ફ્રી સિલાઈ મશીન યોજના ગુજરાત | Silai machine Yojana Gujarat
ગુજરાત ફ્રી સિલાઈ મશીન યોજના એ માનવ કલ્યાણ યોજના અંતર્ગત આપવામાં આવતી એક સહાય છે જેમાં મહિલાઓ ને ફ્રી માં સિલાઈ મશીન આપવામાં આવે છે . ગુજરાત સરકારે તાજેતરમાં એક યોજના શરૂ કરી છે જેમાં તેઓ ગુજરાત રાજ્યમાં ગરીબ અને વંચિત સમુદાયોમાં રહેતી મહિલાઓને 100% સબસિડી પર સિલાઈ મશીનો પ્રદાન કરે છે. આ યોજના હેઠળ … Read more