કોલગેટ કંપની તરફથી ₹75,000 ની સ્કોલરશીપ મેળવો, અરજી કરવા અહી ક્લિક કરો | Colgate Keep India Smiling Scholarship Program In Gujarati

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Youtube Subscribe

Colgate Keep India Smiling Scholarship Program નો મુખ્ય હેતુ ભારત માં આર્થિક રીતે નબળા વર્ગ ના બાળકો જે Bachelor of Dental Surgery માં આગળ અભ્યાસ કરી શકે તે માટે સ્કોલરશીપ આપવાના હેતુ થી ચાલુ કરવામાં આવ્યો છે. આ પ્રોગ્રામ હેઠળ ધોરણ Bachelor of Dental Surgery અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને INR 75,000 સુધીની રકમની શિષ્યવૃત્તિ આપવામાં આવશે. 

તો આજના લેખમાં આપણે જાણીશું કે જો તમે પણ કોલગેટ સ્કોલરશીપ તરફથી સ્કોલરશીપ મેળવવા માંગો છો તો તમે કેવી રીતે મેળવી શકો છો તેના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોશે અને આ સ્કોલરશીપ કોને કોને મળવા પાત્ર છે તેના માટે આ આર્ટીકલ છેલ્લે સુધી વાંચજો. 

#Ad

Colgate Keep India Smiling Scholarship

પોર્ટલ નું નામBuddy4Study
શિષ્યવૃત્તિ નું નામColgate Keep India Smiling Scholarship
કોના દ્વારા શરૂ કરવામાં આવીColgate-Palmolive (India) Limited
લાભાર્થીઓBachelor of Dental Surgery કરતાં વિધ્યાર્થીઓ
મળવાપાત્ર રકમરૂ.75,000 સુધી સહાય
અરજી કરવાની રીતઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ31 જાન્યુઆરી 2024 
સત્તાવાર વેબસાઇટOfficial Website

પાત્રતા માપદંડ / કોણ કોણ આ સ્કોલરશીપ મેળવી શકે

  • ભારત ની માન્ય સંસ્થાઓ માંથી BDS (Bachelor of Dental Surgery) ડિગ્રીમાં એડમિશન મેળવેલ હોવું જોઈએ અને ભણતો હોવો જોઈએ
  • વિદ્યાર્થી ભારતનો નાગરિક હોવો જોઈએ
  • વિદ્યાર્થી એ છેલ્લા વર્ષ માં ઓછામાં ઓછા 60% ટકા મેળવેલ હોવા જોઈએ
  • Tata Capital & Buddy4Study ના કર્મચારીઓના બાળકો સ્કોલરશીપ મેળવવા પાત્ર નથી.
  • વિદ્યાર્થીના પરિવારની 8 લાખથી ઓછી હોવી જોઈએ.

નોંધ: શિષ્યવૃત્તિ ભંડોળ ફક્ત શૈક્ષણિક-સંબંધિત ખર્ચાઓ, ટ્યુશન ફી, હોસ્ટેલ ફી, ખોરાક, ઇન્ટરનેટ ઍક્સેસ, ઇલેક્ટ્રોનિક ઉપકરણો, લેપટોપ, પાઠ્યપુસ્તકો, સ્ટેશનરી અને ઑનલાઇન શિક્ષણ સામગ્રી જેવી વસ્તુઓને આવરી લેવા માટે નિયુક્ત કરવામાં આવ્યું છે.

સ્કોલરશીપ ના ફાયદા

  • BDS (Bachelor of Dental Surgery) ડિગ્રીમાં અભ્યાસ કરતાં વિધાર્થીઓ ને રૂ75,000 ની સ્કોલરશીપ મળશે. 

