ગુજરાત મતદાર યાદી 2022 pdf download । Matdar Yadi 2022 gujarat pdf download । ceo.gujarat.gov.in voter list 2022

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Youtube Subscribe

Matdar yadi gujarat 2022 : હેલો દોસ્તો ગુજરાત માં વિધાનસભા ની ચૂંટણી નજીક આવી રહી છે અને ઘણા લોકોને એવો પ્રશ્ન થતો હોય છે કે મારે મતદાન યાદીમાં નામ કેવી રીતે ચેક કરવું. તો આજના આ લેખમાં હું તમને જણાવીશ કે તમે તમારું મતદાન યાદીમાં નામ છે કે નહીં તે કેવી રીતે ચેક કરી શકો છો. તેમા તમારું નામ, વિધાનસભા, ચૂંટણી કાર્ડ નંબર, મતદાન કેન્દ્ર કહ્યું છે અને તમારા રાજ્યમાં કે જિલ્લામાં કઈ તારીખે મતદાન છે તે પણ બધી વસ્તુ જાણવા મળશે. ।

#Ad

આ પણ વાંચો : ગુજરાત મંત્રી મંડળ ના નામ 2022

Table Of Contents

#Ad

મતદાર યાદીમાં નામ કેવી રીતે ચેક કરવું?

મતદાર યાદી 2022 પીડીએફ ડાઉનલોડ

Voter Helpline એપ્લિકેશન દ્વારા મતદાર યાદીમાં નામ કેવી રીતે ચેક કરવું

મતદાર યાદીમાં નામ કેવી રીતે ચેક કરવું? । Matdar Yadi name search Gujarat


STEP 1: સૌપ્રથમ તમારે www.nvsp.in વેબસાઈટ ઉપર જવાનું રહેશે.

STEP 2: ત્યારબાદ તમારી સામે એક ઓપ્શન Search In Electoral Roll જોવા મળશે તેના પર ક્લિક કરવાનું રહેશે. । voter id search by name gujarat


STEP 3: ત્યારબાદ તમારી સામે એક નવું પેજ ઓપન થશે તેમાં તમે બે રીતે થી તમારું નામ ચેક કરી શકો છો.

#Ad
  1. તમારી માહિતી દ્વારા જેવી કે નામ, પિતાનું નામ, ઉંમર, રાજ્ય, વિધાનસભા વગેરે જેવી માહિતી ભરીને તમે ચેક કરી શકો છો કે તમારું નામ મતદાન યાદીમાં છે કે નહીં.
  2. તમારા ચૂંટણી કાર્ડ નંબર દ્વારા પણ તમે જાણી શકો છો.

STEP 4: તો આ બે રીતમાંથી ગમે તે એક રીતમાં તમે ચેક કરી શકો છો ત્યારબાદ તમારે સર્ચ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.

એટલે તમારી સામે એક નવું પેજ ઓપન થશે જેમાં તમારી બધી જ માહિતી તમને જાણવા મળશે.

વધારે માહિતી જોવા માટે View Details પર ક્લિક કરવાનું રહેશે.

#Ad


તે માહિતીમાં તમારું નામ, વિધાનસભા, ચૂંટણી કાર્ડ નંબર, મતદાન કેન્દ્ર કહ્યું છે અને તમારા રાજ્યમાં કે જિલ્લામાં કઈ તારીખે મતદાન છે તે પણ બધી વસ્તુ જાણવા મળશે.


#Ad

અને તમે આ મતદાન યાદીને પ્રિન્ટ પણ કરી શકો છો જે પીડીએફ ફોર્મેટમાં ડાઉનલોડ થઈ જશે. પીડીએફ ડાઉનલોડ કરવા માટે નીચે આપેલા Print Voter Information બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.

આ પણ વાંચો : 

#Ad

મતદાર યાદી 2022 pdf download । Matdar Yadi 2022 Gujarat pdf download । ceo.gujarat.gov.in voter list 2022

STEP 1: સૌપ્રથમ matdar yadi gujarat 2022 ડાઉનલોડ કરવા માટે તમારે https://ceo.gujarat.gov.in/ વેબસાઈટ ઉપર જવાનું રહેશે.

