આદિજાતિ વિકાસ માટે લેપટોપ સહાય યોજના ફોર્મ, ડોકયુમેંટ, અરજી પ્રક્રિયા | Laptop Sahay Yojana In Gujarat 2023

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Youtube Subscribe

ગુજરાત આદિજાતિ લોકો પાસે ધંધો કરવા ના હેતુથી લેપટોપ કે કોમ્પ્યુટર ખરીદવા માટે પૂરતાં પૈસા નથી અને જેઓ લેપટોપ નથી ખરીદી શકતા તેમના માટે સરકાર દ્વારા પ્રોત્સાહન સ્વરૂપે આ યોજના શરૂ કરવામાં આવી છે તો તેના વિશે આપણે આ આર્ટિકલ દ્વારા જાણીશું. તો લાસ્ટ સુધી આર્ટિકલ વાંચજો.

Laptop Sahay Yojana Gujarat 2023

લેપટોપ/કમ્પ્યુટર સહાય યોજના શું છે? – Laptop Sahay Yojana In Gujarati

આ યોજના થકી ગુજરાત ના ST કેટેગરીના લોકોને પ્રોત્સાહન સ્વરૂપે કુલ ૧,૫૦,૦૦૦ ની રકમ લેપટોપ ખરીદવા મળે છે. આ રકમથી લોકો સારી કવોલિટી અને ગુણવત્તા વાળું લેપટોપ ખરીદી શકે છે. તેમજ તેઓ પણ વ્યવસાય ક્ષેત્રે ટોચ લેવલની સિદ્ધિ પ્રાપ્ત કરે તેના લીધે આ લોન સહાય યોજના શરૂ કરવામાં આવી છે.

યોજનાનું નામ

લેપટોપ/કોમ્પ્યુટર સહાય યોજના 

કોના દ્વારા શરૂ કરવામાં આવી 

#Ad

ગુજરાત સરકાર દ્વારા

વિભાગ

આદિજાતિ વિકાસ નિગમ

લાભાર્થી

#Ad

અનુસૂચિત જનજાતિના લોકો

મળવાપાત્ર સહાય

લેપટોપ ની ખરીદી માટે ૧,૫૦,૦૦૦ લોન સહાય

સત્તાવાર વેબસાઇટ

#Ad

aadijatinigm.com

હેલ્પલાઈન નંબર

૦૭૯-૨૨૭૭૩૩૦૪

યોજના નો હેતુObjective Of Laptop Sahay Yojana 

આ યોજના નો મૂળ હેતુ એ છે કે પછાત અને અંતરિયાલ વર્ગના લોકો લોન સ્વરૂપે સહાય થી લેપટોપ/કોમ્પ્યુટર ખરીદી શકે તેમજ તે પણ કોમ્પ્યુટર ક્ષેત્રે અને વિજ્ઞાન ક્ષેત્રે ટોચ લેવલે પહોંચે તેવા હેતુથી આ યોજના શરૂ કરવામાં આવી છે. તો ગુજરાત સરકાર નો મુખ્ય ધ્યેય આર્થિક રીતે મદદ કરવાનો છે.

#Ad

લેપટોપ સહાય યોજના માં કોણ લાભ લઈ શકે છે – Laptop Sahay Yojana Eligibility

ગુજરાત સરકાર દ્વારા મજુર તેમજ પછાત વર્ગોના લોકો નવો ધંધો ખોલી શકે અને આગળ વધે તે હેતુથી આ યોજના શરૂ કરવામાં આવી છે તો આ યોજના માટે જરૂરી કેટલીક શરતો નીચે મુજબ છે: 

  • લાભાર્થી ST કેટેગરી નો હોવો જરૂરી છે.
  • ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ.
  • આદિજાતીનું યોગ્ય પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
  • વિદ્યાર્થીની ઉંમર 18 થી 55 વર્ષની હોવી જરૂરી છે.
  • કુટુંબ માં કોઈ સભ્ય સરકારી નોકરી કરતા ના હોવા જોઈએ.
  • વર્ષિક આવક ગ્રામ્ય સ્તરે ૧,૨૦,૦૦૦ થી વધું ના હોવી જોઈએ અને શહેરી સ્તરે ૧,૫૦,૦૦૦ થી વધું ના હોવી જોઈએ.
  • કોમ્પ્યુટર ની તાલીમ લીધેલ અંગેનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
  • લાભાર્થી આદિજાતિ હોવા અંગે નો પ્રમાણપત્ર હોવું જરૂરી છે.

