અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહાયક ક્લાર્ક ભરતી 2024 – ખાલી જગ્યાઓ : 731, લાયકાત, પગાર અને અરજી પ્રક્રિયા જાણો | AMC Sahayak Clerk, Sahayak Tech Supervisor Recruitment 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Youtube Subscribe

AMC Recruitment 2024 : અમદાવાદ મ્યુનસિપાલ કોર્પોરેશન (AMC) દ્વારા સહાયક ક્લાર્ક અને ટેક સૂપરવાઇજર વિવિધ પોસ્ટ્સ 731 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ભરતી માં ઈચ્છા ધરાવતા ઉમેદવાર 15/04/2024 સુધી અરજી કરી શકે છે. 

આ લેખ માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહાયક ક્લાર્ક ભરતી 2024 ની વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે Ahmedabad Municipal Corporation Bharti 2024 વિવિધ પોસ્ટની ભરતી માટે નીચે આપેલ છે. તેથી લેખ અંત સુધી વાંચવા વિંનતી.

#Ad

AMC Recruitment 2024 Highlight – અમદાવાદ મ્યુનસિપાલ કોર્પોરેશન ૨૦૨૪

ભરતી બોર્ડ અમદાવાદ મ્યુનસિપાલ કોર્પોરેશન
પોસ્ટ નું નામસહાયક ક્લાર્ક અને ટેક સૂપરવાઇજર
ખાલી જગ્યાઓ731
ભરતી નું સ્થાનગુજરાત
અરજી કરવાની છેલ્લી તારીખ15 એપ્રિલ 2024
અરજી કરવાની પ્રક્રિયાઓનલાઇન
AMC Recruitment 2024 Official WebsiteWebsite 
અમારા Whatsapp ગ્રુપ માં જોડાવ

AMC Recruitment 2024 Exam Date

ભરતી માં ઈચ્છા ધરાવતા ઉમેદવાર 15/04/2024 સુધી અરજી કરી શકે છે

ભરતી ની પોસ્ટ : 

 • સહાયક કારકુન: 612
 • સહાયક ટેક સુપરવાઈઝર લાઈટ: 26
 • સહાયક ટેક સુપરવાઇઝર એન્જી: 93

કુલ ખાલી જગ્યાઓ : 

ટોટલ : 731

શેક્ષણિક લાયકાત – AMC Recruitment 2024 Qualification Gujarat

 • ઉમેદવાર ભારતની યુનિવર્સિટી સ્નાતક (ગ્રેજ્યુએટ) પાસ હોવો જોઇશે.
 • ભારત સરકાર માન્ય CCC સર્ટિફિકેટ હોવું જોઈએ

અમદાવાદ મ્યુનસિપાલ કોર્પોરેશન 2024 શેક્ષણિક લાયકાત ની વધુ માહિતી માટે ઓફિસિયલ નોટિફિકેશન વાંચવા વિંનતી.

#Ad

AMC Recruitment 2024 Age Limit : 

 • 33 વર્ષ થી વધુ ના હોવી જોઈએ સિવાય કે AMC માં ફરજ બજાવતા હોય

આ પણ વાંચો :

પગાર ધોરણ:

 • હાલ 26000 દર મહિને ત્રણ વર્ષ સુધી ત્યારબાદ કામગીરી પ્રમાણે મૂલ્યાંકન ને ધ્યાન માં લઈ ને વધારો

પરીક્ષા ફી:

 • જનરલ કેટેગરી – રૂ. 500/- 
 • SC, ST, SEBC, EWS, Ex. Serviceman, દિવ્યાંગ ઉમેદવારો ને ફી રૂ. 250/-.

માત્ર ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા નેટ બેંકિંગ ફી મોડ દ્વારા પરીક્ષા ફી ભરવાની રહેશે.

AMC ભરતી 2024 માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?  | AMC Recruitment 2024 Apply Online 

 • ઓનલાઇન અરજી કરવા માટે સૌપ્રથમ તમારે https://ahmedabadcity.gov.in/AMCWEBREC/HRMS/FRMVACANCYDETAIL.ASPX  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની વેબસાઈટ ઉપર જવાનું રહેશે.
 • ત્યારબાદ તમારે રિક્રુટમેન્ટ અને રિઝલ્ટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે
 • હવે તમારે એપ્લાય બટન ઉપર ક્લિક કરવાનું રહેશે
 • ત્યારબાદ તમારી સામે તમારી બધી વિગતો ભરવાની રહેશે તે તમારે ભરી દેવાની રહેશે
 • પછી તમારે ફાઈનલ સબમીશન માટે બધા ડોક્યુમેન્ટ સબમીટ કરવાના રહેશે એટલે સબમીટ ડોક્યુમેન્ટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે
 • બધા ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા બાદ હવે તમારે ફાઈનલ સબમીટ થઈ ગઈ છે તો પ્રિન્ટ કાઢવાની રહેશે તે પ્રિન્ટ તમારે ભવિષ્ય માટે સાચવીને રાખવાની રહેશે.
 • અને ત્યારબાદ તમારે ફી ભરવાનું ઓપ્શન આવશે તે તમારે ફી ભરવાની રહેશે.
 • હવે જો અરજીમાં કાંઈ તમને ભૂલ જણાય તો તમે તેને ચેન્જ પણ કરી શકો છો એટલા માટે તમારે મોડીફાઇ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે તમે તમારી બધી વિગતો છે પણ ચેન્જ કરવાની છે તે ચેન્જ કરી શકો છો

આ પણ વાંચો :

AMC Recruitment 2024 Official Website અહી ક્લિક કરો
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ15 એપ્રિલ 2024
AMC Recruitment 2024 Notification ડાઉનલોડ કરો
WhatsApp Group માં જોડાવJoin Now

આ લેખ માત્ર માહિતી પ્રદાન કરવા હેતુ થી બનાવેલ છે. કૃપા કરીને અધિકૃત વેબસાઇટ અને જાહેરાત / સૂચના સાથે ઉપરોક્ત વિગતો હંમેશા તપાસો અને પુષ્ટિ કરો.

#Ad

ભરતી માટે વારંવાર પૂછાતા પ્રશ્નો – FAQs

પ્ર.1 : અમદાવાદ મ્યુનસિપાલ કોર્પોરેશન 2024 માટે છેલ્લી તારીખ શું છે?

જ : AMC ભરતી 2024 છેલ્લી તારીખ 15 એપ્રિલ 2024 સુધી

પ્ર.2 : AMC Bharti 2024 ની સત્તાવાર વેબસાઇટ શું છે?

જ : AMC ભરતી 2024 ની અરજી કરવાની સત્તાવાર વેબસાઇટ https://ahmedabadcity.gov.in/AMCWEBREC/HRMS/FRMVACANCYDETAIL.ASPX

Leave a Comment