ગુજરાત પોલીસ ભરતી 2024, PSI, કોન્સ્ટેબલ અને જેલ સિપાઈ, જગ્યાઓ : 12472 | Gujarat PSI Constable Jail Sepoy Recruitment 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Youtube Subscribe

Gujarat PSI Constable Jail Sepoy Bharti 2024 : ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વિવિધ 12472 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ભરતી માં ઈચ્છા ધરાવતા ઉમેદવાર 04/04/2024 થી 30/04/2024 સુધી અરજી કરી શકે છે. 

આ લેખ માં ગુજરાત પોલીસ ભરતી ની વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે Gujarat PSI Constable Jail Sepoy Bharti 2024 વિવિધ પોસ્ટની ભરતી માટે નીચે આપેલ છે. તેથી લેખ અંત સુધી વાંચવા વિંનતી.

#Ad
Gujarat PSI Constable Jail Sepoy Recruitment 2024

Gujarat PSI Constable Recruitment 2024 Highlight

ભરતી બોર્ડ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ
પોસ્ટ નું નામવિવિધ જગ્યાઓ
ખાલી જગ્યાઓ12472
ભરતી નું સ્થાનગુજરાત
અરજી કરવાની છેલ્લી તારીખ30 એપ્રિલ 2024
અરજી કરવાની પ્રક્રિયાઓનલાઇન
અમારા Whatsapp ગ્રુપ માં જોડાવ

ભરતી ની પોસ્ટ : 

Sr. No. PostNo. of Posts
1બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (પુરૂષ)316
2બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (મહિલા)156
3બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરૂષ)4422
4બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા)2178
5હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરૂષ)2212
6હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા)1090
7હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ.) (પુરૂષ)1000
8જેલ સિપોઇ (પુરૂષ)1013
9જેલ સિપોઇ (મહિલા)85
Total 12472

કુલ ખાલી જગ્યાઓ : 

ટોટલ : 12472

શેક્ષણિક લાયકાત, અનુભવ અને ઉમર મર્યાદા : 

ગુજરાત પોલીસ ભરતી 2024 શેક્ષણિક લાયકાત ની વધુ માહિતી માટે ઓફિસિયલ નોટિફિકેશન વાંચવા વિંનતી.

આ પણ વાંચો :

#Ad

ભરતી ની પસંદગી પ્રક્રિયા:

ગુજરાત પોલીસ ભરતી 2024 પસંદગી પ્રક્રિયા ઓફિસિયલ નોટિફિકેશન માં વાંચી શકો છો.

ગુજરાત પોલીસ ભરતી 2024 માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?  | Gujarat Police Bharti 2024 Apply Online Gujarati 

 • ઓનલાઇન અરજી કરવા માટે સૌપ્રથમ તમારે https://ojas.gujarat.gov.in ની વેબસાઈટ ઉપર જવાનું રહેશે.
 • ત્યારબાદ તમારે “Apply Online”  ઉપર ક્લિક કરવાનું રહેશે.
 • ત્યારબાદ તમારે લાગુ પડતી જાહેરાત ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. 
 • પછી તમને નીચે “Apply Online” નું બટન જોવા મળશે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે અને તેમાં તમારે બધી Personal Details ભરવાની.
 • Personal Details ભર્યા બાદ તમારે Educational Details ભરવા માટે Educational Qualification ક્લિક કરવાનું રહેશે.
 • ઉપરની શરતો મંજૂર કરીને સ્વીકાર્યા બાદ તમારી “yes” પર ક્લિક કરવાનું રહેશે અને તમારી અરજી ફોર્મ ભરાઈ જશે.
 • ત્યારબાદ તમારી સેવ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે અને તમારી સામે તમારા એપ્લિકેશન નંબર જનરેટ થશે તે તમારે સાચવીને રાખવાના રહેશે.
 • ત્યારબાદ તમારે Upload Photograph ઉપર ક્લિક કરવાનું રહેશે અને એપ્લિકેશન અને જન્મ તારીખ નાખીને ઓકે બટન ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારે ફોટો અને તમારી સિગ્નેચર બંને અપલોડ કરવાના રહેશે.
 • (Photo અને Signature Upload કરવા સૌ પ્રથમ તમારો Photo અને Signature jpg format માં (10 KB સાઇઝથી વધારે નહિ તે રીતે) computer માં હોવા જોઇએ.

ફોટા ની સાઇઝ ઓછી કરવાની સરળ રીત જાણો

 • હવે Online Application ટેબ માં જઈ ને Confirm Application પર ક્લિક કરવાનું રહેશે. જો ભૂલ જણાય તો Edit બટન પર ક્લિક કરી ફોર્મ સુધારી લેવું.
 • ત્યારબાદ Confirm Application નંબર તમને જોવા મળશે જે તમારે સાચવી ને રાખવા.
 • પછી તમારે Print Application પર ક્લિક કરી ને Select Job પર ક્લિક કરી ને application ફોર્મ ડાઉનોલડ કરવાનું રહેશે.

આ પણ વાંચો :

અરજી કરવા માટે વેબસાઇટ અહી ક્લિક કરો
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ30 એપ્રિલ 2024
નોટિફિકેશન ડાઉનલોડ કરો
WhatsAppp Group માં જોડાવJoin Now

આ લેખ માત્ર માહિતી પ્રદાન કરવા હેતુ થી બનાવેલ છે. કૃપા કરીને અધિકૃત વેબસાઇટ અને જાહેરાત / સૂચના સાથે ઉપરોક્ત વિગતો હંમેશા તપાસો અને પુષ્ટિ કરો.

#Ad

પોલીસ ભરતી માટે વારંવાર પૂછાતા પ્રશ્નો – FAQs

પ્ર.1 : ગુજરાત કોન્સ્ટેબલ ભરતી 2024 માટે છેલ્લી તારીખ શું છે?

જ : Gujarat PSI, Constable Bharti 2024 છેલ્લી તારીખ 30 એપ્રિલ 2024 સુધી

પ્ર.2 : Gujarat Police Bharti ની સત્તાવાર વેબસાઇટ શું છે?

જ : ગુજરાત પોલીસ ભરતી 2024 ની અરજી કરવાની સત્તાવાર વેબસાઇટ https://ojas.gujarat.gov.in

Leave a Comment