હવે બેંક એકાઉન્ટ માં પૈસા નહી હોય તો પણ તમે UPI થી ઓનલાઇન પેમેન્ટ કરી શકો છો | UPI Now Pay Later [New Feature]

UPI Now Pay Later

હવે તમારા બેન્ક એકાઉન્ટમાં પૈસા નહીં હોય તો પણ તમે યુપીઆઈ થી ઓનલાઇન પેમેન્ટ કરી શકો છો. UPI Now Pay Later ની મદદ થી.

માત્ર 1 મિનિટ માં ઇન્ટરનેટ વગર UPI પેમેન્ટ કરો | How to transfer money using UPI without Internet in Gujarati

ઇન્ટરનેટ વગર UPI પેમેન્ટ

તમે સ્માર્ટફોન અથવા કોઈ કીપેડ ફોન દ્વારા પણ ઇન્ટરનેટ વગર માત્ર નંબર દબાવીને પોતાના પૈસાને ડાઇરેક્ટ એક બેન્ક એકાઉન્ટમાંથી બીજાના બેન્ક એકાઉન્ટમાં મોકલી શકો છો.