દિલ્હી સબઓર્ડીનેટ સર્વિસિસ સિલેક્શન બોર્ડ ભરતી 2024, 1499 જગ્યાઓ, પાત્રતા, ઓનલાઈન અરજી કરો | DSSSB Recruitment 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Youtube Subscribe

DSSSB Bharti 2024 : DSSSB દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ભરતી માં ઈચ્છા ધરાવતા ઉમેદવાર 17 માર્ચ 2024 સુધી અરજી કરી શકે છે.

આ લેખ માં DSSSB ભરતી ની વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે DSSSB Bharti 2024 વિવિધ પોસ્ટની ભરતી માટે નીચે આપેલ છે. તેથી લેખ અંત સુધી વાંચવા વિંનતી.

#Ad
DSSSB Recruitment 2024

DSSSB Recruitment 2024 Highlight

ભરતી બોર્ડ દિલ્હી સબઓર્ડીનેટ સર્વિસિસ સિલેક્શન બોર્ડ
પોસ્ટ નું નામTGT, PGT & Other Post
ખાલી જગ્યાઓ1499
ભરતી નું સ્થાનસમગ્ર ભારત
અરજી કરવાની છેલ્લી તારીખ17 એપ્રિલ 2024
અરજી કરવાની પ્રક્રિયાઓનલાઇન
અમારા Whatsapp ગ્રુપ માં જોડાવ

ભરતી ની પોસ્ટ : 

 • TGT, PGT & Other Post

કુલ ખાલી જગ્યાઓ : 

 • UR: 650
 • OBC: 393
 • EWS: 146
 • SC: 185
 • ST: 125
 • Total: 1499

શેક્ષણિક લાયકાત, અનુભવ અને ઉમર મર્યાદા : 

DSSSB ભરતી 2024 માટેના અરજદારો તેઓ જે પદ માટે અરજી કરી રહ્યા છે તેની જરૂરિયાતો પૂરી કરવા સક્ષમ હોવા જોઈએ. પોસ્ટ મુજબની શૈક્ષણિક લાયકાત વિશે જાણવા માટે તમારે DSSSB ભરતી 2024 નોટિસ pdf વાંચવી જોઈએ, જે વેબસાઇટ પર પ્રકાશિત કરવામાં આવી છે.

DSSSB 2024 શેક્ષણિક લાયકાત ની વધુ માહિતી માટે ઓફિસિયલ નોટિફિકેશન વાંચવા વિંનતી.

આ પણ વાંચો :

#Ad

ઉમર મર્યાદા : 

 • ઉમર 18 થી 32 વર્ષની વચ્ચે હોવી જોઈએ

સરકારી કાયદાઓ મુજબ, પ્રતિબંધિત જૂથોના અરજદારો વયમાં છૂટછાટ માટે પાત્ર હોઈ શકે છે.

અરજી ફી

 • જનરલ/ OBC/ EWS: ₹100/-
 • SC/ST/PWD/ સ્ત્રી: ₹0/-

ભરતી ની પસંદગી પ્રક્રિયા:

દિલ્હી સબઓર્ડિનેટ સર્વિસિસ સિલેક્શન બોર્ડ (DSSSB) ખાલી જગ્યાઓ માટે પસંદગી પ્રક્રિયાનો ઉપયોગ કરે છે જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:

 • લેખિત પરીક્ષા
 • મેરિટ બેઝિસ ભરતી
 • ઈન્ટરવ્યુ
 • ટાઈપીંગ ટેસ્ટ અને કોમ્પ્યુટર નોલેજ

દિલ્હી સબઓર્ડિનેટ સર્વિસિસ સિલેક્શન બોર્ડ (DSSSB) ભરતી માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?  | DSSSB Bharti 2024 Apply Online Gujarati 

 • સત્તાવાર DSSSB વેબસાઇટની મુલાકાત લો, https://dsssb.delhi.gov.in
 • તમારે વેબસાઇટના હોમપેજ પર વન-ટાઇમ રજિસ્ટ્રેશન કરો.
 • નોંધણી પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી, તમને તમારું યુઝર ID અને એક પાસવર્ડ મળશે, જેનો ઉપયોગ તમારે વેબસાઇટને લીગઇન કરવા માટે કરવો પડશે.
 • ત્યારબાદ તમારે લૉગિન કરી ને પછી તમારી વિગતો ભરવાની રહેશે. 
 • અને પછી તમારે તમારા ડોક્યુમેંટ્સ અપલોડ કરવાના રહેશે.  
 • તમે ફોર્મ પર દાખલ કરેલ ડેટાને ચકાસો, પછી તમારી અરજી સબમિટ કરો.
 • અને પછી તમારે ઓનલાઇન ફી પણ ભરવાની રહશે.
 • જો તમે ફી નહીં ભરો તો તમારી અરજી ના માન્ય ગણવામાં આવશે નહીં.
 • તેરબદ તમારે અરજી ની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે. અને તેને સાચવીને રાખવી.

આ પણ વાંચો :

અરજી કરવા માટે વેબસાઇટ અહી ક્લિક કરો
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ17 માર્ચ 2024
નોટિફિકેશન ડાઉનલોડ કરો
WhatsApp Group માં જોડાવJoin Now

આ લેખ માત્ર માહિતી પ્રદાન કરવા હેતુ થી બનાવેલ છે. કૃપા કરીને અધિકૃત વેબસાઇટ અને જાહેરાત / સૂચના સાથે ઉપરોક્ત વિગતો હંમેશા તપાસો અને પુષ્ટિ કરો.

#Ad

ભરતી માટે વારંવાર પૂછાતા પ્રશ્નો – FAQs

પ્ર.1 : DSSSB ભરતી 2024 માટે છેલ્લી તારીખ શું છે?

જ : DSSSB Bharti ની છેલ્લી તારીખ 17 માર્ચ 2024 સુધી

પ્ર.2 : DSSSB Bharti 2024 ની સત્તાવાર વેબસાઇટ શું છે?

જ : DSSSB ભરતી 2024 ની અરજી કરવાની સત્તાવાર વેબસાઇટ https://dsssbonline.nic.in

Leave a Comment