નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ કેવી રીતે કઢાવવું તેની પ્રક્રિયા જાણો | how to apply for non creamy layer certificate in gujarat

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Youtube Subscribe

Non creamy layer Certificate Gujarat : નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ એ ગુજરાત માં વસતી ઓબીસી (OBC) કેટેગરી માટે હોય છે. આ સેર્ટિફિકેટ માં બે ભાગ પડતાં હોય છે. એક ક્રિમિલિયર અને બીજું નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ. નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ તેવા વ્યક્તિ પાસે હોય છે જેના કુટુંબની વર્ષિક આવક 8 લાખ કરતા ઓછી હોવી જોઈએ. નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ વાળા લોકોને સરકારી યોજના અને સરકારી ભરતી માં અનામતનો લાભ મળતો હોય છે. આ સર્ટિફિકેટથી તેઓ ઓબીસી કેટેગરી ના છે તેવું માલુમ પડે છે.

તો આપણે આ આર્ટિકલ દ્વારા જાણીશું કે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ માટે અરજી કેવી રીતે કરવી તેમજ તે કઢાવા કયા કયા ડોકયુમેન્ટ ની જરૂર પડશે. તો આ આર્ટિકલ લાસ્ટ સુધી વાંચજો.

#Ad
નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ

ઓ.બી.સી/નોન ક્રિમીલેયર પ્રમાણપત્ર ઓનલાઈન – ઓફલાઈન અરજી કેવી રીતે કરવી?

અત્યારના સમયમાં નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ કઢાવું ખુબ સહેલું બન્યું છે. પહેલાં આપણે સર્ટિફિકેટ કઢાવવા ધક્કા ખાધા હતા પરંતુ હવે આપણે આ સર્ટિફિકેટ કઢાવવા ઓનલાઈન અરજી પણ કરી શકીએ છીએ. તો નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ બનાવવા માટેની બંને લિંક નીચે મુજબ આપેલ છે: 

નોન ક્રિમીલેયર માટે ડોક્યુમેન્ટ – non creamy layer certificate gujarat documents

આ પણ વાંચો:

નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ માટે ઓફલાઈન અરજી કેવી રીતે કરવી

નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ કઢાવવા તમે ઓનલાઈન અરજી પણ કરી શકો છો જે નીચે મુજબ છે:

#Ad
  • અરજદારે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ માટે ઓફલાઈન અરજી કરવા માટે ફોર્મ ભરવું પડશે. ફોર્મ મામલતદાર કચેરી થી મળી જશે. 
  • આ ફોર્મ માં જરૂરી વિગત જેવી કે નામ,સરનામું વગેરે જેવી વિગતો ભરવાની રહશે.
  • આ વિગતો ભર્યા પછી ઉપર જણાવ્યા મુજબ ના ડોક્યુમેન્ટ ની નકલ બીડવાની રહેશે તેમજ ઓરિજિનલ ડોક્યુમેન્ટ પણ લઈ જવાના રહેશે.
  • આ ફોર્મ તમારા તાલુકા પંચાયત માં જઈ ને આપવાનું રહેશે. ત્યાર પછી તમારું સર્ટિફિકેટ બની જશે.

નોન ક્રિમિલેયર ફોર્મ pdf : Download કરો 

ઓનલાઈન નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ બનાવવા માટેની પ્રોસેસ – online application for non creamy layer certificate in gujarat 2023

નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ કઢાવવા તમે ઘરે બેઠા પણ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો જે નીચે મુજબ છે:

  • ઉપર મુજબ પેજ ખુલશે તેમાં ‘Citizen Service” પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યાર પછી ઉપર મુજબ “Non-Creamy Layer Certificate” પર ક્લિક કરવાનું રહેશે.
  • ઉપર જણાવ્યા મુજબ “Continue To Service” પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યાર પછી અરજી નંબર જનરેટ થશે અને Continue પર ક્લિક કરવાનું રહેશે.
  • ઉપર જણાવ્યા મુજબ બધી જ વ્યક્તિગત માહિતી ભરી ને આગળ પ્રોસેસ કરવાની રહશે.
  • ત્યાર પછી લાસ્ટ માં આધાર કાર્ડ વેરીફાઈ કરી સબમિટ કરવાનું રહેશે.
  • ઓનલાઈન ભરેલ ફોર્મની પ્રિન્ટ કરીને તેની સાથે બીજા ડોક્યુમેન્ટ જોડીને મામલતદાર કચેરીએ જવાનું રહેશે.

જો તમે ઓનલાઈન અરજી ન કરી શકતા હોવ તો એનરોલમેન્ટ સેન્ટર માં ઓફલાઈન પણ ફોર્મ ભરાવી ને રેશન કાર્ડ મેળવી શકો છો.

non creamy layer certificate gujarat Important Links:

સત્તાવાર વેબસાઇટ Digital Gujarat 
અરજી પ્રક્રિયા ઓનલાઈન – ઓફલાઈન
હેલ્પલાઈન નંબર18002335500
Whatsapp Group માં જોડાઓઅહીં ક્લિક કરો 

વારંવાર પૂછતાં પ્રશ્નો – FAQs:

પ્ર.1: નોન ક્રિમિનલ સર્ટિફિકેટ બનતાં કેટલો સમય લાગી શકે છે?
જ : નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ બનવામાં ૧ થી ૭ દિવસનો સમય લાગી શકે છે.

#Ad

પ્ર.2: non creamy layer certificate gujarat માટે ઓનલાઈન અરજી કઈ વેબસાઈટ માં કરવી?
જ : ડિજિટલ ગુજરાત વેબસાઈટ પર અરજી કરવાની રહશે. https://www.digitalgujarat.gov.in/frmMain1.aspx

પ્ર.3: નોન ક્રિમિનલ સર્ટિફિકેટ માટે ઓફલાઈન અરજી ક્યાં કરવી?
જ : ઓફલાઈન અરજી તાલુકા કક્ષાએ એનરોલમેન્ટ સેન્ટરે કરવાની રહશે.

Source And Reference

Leave a Comment