ઊંઘ નો લકવો એટલે શું? | ઊંઘ માં મૃત્યુ ? | What is sleep Paralysis in Gujarati

શું તમને પણ ક્યારેય થયો છે ઊંઘ નો લકવો? 10 માંથી 4 લોકો ને થાય છે સ્લીપ પેરાલિસિસ. જાણો સંપૂર્ણ માહિતી શું છે ઊંઘ નો લકવો.

ડેંગ્યુ શું છે અને તેના કારણ, નિદાન અને લક્ષણો | What is Dengue in Gujarati ?

રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્રો અનુસાર, ડેન્ગ્યુ તાવ  વિશ્વની 100 થી વધુ દેશોમાં થતી સામાન્ય સમસ્યા છે અને અંદાજે 3 અબજ લોકો ડેન્ગ્યુથી પ્રભાવિત વિસ્તારોમાં રહે છે. તેમાં ભારત અને દક્ષિણપૂર્વ એશિયાના અન્ય ભાગો, ચીન, આફ્રિકા, તાઇવાન અને મેક્સિકોનો સમાવેશ થાય છે. નેશનલ વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ (NVBDCP) દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા અનુસાર, … Read more

એસિડિટી ના લક્ષણો, કારણો અને ઘરેલું ઉપચાર | Home Remedies For Acidity in Gujarati

લગભગ દરેક વ્યક્તિને એસિડિટીની સમસ્યા કોઈને કોઈ સમયે થતી હોય છે. આ પાચન તંત્રને લગતી સામાન્ય સમસ્યા છે, વધુ પડતા તૈલી અને મસાલેદાર ખોરાકને કારણે પેટમાં પિત્ત વધી જવાને કારણે એસિડિટી થાય છે અને વ્યક્તિને પેટમાં બળતરા અને ખાટા ઓડકારનો સામનો કરવો પડે છે. હાઈડ્રોક્લોરિક એસિડ પેપ્સિન આપણા પેટમાં હોય છે જે ખોરાકના પાચનમાં મહત્વપૂર્ણ … Read more