Republic Day Certificate Download : તમે બધા લોકો 74 માં ગણતંત્ર દિવસને લઈને ઘણા ઉત્સાહિત હશો તે ઉત્સાહને વધારવા માટે સરકાર તરફથી ગણતંત્ર દિવસ 2023 માટે સર્ટિફિકેટ આપવામાં આવી રહ્યું છે. જેમાં તમારું નામ લખાયેલું આવશે.
જો તમે Republic Day Certificate Download કરવા માંગતા હોય તો આ લેખમાં તમને સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ ગુજરાતી માં જાણવા મળશે જે નીચે મુજબ છે.
જો તમે 74 માં ગણતંત્ર દિવસ માટે રિપબ્લિક ડે સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા માંગતા હોય તો સૌપ્રથમ તમારે તેની ઓફિશિયલ વેબસાઈટ ઉપર જવાનું રહેશે ત્યાંથી તમે ફ્રી માં રિપબ્લિક ડે સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકો છો.
2023 રિપબ્લિક ડે સર્ટિફિકેટ ડાઉનલોડ કેવી રીતે કરવું ? - Download Republic Day Certificate Step By Step Process
- સૌપ્રથમ તમારે ભારત સરકારની ઓફિશિયલ વેબસાઈટ ઉપર જઈને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. તેના માટે Register Now બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.
- ઓફિશિયલ વેબસાઈટ : https://secure.mygov.in/rd2023
- ત્યારબાદ તમારી સામે એક રજીસ્ટ્રેશન ફોર્મ જોવા મળશે તે ફોર્મ માં તમારે જે પણ માહિતી માંગવામાં આવેલી છે તે તમારે ભરવાની રહેશે.
>
- બધી વિગતો ભરાઈ ગયા બાદ Get Otp બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ જે મોબાઈલ નંબર તમે આમાં દાખલ કર્યો હશે તેમાં એક ઓટીપી આવશે તે ઓટીપી નાખીને તમે સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકો છો.
- પછી તમને Congratulation નો મેસેજ સાથે સર્ટિફિકેટ પણ જોવા મળશે.
- પછી તમારું રજીસ્ટ્રેશન પૂરું થઈ જશે. અને હવે તમે સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકો છો.
હવે તમે જોઈ શકો છો કે તમારા મોબાઇલ કે કોમ્પ્યુટરમાં રિપબ્લિક ડે નું સર્ટિફિકેટ તમારે જોવા મળશે. હવે તમે આ સર્ટીફીકેટ ને કોઈપણ જગ્યાએ શેર કરી શકો છો.
ઓફિશિયલ વેબસાઈટ : https://secure.mygov.in/rd2023
આ પણ વાંચો:
26 મી જાન્યુઆરી નો નિબંધ ગુજરાતી
FAQs
પ્રશ્ન 1: Republic Day Certificate Download કરવા માટે ઓફિસિયલ વેબસાઈટ કઈ છે?
જવાબ : રિપબ્લિક ડે સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા માટે વેબસાઈટ https://secure.mygov.in/rd2023
પ્રશ્ન 2: રિપબ્લિક ડે પ્રમાણપત્રકોણ ડાઉનલોડ કરી શકે ?
જવાબ : ભારત માં રહેતા બધા જ વ્યક્તિ રિપબ્લિક ડે સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકે.