e shram card apply online | e shram card online apply | register shram card | e shram card benefits | ઈ શ્રમ sarkari yojana gujarat | ઈ શ્રમ કાર્ડ બનાવવા માટે | ઈ શ્રમ કાર્ડ ઓનલાઇન | ઈ શ્રમ કાર્ડ pdf | e shram card self registration online
સૌપ્રથમ તમારે ઈ શ્રમ પોર્ટલ પાર જવાનું રહેશે. અને ત્યાં તમારે ઈ શ્રમ કાર્ડ માટે રજીસ્ટ્રેશન કરવું પડશે જે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ નીચે આપેલી છે સ્ક્રિનશોટ સહીત જેથી તમને સરળતા થી સમજાય શકે. અને ઈ શ્રમ કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું તે પણ જાણવા મળશે.
ઈ શ્રમ કાર્ડ માટે રજીસ્ટ્રેશન કરવા માટે જરૂરી દસ્તાવેજો (Required Documents For E-Shram Card )
- આધાર કાર્ડ
- આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવા જોઈએ
- બેંક એકાઉન્ટ ડિટેઇલ
- ઉંમર 16-59 વર્ષ ની અંદર હોવી જોઈ (06-01-1962 to 05-01-2006)
ઈ શ્રમ કાર્ડ માટે રજીસ્ટ્રેશન માટે નીચેના સ્ટેપ અનુસરો. (e-Shram Card Registraion In Gujarati)
1) ઈ શ્રમ પોર્ટલ પર જતા જ તમને REGISTER on e-Shram નામનું ઓપ્શન દેખાશે જેના પાર તમારે ક્લિક કરવાનું રહેશે. અથવા આ લિંક પર ક્લિક કરી શકો છો. https://register.eshram.gov.in/#/user/self
2) ત્યારબાદ તમારે સેલ્ફ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે જેમાં તમારે પહેલા તમારા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક છે તે ત્યાં લખવાનો રહેશે અને કેપ્ચા કોડ લખી ને Send OTP પર ક્લિક કરવાનું રહેશે. અને ત્યારબાદ જે otp આવે ત્યાં દાખલ કરવાનો રહેશે. અને Submit બટન પાર ક્લિક કરવાનું રહેશે.
આ પણ વાંચો :
3) ત્યારબાદ તમારે આધાર કાર્ડ નંબર લખવાના રહેશે અને ત્રીજું OTP લખેલું ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે. અને કેપ્ચા કોડ લખી ને સબમિટ પાર ક્લિક કરવાનું રહેશે જેથી કાર્ડ સાથે જે મોબાઇલ નંબર લિંક હશે તેમાં OTP આવશે. અને જે OTP લખી ને Submit પાર ક્લિક કરવાનું રહેશે.
4) OTP દાખલ કર્યાબાદ તમારા આધારકાર્ડ ની બધી માહિતી ત્યાં તમને જોવા મળશે જે તમારે એક વખત અને ત્યારબાદ તમારે term and condition ના ચેકબોક્સ ક્લિક કરીને Continue to Enter Other Details પર ક્લિક કરવાનું રહેશે
5) ત્યારબાદ તમારી સામે Personal Details ભરવાની રહેશે જેમાં તમારુ ઇમેઇલ આઈડી ,ઇમર્જન્સી મોબાઈલ નંબર ,તમારા પિતા નું નામ ,જ્ઞાતિ ,બ્લડ ગ્રુપ અને નોમિની (વારસદાર) ની વિગત ભરવાની રહેશે. નોમિની નું નામ ,જન્મ તારીખ ,જતી અને વારસદાર સાથે તમારો શું સંબંધ છે તે લખવાનું રહેશે. તે લખાઈ ગયા બાદ તમારે Save and Continue પાર ક્લિક કરવાનું રહેશે.
