આયુષ્માન કાર્ડ હોસ્પિટલ લિસ્ટ અમદાવાદ | Ayushman Card Hospital List Ahmedabad

પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના એ સમગ્ર ભારત માં ચાલતી યોજના છે જેમાં લાભાર્થી ના પરિવાર ને 5 લાખ સુધી નો આરોગ્ય વીમો સરકાર તરફ થી આ યોજના હેઠળ મળે છે. તો આ લેખ માં તમને જણાવીશું કે અમદાવાદની કઈ હોસ્પિટલો આયુષ્માન ભારત સાથે સંકળાયેલી છે? અમદાવાદની આયુષ્માન કાર્ડ હોસ્પિટલની લિસ્ટ? Ayushman Card Hospital List Ahmedabad અમદાવાદની ખાનગી અને ખાનગી હોસ્પિટલો જે આયુષ્માન ભારત યોજના સાથે સંકળાયેલી છે. (આયુષ્માન કાર્ડ હોસ્પિટલ યાદી અમદાવાદ).


Ayushman Bharat Hospital List Ahmedabad 2022 | PMJAY Hospital Listઅહીંથી તમે જોઈ શકો છો કે અમદાવાદમાં કઈ હોસ્પિટલ ઉપલબ્ધ છે જે આયુષ્માન ભારત યોજના હેઠળ આવે છે.આયુષ્માન કાર્ડ હોસ્પિટલ યાદી અમદાવાદ


આ આપેલ માહિતી આયુષ્માન ભારતની સતાવર વેબસાઈટ પરથી લેવામાં આવ્યું છે, તેથી જો કોઈને કોઈ પ્રશ્ન હોય તો તે આયુષ્માન ભારતના ટોલ ફ્રી નંબર પર પૂછી શકે છે.


Source : https://hospitals.pmjay.gov.in/


Ayushman Card Hospital List Ahmedabad pdf download


આ પણ વાંચો :
Post a Comment

Previous Post Next Post