ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન કરો અને ઇનામો જીતો | Gujarat Quiz competition Registration 2024 | www.g3q.co.in

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Youtube Subscribe

(G3Q Quiz) Gujarat Quiz Competition 2.0 : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ નું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે આ ક્વિઝમાં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે.  પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા-નગરપાલિકા/વોર્ડ સ્તરે, બીજા તબક્કામાં જિલ્લા-નગરપાલિકા સ્તરે અને ત્રીજા અને અંતિમ તબક્કામાં રાજ્ય સ્તરે ઑફલાઇન ક્વિઝ યોજાશે. અને આ લેખ માં તમને ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન અને ઇનામો વિશે માહિતી જણાવા મળશે.

Table of Contents

#Ad

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2024 વિગતો – (G3Q Quiz 2.0) Gujarat Gyan Guru Quiz Competition 2024 Details

ધોરણ 9 થી ઉપરના તમામ લોકો, પછી ભલે તે વિદ્યાર્થી હોય કે બિન વિદ્યાર્થી, આ ક્વિઝમાં ભાગ લઈ શકે છે. અને ઇનામો જીતી શકે છે.

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝનું ધ્યેય વિદ્યાર્થીઓમાં ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવાનું છે. આ ક્વિઝમાં ગુજરાત રાજ્યના કોઈપણ તાલુકા, વોર્ડ, માધ્યમ અથવા ધોરણ અથવા જાતિના (સ્ત્રી/પુરુષ) વિદ્યાર્થીઓ અને સમાજના તમામ વર્ગના લોકો ભાગ લઇ શકે છે. આ ક્વિઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓ અને સમાજના તમામ વર્ગના લોકોના જ્ઞાનમાં અને જાગૃતિમાં અભિવૃદ્ધિ થશે. તેની સત્તાવાર વેબસાઈટ www.g3q.co.in છે.

Gujarat Gyan Guru Quiz 2024 G3Q 2.0

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા શું છે? – What is Gujarat Quiz Competition 2024 – G3Q Quiz 2.0

શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીના જણાવ્યા મુજબ આ ક્વિઝ સ્પર્ધામાં હજારો પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે.  પ્રશ્ન બેંક માટે સ્ક્રુટીની કમિટીની રચના કરવામાં આવી છે. G3Q Quiz દર રવિવારે શરૂ થશે અને દર શુક્રવારે સમાપ્ત થશે. દર શનિવારે વિજેતા જાહેર કરવામાં આવશે. અને ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 24 ડિસેમ્બર 2024 ના રોજ સાંજે 6 વાગે ચાલુ કરવામાં આવશે. પછી રજિસ્ટ્રેશન કરી અને ક્વિઝ રમી શકશો.

પ્રતિભાગી દીઠ ક્વિઝનો સમય 20 મિનિટનો રહેશે.  પ્રતિભાગીઓને માર્ગદર્શન માટે ડિજિટલ પુસ્તકો ઓનલાઈન મળશે.  દર અઠવાડિયે, તાલુકા, વોર્ડ, શાળા, કોલેજ કક્ષાએ દસ વિજેતા જાહેર કરવામાં આવશે.

#Ad

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ભાગ લેવા માટેની લાયકાત

શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત Gujarat Gyan Guru Quiz (G3Q 2.0), શાળા કક્ષાએ ધોરણ 9 થી 12 તથા કોલેજો અને યુનિવર્સીટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ અન્ય કેટેગરીમાં ગુજરાતના તમામ પ્રજાજનો ભાગ લઇ શકશે. કોઈ પણ પ્રકારની નોંધણી ફી રાખવામાં આવેલ નથી.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ – Gujarat Gyan Guru Quiz (G3Q) Important Document

  • આધાર કાર્ડ
  • વિદ્યાર્થી ID
  • શિક્ષણ માર્કશીટ
  • 8મું ધોરણ પાસ માર્કશીટ
  • સરનામાનો પુરાવો
  • ઉંમરનો પુરાવો
  • જન્મ તારીખ પ્રમાણપત્ર
  • પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું? – (G3Q Quiz) Gujarat Quiz competition 2024 Registration

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2024 સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

STEP 1– ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2024 પર ગૂગલ પર સર્ચ કરો.

