આયુષ્યમાન ભારત યોજના માં તમારું નામ છે કે નહી તે કેવી રીતે ચેક કરવું | આયુષ્યમાન ભારત યોજના | Ayushman bharat yojna

વધુ જાણકારી માટે 14555 અથવા 1800 111 565 પર કોલ કરો.


આયુષ્યમાન ભારત યોજના  સ્વાગત છે તમારું
આયુષ્યમાન ભારત યોજના અથવા  વડાપ્રધાન આરોગ્ય યોજના (PMJAY)  23 - સપ્ટેમ્બર -2018 માં MoHFW મિશન હેઠળ શરૂ કરવામાં આવેલી એક કેન્દ્રિય પ્રાયોજિત યોજના છે.

તમને બધાને ખબર જ હશે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રી એ આરોગ્ય યોજના આયુષ્માન ભારત યોજના શરૂ કરવામાં આવી છે જેમાં સામાન્ય નાગરિકને પાંચ લાખ સુધીની આરોગ્ય સારવાર ફ્રી માં મળી રહેશે.

તો તેનો લાભ તમને કેવી રીતે મળી શકે અને તમારું નામ આ યોજના માં  છે કે નહીં તે તમે ચેક કેવી રીતે કરી શકો.

આજે હું તમને શીખવાડવા જઈ રહ્યો છું કે તમે કેવી રીતે આયુષ્માન ભારતમાં નામ નોંધવામાં આવ્યું છે કે નહીં તે તમે ચેક કરી શકો.

તમે તેની વેબસાઈટ ઉપર ચેક કરી શકો છો

https://mera.pmjay.gov.in/search/login

સૌ પ્રથમ તમારે આ ઉપર આપેલી વેબસાઈટ ક્લિક કરવાનું રહેસે


                                                 1)
પહેલા તો તમારે તમારા મોબાઈલ નંબર થઈ રજીસ્ટ્રેશન કરવું પડશે.


                                                 2)
મોબાઈલ નંબર નાખતા ની સાથેજ તમારા મોબાઈલ પર એક otp આવશે જે તમારે વેબસાઈટ માં દાખલ કરવો પડશે.


                                                 3)
ત્યાર પછી તમને ઓપ્શન સિલેક્ટ કરવાનું કહેશે


                                                 4)
તમે જેનાથી પણ તમારું નામ શોધવા માંગતા હોય તે સિલેક્ટ કરો.
1.નામ દ્વારા 
2.રાશન કાર્ડ નંબર
3.મોબાઇલ નંબર


                                                 5)
અહીંયા મેં નામ દ્વારા સિલેક્ટ કરેલું છે 
તો તમારે અહીંયા તમારું નામ જે રાશન કાર્ડ માં વિગત છે એ નાખવાનું રહેશે.


                                                 6)
તમારી વિગત ભરતા ની સાથે તમારું નામ આયુષમાન ભારત યોજના માં હશે તો તમને તે બતાવશે.


                                                 7)
Family details ઉપર ક્લિક કરતા ની સાથે જ તમારા પરિવાર ની બધી જ વિગત ખુલી જશે
તો તમે જોઈ શકો છો કે આયુષમાન ભારત યોજના માં તમારા પરિવાર ના સદસ્યો ના નામ તમે જોઈ શકો છો
અને પછી તમારે get details on sms પર ક્લિક કરવાનું રહેશે અને તમારા HHID નમ્બર મોબાઇલ માં આવી જશે અને તેને લઈ તમારે નજીક ના આરોગ્ય કેન્દ્ર જવાનું રહેશે.

આ બધું થાય પછી તમને ખબર પડી ગઈ હશે કે તમારું નામ આયુષમાન ભારત યોજના માં છે કે નહિ.
અને જો તમારું નામ નથી તો તમારે ગભરાવા ની જરૂર નથી
તમારા ઘરે એક ટપાલ આવશે જેના દ્વારા તમે લાભ લઇ શકશો.

હવે તમારે આ HHID નંબર અથવા ટપાલ લઇ ને તમારા નજીક ના આરોગ્ય કેન્દ્ર ટપાલ માં જેનું નામ છે તે બધા વ્યક્તિ ને જવાનું રહેશે.
અને સાથે બધા સદસ્ય ના આધાર કાર્ડ અને રાશન કાર્ડ લઇ જવું પડશે.


વધુ જાણકારી માટે 14555 અથવા 1800 111 565 પર કોલ કરો.आपका स्वागत है

आयुष्मान भारत योजना या  प्रधानमंत्री के स्वास्थ्य योजना में सितंबर -2018 - (PMJAY) 23 MoHFW मिशन Cheka के तहत शुरू की एक केन्द्र प्रायोजित योजना

जैसा कि आप सभी जानते हैं कि प्रधान मंत्री  नरेंद्र मोदी श्री एक स्वास्थ्य योजना आयुष्मान भारत योजना शुरू की गई है, जिसमें आम नागरिकों को पाँच लाख तक का स्वास्थ्य उपचार मुफ्त मिलेगा।

तो आपको इसका लाभ कैसे मिलता है और अगर आपका नाम स्कीम में है तो आप कैसे चेक कर सकते हैं?

आज मैं आपको पढ़ाने जा रहा हूँ कि कैसे आप भारत में दाखिला ले सकते हैं।

आप इसकी वेबसाइट

https://mera.pmjay.gov.in/search/login पर चेक कर सकते हैं

सबसे पहले आपको इस वेबसाइट पर क्लिक करना होगा


                                                 1)
सबसे पहले आपको अपने मोबाइल नंबर के साथ रजिस्टर करना होगा।


                                                 2)
मोबाइल नंबर दर्ज करने के अलावा, एक ओटीपी आपके मोबाइल पर दिखाई देगा जिसे आपको वेबसाइट में दर्ज करना होगा।


                                                 3)
फिर यह आपको विकल्प चुनने के लिए कहेगा


                                                 4)
जिस भी व्यक्ति से आप अपना नाम ढूंढना चाहते हैं, उसका चयन करें।
1.
नाम से 2.  राशन कार्ड नंबर
3. मोबाइल नंबर


                                                 5)
यहाँ मैंने नाम से चयन किया है, 
इसलिए आपको अपना नाम यहाँ रखना होगा जो कि राशन कार्ड में विस्तृत है।


                                                 6) आपके विवरण भरने के बाद
, आपका नाम आपको आयुष्मान भारत योजना में दिखाया जाएगा।


                                                 )
फैमिली डिटेल्स पर क्लिक करके, आपके परिवार के सभी विवरण खुल जाएंगे, ताकि आप आयुष्मान भारत योजना में अपने परिवार के सदस्यों के नाम देख सकें


और फिर आपको sms पर प्राप्त विवरण पर क्लिक करना होगा और आपका HHID नंबर मोबाइल में आ जाएगा और इसे निकटतम स्वास्थ्य केंद्र में ले जाएगा।

इन सब के बाद आपको पता चल गया होगा कि आपका नाम आयुष्मान भारत योजना में है।
और यदि आपके पास कोई नाम नहीं है, तो आपको घबराने की जरूरत नहीं है,
आपके घर पर एक डाक मेल होगा जिसका आप लाभ उठा सकते हैं। अब आपको इस HHID नंबर या डाक को अपने स्वास्थ्य केंद्र के पास वाले नाम के व्यक्ति को प्राप्त करना होगा। और साथ में सभी सदस्य का आधार कार्ड और राशन कार्ड ले जाना होगा। अधिक जानकारी के लिए 14555 या 1800 111 565 पर कॉल करें।

Post a Comment

0 Comments