6) ત્યારબાદ તમારે હવે Residential Details ભરવાની રહેશે જેમાં તમારે તમારું સરનામું લખવાનું રહેશે. તેમાં સૌપ્રથમ રાજ્ય અને જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે. અને તેના બાદ State Specific ID લખેલું છે તેમાં કંઈપણ લખવાની જરૂર નથી.
ત્યારબાદ નીચે Current Address નું ઓપ્શન આવશે જેમાં તમારે વર્તમાન માં જ્યાં રહો છો એ સરનામું લખવાનું રહશે. જો તમે ગામડા માં રહો છો Rural અને શહેર માં રહો છો તો Urban સિલેક્ટ કરવાનું રહેશે અને ત્યાર બાદ તમારું સરનામું લખવાનું રહશે. જેમાં રાજ્ય અને જિલ્લો અને પીનકોડ સિલેક્ટ કરવાનો રહેશે.
અને નીચે તમે કેટલા વર્ષો થી તે સરનામાં પાર રહો છો તે લખવાનું રહેશે .અને પછી જો તમારું કાયમી સરનામું અને હાલ નું સરનામું એક જ હોઈ તો નીચે આપેલું ચેકબોક્સ સિલેક્ટ કરવું. અને જો બંને અલગ હોઈ તો કાયમી સરનામું તમારે લખવાનું રહશે. તે લખાઈ ગયા બાદ તમારે Save and Continue પાર ક્લિક કરવાનું રહેશે.
આ પણ વાંચો :
8) ત્યારબાદ તમારે હવે Educational Details ભરવાની રહેશે. જેમાં તમે કેટલું ભણેલા છો એ લખવાનું રહેશે. અને તમારા મહીના નો પગાર કેટલો છે એ લખવાનો રહેશે. અને તમારે કોઈપણ જાત ના ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું ફરજીયાત નથી. તે લખાઈ ગયા બાદ તમારે Save and Continue પાર ક્લિક કરવાનું રહેશે.
9) ત્યારબાદ તમારે હવે Primary Occupation Details ભરવાની રહેશે. જેમાં તમે અત્યારે શું કામ કરો છુ તેની વિગત. જેમાં તમે શું કામ કરો છો કેટલા ટાઈમ થી કામ કરો છો. તે લખાઈ ગયા બાદ તમારે Save and Continue પાર ક્લિક કરવાનું રહેશે.
જો તમને તમે શું કામ કરો છો એનું ઓપ્શન ના મળતું હોઈ તો તમે આ PDF માંથી જોઈ શકો છો.
10) ત્યારબાદ તમારે હવે Bank Details ભરવાની રહેશે. જેમાં તમારે બે વખત તમારા બેંક ખાતા નંબર અને IFSC કોડ લખવાનો રહેશે જે કરવાથી તમારી બેંક ની કઈ શાખા છે એની વિગત ઓટોમેટિક આવી જશે. તે લખાઈ ગયા બાદ તમારે Save and Continue પાર ક્લિક કરવાનું રહેશે.
11) ત્યારબાદ તમારે હવે તમે જે વિગતો ભરી છે એ તમને બતાવશે તો તમારે એ જોઈ લેવાનું છે કે કઈ વાંધો નથી ને અને જો કઈ પ્રોબ્લેમ હોઈ તો તમે ત્યાંથી edit કરી શકો છો. નીચે Edit નું બટન આપેલું છે. અને જો બધી વિગત સાચી હોઈ તો તમારે declaration માં આપેલું ચેકબોક્સ સિલેક્ટ કરી ને Submit બટન પાર ક્લિક કરવાનું રહેશે.
ત્યારબાદ તમારી સામે તમારું ઈ શ્રમ કાર્ડ જોવા મળશે અને ઈ શ્રમ કાર્ડ ડાઉનલોડ કરવાનું પણ ઓપ્શન આવશે.