STEP 2-www.g3q.co.in” વેબસાઇટ પર જાઓ.

#Ad

STEP 3- રજીસ્ટ્રેશન ટેબ પર જાઓ.

જ્યાં તમને એક એપ્લિકેશન ફોર્મ જોવા મળશે.

  • હવે તમારે Online Application Form માં અલગ-અલગ વિગતો ભરવાની રહેશે.
  • તમારે પૂરું નામ, જાતિ, મોબાઈલ નંબર અને ઈમેઈલની વગેરે 
  • ત્યારબાદ તમારે શૈક્ષણિક લાયકાત પૂરૂ સરનામું, શાળા, કોલેજનું નામ પણ લખવાનું રહેશે.
  • હવે તમારે જે ધોરણ માં અભ્યાસ કરતા હોય તે પણ લખવાનું રહેશે.
  • જો તમે ક્વિઝમાં ભાગ લેતા હોય તો તમારે “ક્વિઝ માધ્યમ (ભાષા)” પણ પસંદ કરવાની રહેશે.
  • હવે તમારે “મેં તમામ નિયમો અને શરતો વાંચ્યા છે અને હું તેની સાથે સહમત છું” સામે આપેલા ટીક બોક્ષ પર ક્લિક કરીને કરવાનું રહેશે.
  • છેલ્લે, તમારે કેપ્ચા કોડ નાખીને “Save” બટન પર ક્લિક કરવાનું રહેશે.

