Gujarat Subordinate Service Selection Board (GSSSB) દ્વારા Combined Competitive Examination (CCE) 2026 માટે Group A & Group B હેઠળ કુલ 5370 પોસ્ટ્સ ભરતી માટે જાહેરાત બહાર પડી છે. અરજી કરવા માટે ખાલી જગ્યાઓ માટે લાયક ઉમેદવારો પાસેથી અરજી આમંત્રિત કરવામાં આવે છે.
જો તમે સ્થિર નોકરી, આકર્ષક પગાર અને સરકારી સેવાઓમાં કારકિર્દી બનાવવા માંગતા હો, તો Gujarat Subordinate Service Selection Board (GSSSB) 2026 તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે.
ઘરે બેઠા ફોર્મ ભરવા માટે WhatsApp કરો: +91 9265139770
Recruitment Highlight
| Feature | Details |
|---|---|
| સંસ્થા નું નામ | ગુજરાત ગૌણ સેવા ૫સંદગી મંડળ (GSSSB) |
| પરીક્ષા નું નામ | GSSSB CCE (Group A & Group B) |
| Advertisement No. | 378/202526 |
| ખાલી જગ્યાઓ | 5370 Posts (Group A: 2365 + Group B: 3005) |
| અરજી કરવાની તારીખ | 05/02/2026 (14:00) to 20/02/2026 (23:59) |
| Official Website | gsssb.gujarat.gov.in / ojas.gujarat.gov.in |
Post Name
Group A Posts (2365)
- Social Welfare Inspector → સામાજિક કલ્યાણ નિરીક્ષક
- Office Superintendent → કાર્યાલય અધિકક્ષ
- Collector Office Clerk (Revenue) → કલેક્શન ઓફિસ ક્લાર્ક (મહેસૂલી ક્લાર્ક)
- Head Clerk → હેડ ક્લાર્ક
- Senior Clerk → સિનિયર ક્લાર્ક
Group B Posts (3005)
- Junior Clerk (જુનિયર ક્લાર્ક)
Vacancies (ખાલી જગ્યાઓ)
- Group A : 2365 Posts
- Group B : 3005 Posts
- Total : 5370 Posts
Recruitment Location (ભરતી નું સ્થાન)
ગુજરાત રાજ્ય
અરજી કરવાની છેલ્લી તારીખ
📅 20 ફેબ્રુઆરી 2026
આ પણ વાંચો : ધો 10 પાસ પર પોસ્ટ ઓફિસ માં પરીક્ષા વગર સીધી ભરતી 2026, જગ્યાઓ : 28740
Application Process (અરજી કરવાની પ્રક્રિયા)
- અરજી ફોર્મ ઓનલાઈન OJAS Portal મારફતે ભરવાની છે.
- સત્તાવાર વેબસાઇટ:
👉 ojas.gujarat.gov.in
👉 gsssb.gujarat.gov.in
સરકારી વેબસાઇટ (Official Website)
ભરતી ની પોસ્ટ :
GSSSB CCE Group A & Group B Recruitment 2026
કુલ ખાલી જગ્યાઓ :
5370 Posts
શૈક્ષણિક લાયકાત :
- માન્ય યુનિવર્સિટીમાંથી Bachelor’s Degree (Graduate)
- કમ્યુટરનું મૂળભૂત જ્ઞાન
- ગુજરાતી / હિન્દી ભાષા જ્ઞાતિ
➡️ વિગત માટે સત્તાવાર નોટિફિકેશન જુઓ.
પરીક્ષા ફી:
| Category | Fee |
|---|---|
| General | ₹500/- |
| Reserved (SC/ST/SEBC/EWS/PwD/Ex-Servicemen/All Women) | ₹400/- |
નોંધ : 💡 ફી પરીક્ષા આપવા વાળા અરજદાર ને જ રિફંડ મળશે.
ઉમર મર્યાદા :
- લઘૂત્તમ 20 વર્ષ
- મહત્તમ 35 વર્ષ
- આરક્ષિત વર્ગ/ મહીલા/ PwD માટે સરકારની નિયમ પ્રમાણે છૂટ આપવામાં આવશે.
ભરતી ની પસંદગી પ્રક્રિયા:
- Preliminary Exam (CBRT)
- Main Exam
- Document Verification
ભરતી માટે અરજી કેવી રીતે કરવી ?
- https://ojas.gujarat.gov.in પર જાઓ
- Online Application → “Apply” પસંદ કરો
- Advertisment No. 378/202526 પસંદ કરો
- અરજી ફોર્મ ભરો
- જરૂરિયાત મુજબ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો
- ફી પેજ કરો
- ફોર્મ અને રસીદ પ્રિન્ટ કરો
Official Website (સત્તાવાર વેબસાઇટ):
💻 ojas.gujarat.gov.in
💻 gsssb.gujarat.gov.in
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ
📅 20/02/2026
નોટિફિકેશન
📄 GSSSB CCE (Group A & Group B) Recruitment 2026 Official Notification
આ લેખ માત્ર માહિતી પ્રદાન કરવા હેતુ થી બનાવેલ છે. કૃપા કરીને અધિકૃત વેબસાઇટ અને જાહેરાત / સૂચના સાથે ઉપરોક્ત વિગતો હંમેશા તપાસો અને પુષ્ટિ કરો.
ભરતી માટે વારંવાર પૂછાતા પ્રશ્નો – FAQs
GSSSB CCE 2026 શું છે ?
GSSSB દ્વારા લેવામાં આવતી Combined Competitive Examination છે, જેમાં Group A અને Group B પોસ્ટ માટે ભરતી થાય છે.
GSSSB CCE 2026 માં કુલ કેટલી ખાલી જગ્યાઓ છે ?
કુલ 5370 ખાલી જગ્યાઓ છે.
Group A અને Group B બંને માટે અલગ ફોર્મ ભરવું પડશે ?
ના, એક જ ફોર્મથી બંને ગ્રુપ માટે અરજી થઈ જશે.
GSSSB CCE માટે શૈક્ષણિક લાયકાત શું છે ?
માન્ય યુનિવર્સિટીમાંથી Graduate (સ્નાતક) હોવું જરૂરી છે.
અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?
20 ફેબ્રુઆરી 2026 છેલ્લી તારીખ છે.
અરજી ફી કેટલી છે ?
General: ₹500
Reserved / મહિલા: ₹400
(પ્રિલિમ્સ આપનાર ઉમેદવારને ફી રિફંડ મળશે)
GSSSB CCE પરીક્ષા કેટલી સ્ટેજમાં થાય છે ?
Preliminary Exam
Main Exam
Document Verification
ઉમર મર્યાદા કેટલી છે ?
સામાન્ય રીતે 18 થી 35 વર્ષ, આરક્ષિત વર્ગને નિયમ મુજબ છૂટ મળશે.
અરજી કઈ વેબસાઇટ પરથી કરવી ?
અરજી માત્ર ojas.gujarat.gov.in પરથી જ કરવાની રહેશે.
GSSSB CCE 2026 નોકરીનું સ્થાન ક્યાં છે ?
નોકરીનું સ્થાન ગુજરાત રાજ્ય છે.