અમને આશા છે કે તમને ઈ શ્રમ કાર્ડ કેવી રીતે કાઢવું એ ખબર પડી ગઈ હશે, અને ઈ શ્રમ કાર્ડ વિશે બીજી કોઈ માહિતી જોઈતી હોય તો તેની સતાવાર વેબસાઈટ ની મુલાકાત લઈ શકો છો અથવા નીચે કોમેન્ટ કરી ને જણાવી શકો છો. આવી જ માહિતી મેળવવા માટે એમાં વોટ્સએપ અને ટેલીગ્રામ ગ્રૂપ માં જોડાઈ શકો છો.
ઈ શ્રમ કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું? (E-Shram Card Download PDF )
જો તમે તમારા ઈ શ્રમ કાર્ડ માટે રજીસ્ટ્રેશન કરાવેલુ હોય, તો નીચે આપેલ પ્રક્રિયાને અનુસરીને તમે સરળતાથી તમારું ઈ શ્રમ કાર્ડ ડાઉનલોડ PDF કરી શકો છો:-
STEP 1: આ ઈ શ્રમ કાર્ડ ડાઉનલોડ કરવા માટે, તમારે પહેલા તમારા મોબાઇલ ફોન અથવા લેપટોપમાં Google પર જવું પડશે, તમારે સર્ચ બારમાં https://eshram.gov.in ટાઇપ કરવું પડશે.
આ પછી તમારી સામે વેબસાઈટનું હોમ પેજ ખુલશે.
STEP 2: તમારે વેબસાઈટના હોમ પેજમાં નીચે Already Registered તમારે UPDATE OPTION પર ક્લિક કરવાનું રહેશે, ત્યારબાદ તમારી સામે એક નવું પેજ ખુલશે.
STEP 3 : આ નવા પેજમાં તમારે તમારા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરેલ હોઈ તે દાખલ કરવો પડશે અને નીચે આપેલ કેપ્ચા કોડ ભરવો પડશે. આ પછી તમારે નીચે આપેલા Send OTP ના બટન પર ક્લિક કરવાનું રહેશે.
આ પછી તમારા આધાર કાર્ડ સાથે જોડાયેલા મોબાઈલ નંબર પર એક OTP આવશે. આ OTP દાખલ કર્યા પછી, તમારે સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે, ત્યારબાદ તમારી સામે એક નવું પેજ ખુલશે.
STEP 4: આ નવા પેજમાં, આધાર કાર્ડ નંબર દાખલ કરવું પડશે, તે પછી નીચે આપેલ OTP પસંદ કરો અને કેપ્ચા કોડ યોગ્ય રીતે ભરો.
તે પછી તમારે સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે.
STEP 5: આ પછી તમારા મોબાઇલ નંબર પર એક OTP આવશે, આ ખાલી જગ્યામાં આ OTP દાખલ કરો અને નીચે આપેલા સબમિટ બટન પર ક્લિક કરો, ત્યારબાદ તમારી સામે એક નવું પેજ ખુલશે.
STEP 6: આ પેજમાં, તમે બે વિકલ્પો જોવા મળશે, જેમાંથી તમારે તમારું ઇ શ્રમ કાર્ડ ડાઉનલોડ કરવા માટે “Download UAN CARD” બટન પર ક્લિક કરવાનું રહેશે, ત્યારબાદ તમારું ઇ શ્રમ કાર્ડ તમારી સામે ખુલશે.
આમાંથી તમે તમારું ઈ-શ્રમ કાર્ડ ડાઉનલોડ કરી શકો છો, એ જ રીતે તમે તમારું ઈ-શ્રમ કાર્ડ ખોવાઈ જાય કે ચોરાઈ જાય પછી તેને ફરીથી ડાઉનલોડ કરી શકો છો.
અમને આશા છે કે તમને સમજાય ગયું હશે કે તમે કેવી રીતે મોબાઈલ દ્વારા
ઈ-શ્રમ કાર્ડ ડાઉનલોડ PDF કરી શકો છો. e-Shram Card Download PDF
E – sram card