આધાર કાર્ડ બાયોમેટ્રિક લોક/અનલોક કેવી રીતે કરવું? | How to lock/Unlock Aadhaar Biometric in Gujarati

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Youtube Subscribe
Aadhaar Lock Unlock, Aadhaar biometric lock unlock, આધાર કાર્ડ લોક અનલૉક

UIDAI સર્વરો પર સંગ્રહિત બાયોમેટ્રિક ડેટાને ફક્ત લોક કરીને વ્યક્તિઓ તેમના આધાર કાર્ડને ગેરમાર્ગે દોરવાનું ટાળી શકે છે. આ સેવાનો હેતુ વપરાશકર્તાઓને તેમના બાયોમેટ્રિક વિગતોનો એક રીતે અથવા અન્ય રીતે દુરૂપયોગ થવાથી બચાવવા માટે મદદ કરવા માટે છે. જ્યારે પણ જરૂરી હોય ત્યારે ડેટાને લોક કરી શકાય છે અને જ્યારે તમે તેને ફરીથી અનલોક કરો તે પહેલાં ચકાસણી માટે ઉપયોગમાં લેવામાં આવશે. 

આધાર કાર્ડ બાયોમેટ્રિક લોક કેવી રીતે કરવું? – Lock Aadhaar Biometric In Gujarati

તમારા આધાર કાર્ડ બાયોમેટ્રિક ડેટાને ઓનલાઇન લોક કરવા માટે એક સરળ માર્ગદર્શિકા નીચે મુજબ છે:

1. તમારી બાયોમેટ્રિક્સને લોક અથવા અનલોક કરવા માટે UIDAI ના ઓનલાઇન પોર્ટલની મુલાકાત લો. www.uidai.gov.in

2. ત્યારબાદ તેમાં Aadhaar Services માં Lock/Unlock Biometrics પર ક્લિક કરવાનું રહેશે.

3. તમારા આધાર કાર્ડ ના 12 આંકડા નંબર અને કેપ્ચા કોડ ત્યાં લખવાના રહેશે.

#Ad

4. Send OTP પર ક્લિક કરવાનું રહેશે

5. જે OTP તમારા આધાર સાથે જોડાયેલા મોબાઇલ નંબર પર આવશે તે otp તમારે અહીંયા દાખલ કરીને Login Button ક્લિક કરવાનું રહેશે.

6. ત્યાર બાદ Enable Login Feature પર ક્લિક કરવાનું રહેશે. 

7. તમે જોઈ શકો છો કે તમારું આધાર બાયોમેટ્રીક લોક થઈ ગયા છે. Your Biometrics is Locked Successfully લખેલું જોવા મળશે.

#Ad

આધાર કાર્ડ બાયોમેટ્રિક અનલોક કેવી રીતે કરવું? – Unlock Aadhaar Biometric In Gujarati

8. જો તમે બાયોમેટ્રીક ને અનલૉક કરવા ઇચ્છો છો તો તમે તેવીજ રીતે કરી શકો છો જેમ લોક કર્યું એવી જ રીતે.

9. પહેલા લોગીન કરો અને પછી આધાર નંબર નાખી ને Enable Login Feature પર ક્લિક કરો.

10. ત્યારબાદ તમે બાયોમેટ્રિક અનલૉક કરી શકો છો. ત્યાં તમને Unlock Biometrics નું ઓપશન જોવા મળશે.

11. Unlock કર્યા બાદ તમને એક મેસેજ જોવા મળશે તેમાં Your Biometrics is Unlocked successfully  જોવા મળશે. અને ક્યારે અનલૉક કર્યું એ તારીખ અને સમય પણ જોવા મળશે.

#Ad

તો આ આર્ટીકલમાં જોવા મળ્યું હશે કે તમે તમારા આધાર કાર્ડના બાયોમેટ્રિક્સ ને કેવી રીતેે લોક અનલોક કરી શકો છો તો જો તમને આ આર્ટીકલ મહત્વપૂર્ણ  લાગ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ કે તમારા પરિવારના કોઇ પણ સદસ્યને મોકલો જેનાથી તે લોકો પણ સાવચેત થઈ શકે અને તે પણ પોતાના આધાર કાર્ડના બાયોમેટ્રિક્સ અને જરૂરીયાત પ્રમાણે લોક અથવા અનલોક કરી શકે.

Disclaimer:

આ લેખ ફક્ત માહિતીપ્રદ હેતુ માટે બનાવાયેલ છે. વધુ માહિતી માટે કૃપા કરી ઉપર આપેલી લિંક્સનો સંદર્ભ લો અથવા https://uidai.gov.in/ ની મુલાકાત લો.

આ પણ વાંચો:

Leave a Comment