પછી વિદ્યાર્થીને ઇન્ટરવ્યૂ માટે કોલ આવશે અને ત્યાર પછી તેમને શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે.

#Ad

આ પણ વાંચો:

સ્કોલરશીપ માટે મહત્વપૂર્ણ લિંક્સ:

સત્તાવાર વેબસાઇટwww.buddy4study.com
Email [email protected]
હેલ્પલાઈન નંબર011-430-92248
અરજી કરવાની છેલ્લી તારીખ31 ઓકટોબર 2023
વોટ્સઅપ ગ્રુપ માં જોડાઓઅહીં ક્લિક કરો

કોટક કન્યા શિષ્યવૃત્તિ માટે વારંવાર પૂછતાં પ્રશ્નો – FAQs

પ્ર.1 : કોટક કન્યા સ્કોલરશીપ માં કુલ કેટલી સહાય મળે છે?

જ : આ સ્કોલરશીપ માં કુલ ૧,૫૦,૦૦૦ ની સહાય મળવાપાત્ર થશે

પ્ર.2 : આ Kotak Kanya Scholarship નો કોણ લાભ લઈ શકે છે?

#Ad

જ : ધોરણ ૧૨ ની બાળાઓ અરજી કરી શકે છે

પ્ર.3 : કોટક કન્યા શિષ્યવૃત્તિ માટે અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

જ : અરજી કરવાની છેલ્લી તારીખ 31 ઓકટોબર 2023 છે. 

પ્ર.4 : કોટક કન્યા શિષ્યવૃત્તિ અરજી માટે વેબસાઇટ શું છે?

#Ad

જ : અરજી કરવા માટે વેબસાઇટ https://www.buddy4study.com છે.

Source And Reference

Leave a Comment