ગુજરાત હાઇકોર્ટમાં વર્ગ -૪ ભરતી | કુલ જગ્યા -38. | High court Class 4 Reqruitment 2021- Total Post 38ગુજરાત હાઇકોર્ટમાં કોર્ટ એટેન્ડન્ટ / ઓફિસ એટેન્ડન્ટ / હોમ એટેન્ડન્ટ - ડોમેસ્ટીક એટેન્ડન્ટ  ( વર્ગ -૪ ) ના કર્મચારીઓની ભરતી 
૧. ( ક ) કક્ષા / કેટેગરીદીઠ જગ્યાની સંખ્યા 

કુલ જગ્યા :૩૮ 

નોંધ : -અનુસૂચિત જાતિ ( SC ) ના ઉમેદવારો ની જગ્યા ને હોઇ , આ કક્ષા / કેટેગરીના ઉમેદવારોને સામાન્ય ( જનરલ ) કક્ષા / કેટેગરી ના ધારા / ધોરણો લાગુ પડશે . તેમ છતા ફી ભરવામાં તેમને રાહત આપવામાં આવશે . 

( ૧ ) ઉપરોક્ત જગ્યાની નિયત સંખ્યામાં ફેરફાર કરવાનો અબાધિત અધિકાર નામદાર ગુજરાત હાઇકોર્ટને રહેશે . 

( ૨ ) ફિઝીકલી ડિસેબલ્ડ / ડિફ્રન્ટલી એબલ્ડ ( PH ) માટેની સૂચના : કોર્ટ એટેન્ડન્ટ / ઓફિસ એટેન્ડન્ટ / હોમ એટેન્ડન્ટ - ડોમેસ્ટીક ટેન્ડન્ટ ની . ફરજ છે કામગીરીનો પ્રકાર જોતા દૃષ્ટિહીન અથવા ઓછી દૃષ્ટિ ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે નહીં . 

( ૩ ) ઉપરોક્ત જગ્યાઓ માટે પસંદગી પામેલ ઉમેદવારોએ જે તે જગ્યાએ તેઓને ફરજ પર મૂકવામાં આવે ત્યાં જે તે પ્રકારનું કામ સોંપવામાં આવે તે કામ કરવાનું રહેશે . 


૨. પગાર ધોરણ : - રૂા.૧૪,૮૦૦ - ૪૭,૧૦૦ / 


૩ . અનામતઃ 

( ક ) અનુસૂચિત જનજાતિ , સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ , ફિઝીકલી ડિસેબલ્ડ / ડિફ્રન્ટલી એબલ્ડ , મહિલા ઉમેદવારો , માજી સૈનિક અને આર્થિક રીતે નબળા વર્ગો ના કિસ્સામાં અનામત અંગે સરકારના પ્રવર્તમાન નિયમો / હુકમો / જોગવાઇઓ / નીતિઓ લાગુ પડશે . 

( ખ ) ગુજરાત રાજ્ય સરકાર દ્વારા નિયત કરવામાં આવેલ અનુસૂચિત જનજાતિ , સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત અને આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોને જ અનામતનો લાભ મળવાપાત્ર રહેશે .


૪. યોગ્યતા / લાયકાત અંગેના ધોરણો : 

( ક ) જરૂરી લાયકાત ( ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તા . ૩૧/૦૩/૨૦૨૧ ના રોજ ઉમેદવારે સરકાર માન્ય શાળામાંથી ધોરણ -૮ ની પરીક્ષા પાસ કરેલ હોવી . જોઇએ . 

( ખ ) વયમર્યાદા :-( ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તા . ૩૧/૦૩/૨૦૨૧ ના રોજ ) મહત્તમ વયમર્યાદા ન્યૂનતમ વયમર્યાદા ૧૮ વર્ષથી ઓછી ન હોવી જોઇએ ૩૫ વર્ષથી વધુ ન હોવી જોઇએ . - 

( ગ ) વયમર્યાદામાં છૂટછાટ : 

( ૧ ) અનુસૂચિત જનજાતિ , સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો , ફિઝીકલી ડિસેબલ્ડ / ડિફ્રન્ટલી એબલ્ડ , મહિલા , માજી સૈનિક અને આર્થિક રીતે નબળા વર્ગો ના ઉમેદવારોને સરકારના પ્રવર્તમાન નિયમો / હુકમો / જોગવાઇઓ / નીતિઓ અનુસાર નીચે મુજબ છૂટછાટ મળવાપાત્ર રહેશે . 


૫. પરીક્ષા ફી૬ . સ્પર્ધાત્મક પરીક્ષાનું માળખ : 

હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા ( સંભવિત તા . ૧૮/૦૭/૨૦૨૧ ) 

( ૧ ) હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા કુલ ૧૦૦ પ્રશ્નો તથા કુલ ૧૦૦ ગુણની રહેશે . 

( ૨ ) હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષાના પ્રશ્નપત્રની ભાષા ગુજરાતી રહેશે.

( ૩ ) દરેક ખોટા ઉત્તરદીઠ અથવા એકથી વધારે ઉત્તર પસંદ કરવા બદલ ૦.૩૩ નકારાત્મક ગુણ રહેશે . 

( ૪ ) પરીક્ષાનો સમયગાળો ૧ કલાક અને ૩૦ મિનિટ ( ૯૦ મિનિટ ) નો રહેશે 

( ૫ ) હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ નીચે મુજબ રહેશે .


Official Notification Download કરવા માટે અહીં ક્લિક કરો

ઓનલાઈન અરજી કરવા માટે અહીં ક્લિક કરો

Post a Comment

Previous Post Next Post