પાન કાર્ડ નું status કેવી રીતે ચેક કરવું ? | Check Pan Card Status Online

જો તમે pan card માટે online NSDL ની વેબસાઈટ પર અરજી કરી છે અને તમે જાણવા માંગો છો કે મારા પાન કાર્ડ ની ડિલિવરી ક્યારે મળશે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી કેમકે NSDL ની વેબસાઇટ પર તમે PAN CARD નું STATUS ચેક કરી શકો છો કે તમારું પાન કાર્ડ ડિસપેચ ક્યારે થયું અને તમારા ઘરે પાન કાર્ડ ક્યારે પહોંચશે.

પાન કાર્ડ નું status કેવી રીતે ચેક કરવું ? 


તો નીચે મુજબ સ્ટેપ અનુસરો અને તમને બધી જ પ્રક્રિયા ની જાણ થઈ જશે.


STEP :1 સૌપ્રથમ તમારે NSDL ની PAN CARD CHECK STATUS ની વેબસાઈટ પર જવાનું રહશે.
આ લિંક પર ક્લિક કરશો તો DIRECT તે પેજ ઓપન થઈ જશે.

અથવા તમેં ગુગલ માં સર્ચ કરી શકો છો NSDL PAN CARD STATUS
ઉપર મુજબ.


STEP 2: લિંક પર ક્લિક કર્યા બાદ ત્યાં એક પેજ ઓપન થશે જેમાં તમારે EKNOWLEDGEMENT NUMBER ત્યાં લખવાનો રહશે જ્યારે તમે PAN CARD માટે APPLY કરી હશે ત્યારે તમને એક PDF મળી હશે તેમાં તમને EKNOWLEDGEMENT NUMBER જોવા મળશે.

ત્યારબાદ તે નંબર લખાય ગયા પછી CAPTCHA કોડ લખવાનો રહેશે અને પછી SUBMIT બટન પર ક્લિક કરવાનું.


STEP 3: ત્યારબાદ તમને અહીંયા તમારા PAN CARD નું STATUS બતાવશે કે તમારું PAN CARD ની પ્રોસેસ બાકી છે કે PAN CARD બની ગયું છે જે તમે ઉપર પ્રમાણે જોઈ શકો છો.


જો તમારું પાન કાર્ડ ની પ્રોસેસ બાકી હશે તો STATUS માં Your application is under process at Income Tax Department. લખેલું આવશે.


જો તમારું PAN CARD બની ગયું છે અને કુરિયર કરી દીધું છે તો તમને અહીં Dispatche થઈ ગયું છે એવું બતાવશે અને સાથે કઈ કંપની દ્વારા કુરિયર કરવામાં આવ્યું છે તે પણ નામ લખેલું હશે. એની સાથે AWB નંબર પણ લખેલો હશે જેના દ્વારા તમે એ કુરિયર ની વેબસાઈટ પર થી તમારા PAN CARD TRACK કરી શકો છો.
 એ વેબસાઈટ તે પેજ માં જ હશે તેના પર ક્લિક કરવાનું રહેશે.


STEP 4: એ લિંક પર ક્લિક કરતા તમને કુરિયર કંપની ની વેબસાઈટ માં AWB નંબર ENTER કરવો.


અને પછી Track પર ક્લિક કરશો ત્યારે તમને બધી માહિતી જોવા મળશે જેમ કે તમારું પાન કાર્ડ ક્યારે shiping થયું ક્યારે ડીલીવરી મળશે અને કઈ જગ્યાએ પહોંચ્યું છે.

અને જો તમારી પાસે એકનોવલેજમેન્ટ નંબર નથી કે ભુલાય ગયા છે તો તમે નામ અને જન્મતારીખ પર થી પણ PAN CARD નું STATUS ચેક કરી શકો છો.
જે તમે નીચે મુજબ જોઈ શકો છો.

જો તમારે pan card બનવાનું બાકી છે તો તમે નીચે બતાવેલ image ઉપર ક્લિક કરી જે જાણી શકો છો કે પાન કાર્ડ માટે અરજી કેવી રીતે કરવી

તેના માટે નીચે આપેલી photo પર ક્લિક કરો.



જો આ પોસ્ટ તમને પસંદ આવી હોય અને તમે આ માધ્યમ થી કઈંક શીખવા મળ્યું હોઈ તો આ પોસ્ટ તમારા દોસ્ત અને બીજા લોકો સાથે Whatsapp, Facebook, કે Instagram માં share કરો જેથી બીજા લોકો  પણ આવી મહત્વપૂર્ણ જાણકારી નો લાભ લઇ શકે.

Post a Comment

0 Comments