PGVCL એપ્રેન્ટિસ લાઇનમેન ભરતી 2022 | PGVCL Apprentice Bharti 2022 | PGVCL Recruitment 2022 for Apprentice Lineman Posts

પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ (PGVCL ભરતી 2022) એ એપ્રેન્ટિસ લાઇનમેનની પોસ્ટ 2022 માટે જાહેરાત પ્રકાશિત કરી છે. જે ઉમેદવારો આ પોસ્ટ પર અરજી કરવા માંગે છે તે લોકો અરજી કરી શકે છે.  તમે અન્ય વિગતો આ લેખ માં જાણી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે. PGVCL Apprentice Bharti 2022 in Gujarati

PGVCL Apprentice Bharti 2022

PGVCL Recruitment 2022 for Apprentice Lineman Posts નોટિફિકેશન 2022 બહાર પાડ્યું છે. એપ્રેન્ટિસ લાઇનમેન માટે અરજીઓ મંગાવવામાં આવી છે.  જે ઉમેદવારો PGVCL ભરતી 2022 લાઈનમેન માટે અરજી કરવામાં રસ ધરાવતા હોય તેઓ એપ્રેન્ટિસ લાઇનમેન માટેના ઇન્ટરવ્યુમાં હાજરી આપી શકશે.  ઉમેદવારોએ જાહેરાતમાં આપેલા સરનામે નિયત તારીખ અને સમયે હાજર રહેવાનું રહેશે.  પાત્રતાના માપદંડો, અરજીપત્રક અને અન્ય વિગતો લિંક નીચે દર્શાવેલ છે.


વોટ્સએપ ગ્રૂપ માં જોડાવા માટે અહીં ક્લિક કરો

ટેલીગ્રામ ગ્રૂપ માં જોડાવા માટે અહીં ક્લિક કરો 

PGVCL એપ્રેન્ટિસ ભરતી 2022 (PGVCL Apprentice Bharti 2022)

PGVCL ભરતી 2022: એપ્રેન્ટિસ લાઇનમેનની જગ્યાઓની ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.  PGVCL એપ્રેન્ટિસ લાઇનમેન ભરતી 2022 સંબંધિત વિગતો તપાસો જે નીચે ટેબ્યુલર ફોર્મમાં આપવામાં આવી છે.


PGVCL એપ્રેન્ટિસ લાઇનમેન ભરતી 2022

ભરતી બોર્ડ નુ નામ

પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ

પોસ્ટ નું નામ

એપ્રેન્ટિસ લાઇનમેન

ખાલી જગ્યાઓ

400

થાંભલો ચડવાની (પોલ ક્લાઇમ્બીંગ ટેસ્ટ) ની તારીખ

27-06-2022, 28-06-2022, 29-06-2022

કેટેગરી

સરકારી નોકરી

પસંદગી પ્રક્રિયા

પોલ ક્લાઇમ્બીંગ ટેસ્ટ

ભરતી નું સ્થળ

ગુજરાત

સતાવાર વેબસાઈટ

https://www.pgvcl.com

PGVCL એપ્રેન્ટિસ ભરતી 2022 નોકરીની વિગતો:

પોસ્ટ્સ નું નામ

એપ્રેન્ટિસ લાઇનમેન

પોસ્ટની કુલ સંખ્યા:

કુલ 400 ખાલી જગ્યાઓ


આ પણ વાંચો :

PGVCL એપ્રેન્ટિસ લાઈનમેન ની ખાલી જગ્યાઓ ની વિગતો

PGVCL એપ્રેન્ટિસ ભરતી 2022 પાત્રતા માપદંડ:


જગ્યા નું નામ

એપ્રેન્ટિસ લાઈનમેન

જગ્યા નો પ્રકાર

એપ્રેન્ટિસ તાલીમાર્થી

તાલીમ નો પ્રકાર

ઈલેક્ટ્રીક લાઇનકામ ને લગતી એપ્રેન્ટિસ અધિનિયમ મુજબની તાલીમ.

તાલીમ નો સમયગાળો

1 વર્ષ

ટેકનિકલ લાયકાત

માન્યતા પ્રાપ્ત ઔદ્યોગિક તાલિમ સંસ્થામાંથી બે વર્ષનો રેગ્યુલર વાયરમેન/ઈલેક્ટ્રીશીયનનો કોર્ષ પાસ કરેલ હોવો જોઈએ.

શૈક્ષણિક લાયકાત

માન્ય બોર્ડમાં રેગ્યુલર મોડથી ધોરણ ૧૦ પાસ.