જરૂરી ડોક્યુમેન્ટસ

Colgate Keep India Smiling Scholarship માટે નીચે મુજબ ડોકયુમેન્ટ્સ ની જરૂર પડશે:

  • અરજદારનો પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • ઓળખ નો પુરાવો (આધાર કાર્ડ, પાસપોર્ટ)
  • ધોરણ 10ની માર્કશીટ
  • ધોરણ 12 ની માર્કશીટ
  • પરિવાર નું આવકનું પ્રમાણપત્ર (ગ્રામ પંચાયત સરપંચ તાલુકા પંચાયત દ્વારા જારી કરેલું હોવું જોઈએ અથવા ફોર્મ 16 A)
  • બેંક પાસબુક અથવા કેન્સલ ચેક
  • ચાલુ વર્ષ ની ફી ની રિસીપ્ટ
  • ઍડ્મિશન લેટર અથવા ચાલુ શૈક્ષણિક વર્ષનું  બોનાફાઇડ સર્ટિફિકેટ

આ પણ વાંચો:

#Ad

Colgate Keep India Smiling Scholarship માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

Colgate Keep India Smiling Scholarship માટે ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવું તે નીચે મુજબ સ્ટેપ થી ભરી શકો છો:

  1. કોલગેટ કીપ ઈન્ડિયા સ્માઇલિંગ સ્કોલરશીપ નું ફોર્મ ભરવા માટે ઓફિશિયલ વેબસાઈટ સૌપ્રથમ Buddy4Study વેબસાઈટ પર જવાનું રહેશે. 
  2. ત્યારબાદ તમારે Colgate Keep India Smiling Scholarship પર ક્લિક કરવાનું રહેશે. 
  3. જો તમે Buddy4Study પોર્ટલ પર પહેલી વાર આવો છો તો રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. અને જો રજિસ્ટ્રેશન કરેલું છે તો તમારે આઈડી પાસવર્ડ થી લૉગિન કરવાનું રહેશે. 
  4. એપ્લિકેશન પ્રક્રિયા શરૂ કરવા માટે ‘Start Application’ બટન પર ક્લિક કરો.
  5. ઓનલાઈન અરજી ફોર્મમાં જરૂરી વિગતો ભરો.
  6. જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
  7. ‘Terms and Conditions’ સ્વીકારો અને ‘Preview’ પર ક્લિક કરો.
  8. જો અરજદારે ભરેલી બધી વિગતો ‘Preview’  સ્ક્રીન પર યોગ્ય રીતે દેખાતી હોય, તો અરજી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ‘Submit’ બટન પર ક્લિક કરો.

કોલગેટ કીપ ઈન્ડિયા સ્માઇલિંગ સ્કોલરશીપ માટે અરજી કરવાની લિંક : અહી ક્લિક કરો

આ પણ વાંચો:

સ્કોલરશીપ માટે મહત્વપૂર્ણ લિંક્સ:

અરજી કરવા માટે વેબસાઇટઅહી ક્લિક કરો
Email [email protected]
હેલ્પલાઈન નંબર011-430-92248
અરજી કરવાની છેલ્લી તારીખ31 જાન્યુઆરી 2024 

વારંવાર પૂછતાં પ્રશ્નો – FAQs

પ્રશ્ન 1 : કોલગેટ કીપ ઈન્ડિયા સ્માઇલિંગ સ્કોલરશીપ માટે કોણ કોણ અરજી કરી શકે?

#Ad

જવાબ : BDS (Bachelor of Dental Surgery) માં અભ્યાસ કરતાં વિધાર્થી અને તેમ 60% કે તેથી વધારે ગુણ મેળવેલ હોવો જોઈએ અને તેમના પરિવારની વાર્ષિક આવક 8 લાખ રૂપિયા કરતા ઓછી હોવી જોઈએ.

પ્રશ્ન 2 : હું BDS કોર્સનો 3જા વર્ષનો વિદ્યાર્થી છું. શું હું આ શિષ્યવૃત્તિ કાર્યક્રમ માટે અરજી કરી શકું?

જવાબ : હા. આ શિષ્યવૃત્તિ કાર્યક્રમ એવા વિદ્યાર્થીઓ માટે ખુલ્લો છે જેઓ હાલમાં BDS કોર્સના કોઈપણ વર્ષમાં પ્રવેશ મેળવે છે.

પ્રશ્ન 3 : કોલગેટ કીપ ઈન્ડિયા સ્માઇલિંગ સ્કોલરશીપ માટે અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

#Ad

જવાબ : અરજી કરવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી 2024 છે. 

પ્રશ્ન 4 : Tata Capital Pankh Scholarship અરજી માટે વેબસાઇટ શું છે?

જવાબ : અરજી કરવા માટે વેબસાઇટ https://www.buddy4study.com/page/colgate-keep-india-smiling-scholarship-program છે.

Source And Reference

Leave a Comment