આ પણ વાંચો:

લેપટોપ સહાય યોજના માટે મળવાપાત્ર લાભ – Laptop Sahay Yojana Benefits

લેપટોપ/કોમ્પ્યુટર સહાય અંતર્ગત નીચે મુજબ લાભ મળવાપાત્ર થશે:

  • આદિજાતિ લોકો ને લેપટોપ ખરીદવા માટે ૧,૫૦,૦૦૦ ની મર્યાદા માં લોન મળવાપાત્ર થશે.
  • કુલ ધિરાણ ના 10% અરજદારે ચૂકવવાના રહશે.
  • વાર્ષિક 4% વ્યાજ તેમજ જો હફતો ચુકી જાય તો તેના 2% અલગ થી ચુકવવાના રહેશે.

કમ્પ્યુટર સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટસ – Computer/Laptop Sahay Yojana Required Documents

લેપટોપ સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટસ નીચે મુજબ છે: 

#Ad

લેપટોપ સહાય યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી – Laptop Sahay Yojana Online Application

  • સૌ પ્રથમ આદિજાતિની ઓફિશ્યિલ વેબસાઈટ aadijatinigm.com ખોલો.
  • ત્યાર પછી હોમે પેજ પર “Apply For Loan” પર ક્લિક કરવાનું રહેશે. 
  • હવે “GTDC” નામનું નવું પેજ ઓપન થશે.
  • જો તમે પ્રથમ વખત અરજી કરતા હોય તો “New Register” પર ક્લિક કરવાનું રહેશે. 
  • લોગીન id બનાવ્યા બાદ id અને password નાખીને લોગીન કરવાનું રહેશે.
  • ત્યાર પછી “My Application” પર ક્લિક કરવાનું રહેશે.
  • “Apply Now” પર ક્લિક કર્યા પછી વિવિધ યોજનાઓ જોવા મળશે તેમાં “Self Employment” બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યાર પછી શરતોને વાંચી “Apply Now” પર ક્લિક કરવાનું રહેશે.
  • અરજદારે બધી જ વિગતો ભરીને છેલ્લે સબમિટ કરવાનું રહેશે.
  • સબમિટ કર્યા પછી અરજીની પ્રિન્ટ કરી લેવાની રહેશે.

ઉપરના સ્ટેપ થી તમે જાતે પણ અરજી કરી શકો છો.

આ પણ વાંચો:

યોજનાની મહત્વપૂર્ણ લિંક્સ:

સત્તાવાર વેબસાઇટ

aadijatinigm.com

#Ad

અરજી પ્રક્રિયા

ઓનલાઈન 

હેલ્પલાઈન નંબર

7923253891

વોટ્સઅપ ગ્રુપ માં જોડાઓ

અહીં ક્લિક કરો

લેપટોપ સહાય યોજના માટે વારંવાર પૂછતાં પ્રશ્નો – FAQs

પ્ર.1 : લેપટોપ સહાય યોજના માં કુલ કેટલી સહાય મળે છે?

જ : આ યોજના માં કુલ ૧,૫૦,૦૦૦ સુધી ની સહાય મળવાપાત્ર થશે

પ્ર.2 : કેટલી વર્ષના લોકો લાભ લઈ શકે છે?

જ : ૧૮ વર્ષથી ઉપરની વ્યક્તિઓ અરજી કરી શકે છે

પ્ર.3 : કઈ કેટેગરીના લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે?

જ : અનુસૂચિત જનજાતિના (ST) લોકો આ યોજના નો લાભ લઈ શકે છે.

Source And Reference 

Leave a Comment