વય મર્યાદા

જાહેરાતની તારીખ.૧૬.૦૬.૨૦૨૨ થી વયમર્યાદા: 

(૧) ઓછામાં ઓછી ૧૮ વર્ષ તમામ ઉમેદવારો માટે 

(૨) બિન અનામત ઉમેદવારો માટે વધુમાં વધુ ૨૫ વર્ષ

(૩) અનામત ઉમેદવારો માટે વધુમાં વધુ ૩૦ વર્ષ 

(૪) દિવ્યાંગ ઉમેદવાર માટે વધુમાં વધુ ૩૫ વર્ષ 

(૫) જી.એસ.ઓ.-૨૯૫ (માત્ર પીજીવીસીએલના જ કર્મચારીના વરસો) ઉમેદવારો માટે વધુમાં વધુ ૪૦ વર્ષ

સ્ટાઇપેન્ડ

સરકારશ્રીના ધારા-ધોરણો મુજબ.

જાતિ

પુરુષ

PGVCL એપ્રેન્ટિસ ભરતી 2022 જરૂરી દસ્તવેજો

  • પાસપોર્ટ સાઇઝ ના ફોટા
  • શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
  • જાતિ અંગેનું પ્રમાણપત્ર
  • શૈક્ષણિક લાયકાત ના તમામ પ્રમાણપત્રો
  • ટેકનીકલ લાયકાત આઈ ટી આઈ (ઈલેકટ્રિશીયન વાયરમેન) માર્કશીટ તેમજ પ્રમાણપત્ર (પાસ નાપાસની તમામ માર્કશીટ સાથે)
  • ફોટા સહીતનું ઓળખપત્ર (આધારકાર્ડ પાનકાર્ડ/ચૂંટણીકાર્ડ/ડ્રાઈવિંગ લાઈસન્સ વગેરે)
  • એન.સી.વી.ટી. જી.સી.વી.ટી. પ્રમાણપત્ર
  • દિવ્યાંગ ઉમેદવારો માટે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર
  • G50-295 અન્તર્ગતના ઉમેદવારે પોતાના પિતાશ્રી માતાશ્રીનો બોર્ડ કંપની માંથી છુટા થયાનો કાર્યાલય આદેશ અને રેશનકા ર્ડ જો, જે તે રોજગાર વિનિમય કચેરીમાં નોંધણી કરાવેલ હોય તો તે કાર્ડની નકલ,

PGVCL એપ્રેન્ટિસ ભરતી 2022 પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારે કંપની દ્વારા નિયત થયેલ શારીરિક સક્ષમતાની કસોટી સ્વરૂપે ચાભલો ચડવાની કસોટી (પોલ કલાઈમ્બીંગ ટેસ્ટ), સ્થળ પર આપવામાં આવતી સૂચના મુજબ પસાર કરવી. - 


આ શારીરિક ક્ષમતાની કસોટી ઉમેદવારે 30 સેકન્ડમાં પુરી કરવાની રહેશે.


શારીરિક સક્ષમતાની કસોટી સફળતાપૂર્વક પસાર કરનાર ઉમેદવારોની પસંદગી યાદી તેમના આઈ.ટી.આઈ.ની પરીક્ષામાં મેળવેલ કુલ ગુણની ટકાવારીને આધારે તૈયાર કરવામાં આવશે. (કોઈપણ સેમેસ્ટર કે વર્ષ માં એક કરતાં વધુ પ્રયત્ને પાસ કરેલ હશે તો તેની ટકાવારી 35% ગણવામાં આવશે.)


ઓફિસિયલ નોટિફિકેશન Download

PGVCL એપ્રેન્ટિસ ભરતી 2022 માટે કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા ઉમેદવારોને તમામ અસલ પ્રમાણપત્રો સાથે જાહેરાતમાં આપેલા સરનામે હાજર રહેવા વિનંતી છે.

શારીરિક સક્ષમતાની કસોટીના સ્થળ, તારીખ અને સમય:

ઇચ્છુક ઉમેદવારોએ નીચે દર્શાવેલ જે-તે જીલ્લાના નામ સામે દર્શાવેલ વર્તુળ કચેરી ખાતે શારીરિક સક્ષમતાની કસોટી માટે નિયત તારીખે સમય સવારે ૦૯:૩૦ થી સાંજે ૦૫:૦૦ સુધી જે તે જીલ્લાના નામ સામે દર્શાવેલ વર્તુળ કચેરીની સામે જણાવેલ સ્થળે હાજર રહેવાનું રહેશે:મહત્વપૂર્ણ સૂચના : કૃપા કરીને અધિકૃત વેબસાઇટ અને જાહેરાત / સૂચના સાથે ઉપરોક્ત વિગતો હંમેશા તપાસો અને પુષ્ટિ કરો.

Post a Comment

Previous Post Next Post