આવી રીતે ચેક કરો તમારા આધાર કાર્ડ પર કેટલા સીમ કાર્ડ લીધેલા છે અને કેટલા મોબાઇલ નંબર ચાલુ છે?
તમને લોકો ને ખબર જ હશે કે અત્યારે ઓનલાઇન કેટલા છેતરપિંડી ના કેસ જોવા મળી રહ્યા છે. એમાં તો કેટલાક લોકો ખોટા સીમ કાર્ડ ના ભોગ બની રહ્યા છે. લોકો ના ડોક્યુમેન્ટ્સ નો દુરુપયોગ કરી ને ખોટા સીમ કાર્ડ બનાવે છે અને તેનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવે છે. તો આ લેખ માં તમને જાણવા … Read more