STEP 2: ત્યારબાદ તમારી સામે Important Links નીચે Electoral Rolls – 2022 ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરવાનું રહેશે.


STEP 3: ત્યારબાદ તમારી સામે એક નવું પેજ ઓપન થશે તેમાં તમારે તમારો જિલ્લો અને વિધાનસભા સિલેક્ટ કરવાની રહેશે અને ત્યારબાદ કેપ્ચા ભરવાના રહેશે.

STEP 4: જીલ્લો અને વિધાનસભા સિલેક્ટ કર્યા બાદ તમારી સામે એક મતદાન કેન્દ્રનું લિસ્ટ જોવા મળશે અને અને બધા અલગ અલગ વિસ્તારના તમને નામ જોવા મળશે, જે પણ તમારો વિસ્તાર હોય તે તમારે Show બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. 


ત્યારબાદ તમારે એ વિસ્તારના બધા જ મતદાર યાદી પીડીએફ માં જોવા મળશે. હવે તમે તે વિસ્તારમાં તમારા ફેમિલી અથવા કોઈપણ નું નામ ચેક કરી શકો છો.

વોટર હેલ્પલાઇન એપ્લિકેશન દ્વારા મતદાર યાદીમાં નામ કેવી રીતે ચેક કરવું 

STEP 1: સૌપ્રથમ તમારે play store ઉપર જઈને Voter Helpline એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની રહેશે.


STEP 2: ત્યારબાદ તમારી સામે Search Your Name In Electoral Roll નું ઓપ્શન જોવા મળશે ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે.



STEP 3: ત્યારબાદ તમારી સામે ત્રણ રીત જોવા મળશે તમે ત્રણ રીત થી તમારું નામ ચેક કરી શકો છો.

1. બારકોડ દ્વારા

2. તમારી વિગતો દ્વારા

3. ચૂંટણી કાર્ડ નંબર દ્વારા

એમાંથી કોઈ પણ રીતે તમે ચેક કરી શકો છો.

ત્યારબાદ તમારી સામે બધી જ માહિતી તમને જોવા મળશે. જેવી કે તમારું નામ, વિધાનસભા, ચૂંટણી કાર્ડ નંબર, મતદાન કેન્દ્ર, ચૂંટણી ક્યારે છે.

આ લેખ જોઈને તમને ખબર પડી ગઈ હશે કે તમે મતદાર યાદીમાં તમારું નામ કેવી રીતે ચેક કરી શકો છો અથવા તો ગુજરાત મતદાર યાદી 2022 પીડીએફ કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો. 

જો આ લેખ તમને મહત્વપૂર્ણ લાગ્યો હોય તો તમે બીજા સાથે શેર કરો તેથી તેમને પણ ખબર પડે કે મતદાર યાદીમાં કેવી રીતે નામ ચેક કરવું.

અને જો લેખ દ્વાર તમને સમજવામાં થોડી મુશ્કેલી પડી રહી હોય તો તમે વિડીયો દ્વારા પણ સમજી શકો છો વીડિયો પણ નીચે આપેલો છે તે જોઈ શકો છો.

આ પણ વાંચો : 

મતદાર યાદીમાં નામ કેવી રીતે ચેક કરવા માટે વારંવાર પૂછાતા પ્રશ્નો-FAQs 

પ્રશ્ન 1:  મતદાર યાદીમાં નામ કેવી રીતે ચેક કરવું?

જવાબ : www.nvsp.in વેબસાઈટ ઉપર જઈ ને તમે મતદાર યાદીમાં નામ કેવી રીતે ચેક કરી શકો છો.

પ્રશ્ન 2: મતદાર યાદી 2022 પીડીએફ ડાઉનલોડ કેવી રીતે કરવી ?

જવાબ : https://ceo.gujarat.gov.in/ વેબસાઈટ ઉપર જઈ ને મતદાર યાદી 2022 પીડીએફ ડાઉનલોડ કરી શકો છો.

વેબસ્ટોરી જુઓ : અહીં ક્લીક કરો 

Leave a Comment