ફોટા ની સાઈઝ ઓછી કરવાની સરળ રીત । Best Photo Resizer Application Free for Android
તમે બધા લોકો જાણતા જ હશો કે કોઈપણ ફોર્મ ઓનલાઈન ભરવાનું હોય કે પછી કોઈ જગ્યાએ ઓનલાઇન Documents અપલોડ કરવાના હોય ત્યારે આપણે આપણા Documents ને એક ચોક્કસ સાઈઝમાં Convert કરવા પડે. જે વેબસાઇટ ના નિયમ પ્રમાણે Photos અથવા Documents Resize કરવાના હોય છે. દા.ત. : સરકારી ભરતી ના ફોર્મ ભરવા હોય, ઓનલાઈન પાનકાર્ડ કઢાવવું … Read more