ધો 10 પાસ પર પોસ્ટ ઓફિસ માં પરીક્ષા વગર સીધી ભરતી 2026, જગ્યાઓ : 28740 | India Post GDS Recruitment 2026
ભારતીય પોસ્ટ ઓફિસ દ્વારા વર્ષ 2026 માટે ગ્રામીણ ડાક સેવક (GDS) ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી દ્વારા Branch Postmaster (BPM), Assistant Branch Postmaster (ABPM) અને Dak Sevak જેવી જગ્યાઓ માટે લાયક ઉમેદવારો પાસેથી અરજી આમંત્રિત કરવામાં આવે છે. ધોરણ 10 પાસ ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાની આ એક ઉત્તમ તક છે, જેમાં પસંદગી … Read more