Free Solar Chulha Yojana : કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા દેશની મહિલાઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે જેમાં પહેલા મહિલાઓને ગેસ સિલિન્ડર આપવામાં આવતા હતા હવે તેના બદલે સોલાર ચુલા આપવામાં આવશે.
તો ચાલો આપણે જાણીએ મફત સોલર ચૂલ્હા યોજના શું છે તેના માટે અરજી કેવી રીતે કરવી તેનો લાભ કોણ લઈ શકે છે અને તેના માટે જરૂરી ડોક્યુમેન્ટ શું છે તે તમામ માહિતી આપણે આર્ટીકલ માં જણાવેલી છે તેથી સંપૂર્ણ આર્ટીકલ વાંચવા વિનંતી.
ફ્રી સોલર ચૂલ્હા યોજના શું છે?
દેશભરમાં પહેલા મહિલાઓ માટે સરકાર ગેસ સિલિન્ડર મફત માં આપતી હતી પરંતુ હવે તેના બદલે સરકાર સોલાર ચૂલ્હા આપવામાં આવશે જેની મદદથી તેને ઘણા બધા ફાયદાઓ થઈ શકે છે. તેમાં વીજળીની બચત પણ થશે અને વધારાના ખર્ચા પણ નહીં થાય.
ફ્રી સોલર ચૂલ્હા યોજના હાઈલાઇટ
યોજના નું નામ | મફત સોલર ચૂલ્હા યોજના |
લાભાર્થી | દેશ ની મહિલાઓ |
મળવાપાત્ર સહાય | મફત સોલર ચૂલ્હા |
સતાવાર વેબસાઇટ | https://iocl.com |
હેલ્પલાઈન નંબર | 1800-2333-555 |
યોજના નો હેતુ
મફત સોલાર ચૂલ્હા યોજનાનો મુખ્ય હેતુ એ છે કે ગેસ સિલિન્ડરના ભાવમાં થતો વધારો તે સામાન્ય પરિવારની મહિલાઓ ચૂકવી શકતી નથી એટલે સોલાર ચુલ્હા યોજના શરૂ કરવામાં આવી.
સોલાર ચૂલ્હા ની વિશેષતાઓ
- જ્યારે તમારા ઘરે લાઈટ ના હોય અથવા વાદળછાયુ વાતાવરણ હોય ત્યારે પણ તમે આ સોલાર ચૂલ્હા નો યુઝ કરી શકો છો.
- સૌર ઉર્જાનો ઉપયોગ સુનિશ્ચિત કરવા માટે તમે સૂર્ય દ્વારા ચાર્જ કરતી વખતે પણ રસોઈ મોડ ચાલુ કરી શકો છો.
- આ સોલર ચૂલ્હા સિંગલ બર્નર અને ડબલ બર્નર એ પ્રકારમાં ઉપલબ્ધ છે.
- આ ચૂલ્હા ને તમે મોડમાં 24.7 કલાક યુઝ કરી શકો છો
આ પણ વાંચો:
- સરકાર દ્વારા રૂ. 10,000 સીધા બેંક માં – પીએમ સ્વનિધિ યોજના
- 5 લાખ સુધી મફત સારવાર, આયુષ્માન ભારત યોજના સંપૂર્ણ માહિતી
ફ્રી સોલર ચૂલ્હા યોજના માટે જરૂરી ડોક્યુમેંટ્સ
યોજના માટે જરૂરી ડોક્યુમેંટ્સ નીચે મુજબ છે.
- આધાર કાર્ડ
- પાન કાર્ડ
- બેંક ખાતાની પાસબુક (જે તમારા આધાર કાર્ડ સાથે જોડાયેલ છે)
- મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક કરેલ છે
- પાસપોર્ટ સાઇઝનો ફોટો વગેરે.
ફ્રી સોલર ચૂલ્હા યોજના માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી? – Apply Online For Free Solar Chulha Yojana Gujarat
- સૌથી પહેલા ઈન્ડિયન ઓઈલની ઓફિશિયલ વેબસાઈટ https://iocl.com પર જાઓ. અથવા તમે અહીં આપેલી સત્તાવાર વેબસાઇટની લિંક પર ક્લિક કરીને તેને સીધું ખોલી શકો છો.
- હોમ પેજ પર ગયા પછી, સોલાર સ્ટોવ અને મોડેલ વિશે માહિતી મેળવો.
- આ પછી નીચે આપેલ લિંક પર ક્લિક કરો પ્રી-બુકિંગ માટે અહીં ક્લિક કરો.
- ક્લિક કર્યા પછી, સોલાર સ્ટોવ બુક કરવા માટેનું ઓનલાઈન ફોર્મ ખુલશે.
- આ પછી, ફોર્મમાં પૂછવામાં આવેલી તમામ માહિતી દાખલ કરો.
- બધી માહિતી દાખલ કર્યા પછી, સબમિટ બટન પર ક્લિક કરો.
યોજના ની મહત્વપૂર્ણ લિંક્સ
સતાવર વેબસાઇટ | https://iocl.com |
Helpline number | 1800-2333-555 |
Whatsapp ગ્રુપ માં જોડાવ | અહી ક્લિક કરો |
- ઘરે બેઠા મોબાઈલ થી આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરો
- કુંવરબાઈનું મામેરું યોજના : કન્યાના લગ્નપ્રસંગે 12000 રૂપિયા મળશે
- આવકનો દાખલો મેળવવા ઓનલાઇન અરજી અને જરૂરી દસ્તાવેજો
યોજના માટે વારંવાર પૂછાતા પ્રશ્નો – FAQs
જ : https://iocl.com
જ : દેશ ની મહિલાઓ આ યોજના નો લાભ લઈ શકે.