G3Q 2.0 રજીસ્ટ્રેશન પછી ની પ્રક્રિયા

  • તાલુકા(નગરપાલિકા સમાવિષ્ટ) અને વોર્ડની કક્ષાએ વિજેતા, પછીથી જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષાએ ભાગ લેશે અને તેમાંથી વિજેતા થનારને જ રાજ્ય કક્ષાએ ગ્રાન્ડ ફિનાલે મેગા ક્વિઝમાં ભાગ લેવા મળશે.
  • તાલુકા(નગરપાલિકા સમાવિષ્ટ)/વોર્ડ કક્ષાએ ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ (GJQ) દર અઠવાડિયે સતત ૭૫ – દિવસ સુધી દર રવિવારના રોજ ૦૭:૦૦ કલાકથી દર શુક્રવાર સાંજના ૦૭:૦૦ કલાક દરમિયાન ખુલ્લી રહેશે.
  • તાલુકા(નગરપાલિકા સમાવિષ્ટ)/વોર્ડ કક્ષાએ ક્વિઝનો દરેક સ્પર્ધક સતત ૭૫ દિવસ સુધી દર અઠવાડિયે એક વખત ક્વિઝમાં ભાગ લઈ શકે છે પણ જે-તે સ્પર્ધક જે-તે અઠવાડીયા દરમ્યાન વિજેતા ઘોષિત થાય છે તો તે પુન: જે-તે શ્રેણીમાં ભાગ લઈ શકતો નથી.
  • દર અઠવાડિયે તાલુકા(નગરપાલિકા સમાવિષ્ટ)/વોર્ડ કક્ષાના, શાળા અને કોલેજ-યુનિવર્સીટી વિભાગનાં દસ-દસ વિજેતાઓ તથા અન્ય પ્રજાજન કેટેગરીના ૨૦ વિજેતાઓ જાહેર કરવામાં આવશે.
  • તાલુકા(નગરપાલિકા સમાવિષ્ટ)/વોર્ડ કક્ષાના, શાળા અને કોલેજ-યુનિવર્સીટી વિભાગનાં વિજેતાઓ જિલ્લા કક્ષાની અને ત્યારબાદ રાજ્ય કક્ષાની ક્વીઝમાં ભાગ લઈ શકશે.
  • ક્વિઝ દરમિયાન પ્રાપ્ત થનારા ક્વિજનો ક્રમ અને ક્વિજનું સ્વરૂપ પણ દરેક ક્વિઝ સ્પર્ધક માટે અલગ અલગ રહેશે.
  • ક્વિઝના દરેક સ્પર્ધકને ક્વિઝની ભાષા પસંદ કરવા માટે ગુજરાતી અને અંગ્રેજીમાંથી કોઈ એક ભાષા પસંદ કરવાનો વિકલ્પ મળશે.
  • દર અઠવાડિયે તાલુકા(નગરપાલિકા સમાવિષ્ટ) અને વોર્ડ કક્ષાના શાળા અને કોલેજ/યુનિવર્સીટી
  • વિભાગના પ્રતિ સ્પર્ધક દીઠ ક્વિઝનો સમયગાળો ૨૦ મિનીટનો અને ૨૦ વિઝ રહેશે.
  • દરરોજ ૨૫૦ ક્વિઝની ડિઝીટલ પુસ્તિકા સ્પર્ધકોને માર્ગદર્શિકા તરીકે ઓનલાઈન પ્રાપ્ત થશે.
  • WWW.G3Q.CO.IN ડોમેઈન પર વિઝ રમતી વખતે માર્ક એન્ડ રિવ્યૂ ઓપ્શન સિલેક્ટ કરવાથી જે તે જવાબ સેવ થઈ જશે અને સમય રહે તો તેને બદલવાની સગવડ પણ મળશે, અહીં સિલેક્ટ કરેલ સાચા જવાબના ૦૧ ગુણ મળશે અને જો જવાબ ખોટો હશે તો 0,૩૩ ગુણ પણ કપાશે. વિજેતાની પસંદગી સૌથી વધુ ગુણ ધરાવનારને (ઓછા સમયમાં) વિજેતા ઘોષિત કરવામાં આવશે. જ્યાં તમામ મેરીટ સરખા થતો ટાઈ પડે ત્યારે સ્પર્ધકના રજીસ્ટ્રેશનનાં સમય અને સ્પર્ધક દ્વારા ક્વિઝ શરૂ કરેલ સમય વચ્ચેના તફાવતને ધ્યાને રાખીને લઘુત્તમ સમય તફાવત ધરાવતા ઉમેદવારને વિજેતા ઘોષિત કરવામાં આવશે.
  • આ ક્વિઝમાં સામાન્ય સ્વરૂપે બહુ વૈકલ્પિક તથા ઓડિયો-વિડિયો સ્વરૂપે ક્વિઝ રહેશે જેમાં કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિવિધ પ્રજાલક્ષી પહેલો, વિકાસગાથા, ગૌરવગાથા અને જન સુખાકારી યોજનાઓની માહિતી તેમજ સામાન્ય જ્ઞાન અને નોંધનીય બાબતોની ક્વિઝ રહેશે.

આ પણ વાંચો :

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધાના ઇનામો અને પુરસ્કારો – (G3Q Prizes)

ટૂંક સમય માં જણાવવા માં આવશે.

#Ad

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધાના ઈનામની વિગતો:

ટૂંક સમય માં જણાવવા માં આવશે.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ – તાલુકા(નગરપાલિકા સમાવિષ્ટ) કક્ષાએ વિશિષ્ટ ઈનામ – Gujarat Quiz Competition Prizes 2024

ટૂંક સમય માં જણાવવા માં આવશે.

જિલ્લા-મહાનગરપાલિકા કક્ષાની ક્વિઝના ઈનામ – Gujarat quiz competition 2024

ટૂંક સમય માં જણાવવા માં આવશે.

આ પણ વાંચો : 

#Ad
રજિસ્ટ્રેશન કરવા માટે વેબસાઇટ અહી ક્લિક કરો
રજિસ્ટ્રેશન તારીખ24 ડિસેમ્બર 2023 
હેલ્પલાઈન નંબર 99789 01597
WhatsAppp Group માં જોડાવઅહીં ક્લિક કરો
ટેલીગ્રામ ગ્રૂપ માં જોડાવાઅહીં ક્લિક કરો

આ પણ વાંચો :

Leave a Comment