Gujarat Minister List 2023 pdf । ગુજરાત મંત્રી મંડળ ના નામ 2023

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Youtube Subscribe

Gujarat Minister List 2023 PDF In Gujarati : ગુજરાતના નવા કેબિનેટ મંત્રીઓની યાદી 2023: અહીં અમે તમને ગુજરાત 2023 ના નવા કેબિનેટ મંત્રીઓની સંપૂર્ણ યાદી શિક્ષણ મંત્રીના નામની યાદી, ઉર્જા મંત્રી, આરોગ્ય મંત્રી, શિક્ષણ માહિતી આપી રહ્યાં છીએ. આના દ્વારા તમે તમામ મંત્રીઓના નામ અને વિભાગ સરળતાથી ચેક કરી શકો છો. આ લેખ માં તમને ગુજરાતના નવા કેબિનેટ મંત્રી, ગુજરાત મંત્રીની યાદી 2023 PDF ગુજરાતી માં જોવા મળશે , Gujarat Minister List 2022 pdf, Gujarat Cabinet Minister List 2022

ગુજરાત મંત્રીમંડળની યાદી ગુજરાતીમાં pdf – Gujarat Mantri Mandal List 2023 in Gujarati PDF

જે રીતે તમને ગુજરાત મંત્રીમંડળ મુજબ જે 14 મંત્રીઓ બનાવવામાં આવશે તેમના નામ નીચે મુજબ છે. Gujarat Cabinet Minister List 2022

2023 કેબિનેટ મંત્રી માં કોને કયું ખાતું આપ્યું એનું લિસ્ટ જુઓ – Gujarat New Cabinet Ministers List 2023

ક્રમ

મંત્રી નામ

ક્યું ખાતું અપાયું

1

કનુ દેસાઇ

નાણા ઉર્જા

2

ભાનુબેન બાબરીયા

સામાજિક અને અધિકારિફિતા

3

કુબેર ડિંડોર

પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગ, આદિજાતિ વિકાસ વિભાગની જવાબદારી

4

બળવંતસિંહ રાજપૂત

ઉધોગ મંત્રાલય

5

ઋષિકેશ પટેલ

આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ અને આઘ્ધિાતિ વિકાસ વિભાગ

6

રાઘવજી પટેલ

કૃષિ અને પશુપાલન

7

મૂળુભાઇ બેરા

પ્રવાસ અને વન પર્યાવરણ

8

કુંવરજી બાવળિયા

પાણી પુરવઠા

રાજ્યકક્ષાના મંત્રી માં કોને કયું ખાતું આપ્યું એનું લિસ્ટ જુઓ – Gujarat Mantri Mandal List 2023 in Gujarati

ક્રમ

મંત્રી નામ

રાજ્યકક્ષાના મંત્રી

જીતેલ બેઠક

1

જગદીશ પંચાલ*

 

નિકોલ

2

હર્ષ સંઘવી*

ગૃહ અને રમત ગમત

મજૂરા

3

ભીખુસિંહ પરમાર

ન્યાય અને અધીકારિતા, નાગરિક પુરવઠા ખાતુ

 

મોડાસા

4

બચુ ખાબડ

 

દેવગઢબારિયા

5

પ્રફુલ પાનસેરીયા

 

કામરેજ

6

મુકેશ પટેલ

 

ઓલપાડ

7

કુંવરજી હળપતિ

 

માંડવી- ST-18

8

પરસોત્તમ સોલંકી

મત્સ્ય અને પશુપાલન વિભાગ

ભાવનગર ગ્રામ્ય

*હર્ષ સંઘવી અને જગદીશ પંચાલને રાજ્યમંત્રી અને સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે.

ગુજરાત મંત્રીમંડળ 2022 pdf download

Gujarat Minister List 2022 pdf 

DOWNLOAD

 

Gujarat Minister List 2022 pdf । ગુજરાત મંત્રી મંડળ ના નામ 2022
 

 

 

Leave a Comment