ગુજરાત રાજ્ય પોલીસ હાઉસિંગ કોર્પોરેશન ભરતી 2024 | GPHC Recruitment 2024 | Ojas Bharti 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Youtube Subscribe

GPHC Bharti 2024 : ગુજરાત રાજ્ય પોલીસ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડે દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ભરતી માં ઈચ્છા ધરાવતા ઉમેદવાર 13/03/2024 થી 28/03/2024 સુધી અરજી કરી શકે છે. 

આ લેખ માં ગુજરાત રાજ્ય પોલીસ હાઉસિંગ કોર્પોરેશન ભરતી ની વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે Gujarat State Police Housing Corporation Ltd Bharti 2024 વિવિધ પોસ્ટની ભરતી માટે નીચે આપેલ છે. તેથી લેખ અંત સુધી વાંચવા વિંનતી.

#Ad
GPHC Recruitment 2024

Gujarat State Police Housing Corporation Ltd Recruitment 2024 Highlight

ભરતી બોર્ડ ગુજરાત રાજ્ય પોલીસ હાઉસિંગ કોર્પોરેશન બોર્ડ
પોસ્ટ નું નામવિવિધ જગ્યાઓ
ખાલી જગ્યાઓ08
ભરતી નું સ્થાનગુજરાત
અરજી કરવાની છેલ્લી તારીખ28 માર્ચ 2024
અરજી કરવાની પ્રક્રિયાઓનલાઇન
અમારા Whatsapp ગ્રુપ માં જોડાવ

ભરતી ની પોસ્ટ : 

 • અધિક્ષક ઇજનેર (સિવિલ): 01 પોસ્ટ
 • એક્ઝિક્યુટિવ એન્જિનિયર (સિવિલ): 03 પોસ્ટ
 • Dy. એક્ઝિક્યુટિવ એન્જિનિયર (સિવિલ): 04 પોસ્ટ

કુલ ખાલી જગ્યાઓ : 

ટોટલ : 08

શેક્ષણિક લાયકાત, અનુભવ અને ઉમર મર્યાદા : 

 • GSPHC સત્તાવાર સૂચના મુજબ ઉમેદવારે કોઈપણ માન્ય બોર્ડ અથવા યુનિવર્સિટીમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં BE/ B.Tech પૂર્ણ કરેલ હોવું જોઈએ.

ગુજરાત રાજ્ય પોલીસ હાઉસિંગ કોર્પોરેશન 2024 શેક્ષણિક લાયકાત ની વધુ માહિતી માટે ઓફિસિયલ નોટિફિકેશન વાંચવા વિંનતી.

પગાર ધોરણ : 

Post NameSalary (Per Month)
Superintending EngineerRs. 78,800 – 2,09,200/-
Executive EngineerRs. 97,700 – 2,08,700/-
Dy. Executive EngineerRs. 53,100 – 1,97,800/-

આ પણ વાંચો :

#Ad

ઉમર મર્યાદા : 

ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડની ભરતી સૂચના મુજબ, ઉમેદવારની ઓછામાં ઓછી ઉંમર 32 વર્ષ અને વધુમાં વધુ 50 વર્ષ હોવી જોઈએ.

Post NameAge Limit (Years)
Superintending Engineer45 – 50
Executive Engineer39 – 45
Dy. Executive Engineer32 – 38

ભરતી ની પસંદગી પ્રક્રિયા:

લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂ

અરજી ફી : 

અરજી માટે કોઈ ફી નથી

ગુજરાત રાજ્ય પોલીસ હાઉસિંગ કોર્પોરેશન ભરતી 2024 માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?  | GPHC Bharti 2024 Apply Online Gujarati 

 • ઓનલાઇન અરજી કરવા માટે સૌપ્રથમ તમારે https://ojas.gujarat.gov.in ની વેબસાઈટ ઉપર જવાનું રહેશે.
 • ત્યારબાદ તમારે “Apply Online”  ઉપર ક્લિક કરવાનું રહેશે.
 • ત્યારબાદ તમારે લાગુ પડતી જાહેરાત ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. 
 • પછી તમને નીચે “Apply Online” નું બટન જોવા મળશે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે અને તેમાં તમારે બધી Personal Details ભરવાની.
 • Personal Details ભર્યા બાદ તમારે Educational Details ભરવા માટે Educational Qualification ક્લિક કરવાનું રહેશે.
 • ઉપરની શરતો મંજૂર કરીને સ્વીકાર્યા બાદ તમારી “yes” પર ક્લિક કરવાનું રહેશે અને તમારી અરજી ફોર્મ ભરાઈ જશે.
 • ત્યારબાદ તમારી સેવ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે અને તમારી સામે તમારા એપ્લિકેશન નંબર જનરેટ થશે તે તમારે સાચવીને રાખવાના રહેશે.
 • ત્યારબાદ તમારે Upload Photograph ઉપર ક્લિક કરવાનું રહેશે અને એપ્લિકેશન અને જન્મ તારીખ નાખીને ઓકે બટન ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારે ફોટો અને તમારી સિગ્નેચર બંને અપલોડ કરવાના રહેશે.
 • (Photo અને Signature Upload કરવા સૌ પ્રથમ તમારો Photo અને Signature jpg format માં (10 KB સાઇઝથી વધારે નહિ તે રીતે) computer માં હોવા જોઇએ.

ફોટા ની સાઇઝ ઓછી કરવાની સરળ રીત જાણો

#Ad
 • હવે Online Application ટેબ માં જઈ ને Confirm Application પર ક્લિક કરવાનું રહેશે. જો ભૂલ જણાય તો Edit બટન પર ક્લિક કરી ફોર્મ સુધારી લેવું.
 • ત્યારબાદ Confirm Application નંબર તમને જોવા મળશે જે તમારે સાચવી ને રાખવા.
 • પછી તમારે Print Application પર ક્લિક કરી ને Select Job પર ક્લિક કરી ને application ફોર્મ ડાઉનોલડ કરવાનું રહેશે.

આ પણ વાંચો :

અરજી કરવા માટે વેબસાઇટ અહી ક્લિક કરો
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ28 માર્ચ 2024
નોટિફિકેશન ડાઉનલોડ કરો
WhatsAppp Group માં જોડાવJoin Now

આ લેખ માત્ર માહિતી પ્રદાન કરવા હેતુ થી બનાવેલ છે. કૃપા કરીને અધિકૃત વેબસાઇટ અને જાહેરાત / સૂચના સાથે ઉપરોક્ત વિગતો હંમેશા તપાસો અને પુષ્ટિ કરો.

ભરતી માટે વારંવાર પૂછાતા પ્રશ્નો – FAQs

પ્ર.1 : ગુજરાત રાજ્ય પોલીસ હાઉસિંગ કોર્પોરેશન ભરતી 2024 માટે છેલ્લી તારીખ શું છે?

જ : GPHC Bharti 2024 છેલ્લી તારીખ 28 માર્ચ 2024 સુધી

પ્ર.2 : GPHC Bharti 2024 ની સત્તાવાર વેબસાઇટ શું છે?

જ : ગુજરાત રાજ્ય પોલીસ હાઉસિંગ કોર્પોરેશન ભરતી 2024 ની અરજી કરવાની સત્તાવાર વેબસાઇટ https://ojas.gujarat.gov.in/

#Ad

Leave a Comment