આ 4 રીત થી પીએફ બેલેન્સ ચેક કરો - ઓનલાઈન, SMS, મિસ્ડ કોલ્સ, ઉમંગ એપ | How to Check PF Balance in Gujarati

ઘણા લોકો પ્રાઇવેટ અથવા સરકારી નોકરી કરતા હોઈ છે અને તેમાં તેમની કંપની માંથી પીએફ પણ કપાતું હોઈ છે. પરંતુ ઘણા લોકો ને પીએફ જોવા માટે ખબર નથી હોતી કે પીએફ બેલેન્સ ચેક કેવી રીતે કરવું? તો હવે પીફ ચેક કરવું એ પહેલા કરતા ખુબજ સરળ થઇ ગયું છે. તો આજના આ લેખ માં તમને જાણવા મળશે કે તમે કેવી રીતે પીએફ ચેક કરી શકો છો.


PF ધારકો ચાર અલગ-અલગ રીતોનો ઉપયોગ કરીને ઘરે બેઠાં બેઠાં તેમના ઓનલાઈન પીએફ બેલેન્સને ચેક કરી શકે છે -- SMS, ઑનલાઇન, મિસ્ડ કૉલ અને UMANG એપનો ઉપયોગ કરીને PF બેલેન્સ તપાસો.


Table Of Contents

PF ધારકો ચાર અલગ-અલગ રીતોનો ઉપયોગ કરીને ઘરે બેઠાં બેઠાં તેમના ઇપીએફ બેલેન્સ ચેક કરી શકે છે 

ઓનલાઈન ઇપીએફ બેલેન્સ ચેક કેવી રીતે કરવું તે જાણો । pf balance check with uan number passbook




  • તમારો UAN નંબર, પાસવર્ડ અને કેપ્ચા કોડ ફીડ કરો
  • એકવાર તમે બધી વિગતો ફાઇલ કરી લો, પછી તમે એક નવા પેજ પર જશો


  • હવે મેમ્બર આઈડી ખોલો
  • હવે તમે તમારા ખાતામાં કુલ EPF બેલેન્સ જોઈ શકો છો.

આ પણ વાંચો : પીએફ કેવાયસી કેવી રીતે કરવી તે જાણો

ઉમંગ એપ દ્વારા EPF બેલેન્સ કેવી રીતે ચેક કરવું

  • ઉમંગ એપ ખોલો
  • EPFO પર ક્લિક કરો.
  • Employee Centric Services પર ક્લિક કરો
  • View Passbook વિકલ્પ પર ક્લિક કરો
  • તમારો UAN નંબર અને પાસવર્ડ ફીડ કરો
  • તમને તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP મળશે
  • હવે તમે તમારું EPF બેલેન્સ ચેક કરી શકો છો

SMS દ્વારા EPF બેલેન્સ કેવી રીતે ચેક કરવું - પીએફ બેલેન્સ ચેક નંબર

મોબાઈલ નંબર સિવાય, UAN પોર્ટલ પર નોંધાયેલા સભ્યો તેમના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી SMS મોકલીને તેમની PF વિગતો મેળવી શકે છે.  આ માટે તમારે 7738299899 પર ‘EPFOHO UAN’ SMS કરવાની જરૂર છે.


SMS દ્વારા પીએફ જોવા માટે નંબર : 7738299899

મિસ્ડ કોલ દ્વારા ઇપીએફ બેલેન્સ કેવી રીતે તપાસવું

UAN પોર્ટલ પર નોંધાયેલા EPFO ​​સબ્સ્ક્રાઇબર્સ, UAN સાથે નોંધાયેલા તેમના મોબાઇલ નંબર પરથી 011-22901406 પર મિસ્ડ કૉલ કરીને કર્મચારી ભવિષ્ય નિધિ સંસ્થા પાસે તેમની PF વિગતો ઉપલબ્ધ કરાવી શકે છે.


મિસ્ડ કોલ દ્વારા પીએફ જોવા માટે નંબર : 7738299899


આ પણ વાંચો :

UAN એક્ટિવેટ કેવી રીતે કરવું?

UAN Card ડાઉનલોડ કેવી રીતે કરવું?

EPFO ઈ-નોમિનેશન કરવા માટે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જાણો 

પીએફ ચેક કરવા માટે વારંવાર પૂછાતા પ્રશ્નો - FAQs

પ્રશ્ન 1: પીએફ બેલેન્સ ચેક કરવાનો નંબર કયો છે.

પીએફ બેલેન્સ ચેક નંબર

1) SMS દ્વારા પીએફ જોવા માટે નંબર : 7738299899

આ માટે તમારે 7738299899 પર ‘EPFOHO UAN’ SMS કરવાની જરૂર છે.


2) મિસ્ડ કોલ દ્વારા પીએફ જોવા માટે નંબર : 7738299899


પ્રશ્ન 2: પીએફ ચેક કરવા માટે વેબસાઈટ કઈ છે?

https://passbook.epfindia.gov.in/MemberPassBook/Login આ વેબસાઇટ પર લોગીન કરી ને તમે પીએફ ચેક કરી શકો છો.

Post a Comment

Previous Post Next Post