વાહન નંબર પરથી માલિક નું નામ જાણો માત્ર 1 મિનિટ માં ! | Know Vehicle Details online in gujarati

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Youtube Subscribe
ગાડી નંબર પરથી માલિક નું નામ જાણો

કોઈપણ વાહન નંબર પરથી માલિક નું નામ અને વાહન નોંધણી વિગતો શોધવા માટેની પ્રક્રિયા સરળ બનાવી દીધી છે. ભારત સરકારે રજિસ્ટ્રેશન નંબર દ્વારા નાગરિકો માટે બાઇક અથવા કાર માલિકની વિગતો શોધી સકવું શક્ય બનાવ્યું છે. કેન્દ્ર, માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય દ્વારા, વહન તરીકે ઓળખાતી રાષ્ટ્રીય રજિસ્ટ્રી શરૂ કરી હતી. તે તમામ નિર્ણાયક વિગતોનો કેન્દ્રિય ડેટાબેસ છે.

કોઈપણ વાહન ના નંબર પરથી માલિક નું નામ કેવી રીતે જાણવું એ નીચે તમને આ આર્ટીકલ ની મદદ થી જાણવા મળશે.

#Ad

ગાડી નંબર પરથી માલિક નું નામ કેવી રીતે જાણવું તેની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ – Gadi Na Nam Parthi Malik nu nam jano

STEP 1 : સૌપ્રથમ તમારે Ministry Of Road Transport And Highways ની વેબસાઈટ ઉપર જવાનું રહેશે. નીચે આપેલ લિંક પર ક્લિક કરવાનું રહેશે. 

https://vahan.parivahan.gov.in/nrservices

STEP 2 : ત્યારબાદ તમારે Know Your Vehicle Details બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.

#Ad

જો તમે પહેલી વખત આ વેબસાઈટ ઉપર આવો છો તો તમારે એકાઉન્ટ બનાવવું પડશે તેના માટે મોબાઈલ નંબર નાખીને Create Account ઉપર ક્લિક કરવાનું રહેશે.

STEP 3 : ત્યારબાદ તમે મોબાઈલ નંબર અને પાસવર્ડ દાખલ કરીને કોઈ પણ વાહન નંબર ઉપરથી તેને માલિકની માહિતી મેળવી શકો છો.

STEP 4 : લોગીન કર્યા બાદ તમારી સામે વાહન નંબર દાખલ કરવા માટેનું જગ્યા જોવા મળશે ત્યાં તમારે વાહન નંબર દાખલ કરવાના રહેશે. અને CAPTCHA Verification Code ભરીને વાહન સર્ચ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.

#Ad

STEP 5 : ત્યારબાદ તમે ગાડી નંબર પરથી માલિક નું નામ જોઈ શકો છો જે નંબર તમે સર્ચ કર્યા છે તેની વિગતો ખુલી જશે.

ગાડી નંબર પરથી માલિક નું નામ mParivahan એપ્લિકેશન દ્વારા

સૌપ્રથમ તમારે Play Store પર જવાનું રહેશે અને mParivahan સર્ચ કરવાનું તો તમને નીચે આપેલા ફોટો જોવા મળશે અને તમારે એ એપ્લિકેશન ને install કરવાનું રહેશે.

Install કર્યા બાદ તમારી પાસે મંંજૂરી માગશે જે તમારે એક સાફ કરવાનું રહેશે ત્યારબાદ તમને નીચેેેેે આપેલી ઈમેજ દેખાશે ત્યાં RC Dashboard પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તેમાં તમારે વાહન ના નંબર દાખલ કરવાના રહેશે

તો તમે અહીંયા જોઈ શકો છો કે વાહન ના નંબર નાખ્યા ની સાથે જ અહીંયા બધી વિગત ખુલી ગઈ છે.

#Ad

જેમાં વાહન નંબર પરથી માલિક નું નામ, વાહન કઈ કંપની નું છે, વાહન ક્યારે લીધું, વીમો છે કે નઈ, Puc છે કે નઇ તેવી બધી જ વિગત જોવા મળશે. 

આ પણ વાંચો : 

Leave a Comment