સેંટ્રલ બેંક ઓફ ઈન્ડિયા એપ્રેંટિસ ભરતી 2024, 3000 જગ્યાઓ, પાત્રતા, ઓનલાઈન અરજી કરો | Central Bank of india Apprentice Recruitment 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Youtube Subscribe

Central Bank of india Bharti 2024 : Central Bank of india દ્વારા વિવિધ જગ્યાઓ માટે 3000 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ભરતી માં ઈચ્છા ધરાવતા ઉમેદવાર 27 માર્ચ 2024 સુધી અરજી કરી શકે છે.

આ લેખ માં Central Bank of india ભરતી ની વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે Central Bank of india Bharti 2024 વિવિધ પોસ્ટની ભરતી માટે નીચે આપેલ છે. તેથી લેખ અંત સુધી વાંચવા વિંનતી.

#Ad
Central Bank of india Apprentice Recruitment 2024

Central Bank of india Recruitment 2024 Highlight

ભરતી બોર્ડ Central Bank of india
પોસ્ટ નું નામએપ્રેંટિસ
ખાલી જગ્યાઓ3000
ભરતી નું સ્થાનસમગ્ર ભારત
અરજી કરવાની છેલ્લી તારીખ27 એપ્રિલ 2024
અરજી કરવાની પ્રક્રિયાઓનલાઇન
અમારા Whatsapp ગ્રુપ માં જોડાવ

ભરતી ની પોસ્ટ : 

  • એપ્રેંટિસ

કુલ ખાલી જગ્યાઓ : 

ટોટલ : 3000

State / UTVacancy
Andaman and Nicobar Islands (UT)1
Andhra Pradesh100
Arunachal Pradesh10
Assam70
Bihar210
Chandigarh (UT)11
Chhattisgarh76
Dadra and Nagar Haveli (UT) & DIU DAMAN3
Delhi90
Goa30
Gujarat270
Haryana95
Himachal Pradesh26
Jammu and Kashmir8
Jharkhand60
Karnataka110
Kerala87
Ladakh2
Madhya Pradesh300
Maharashtra320
Manipur8
Meghalaya5
Mizoram3
Nagaland8
Orissa80
Puducherry (UT)3
Punjab115
Rajasthan105
Sikkim20
Tamil Nadu142
Telangana96
Tripura7
Uttar Pradesh305
Uttarakhand30
West Bengal194
Total 3000

શેક્ષણિક લાયકાત, અનુભવ અને ઉમર મર્યાદા : 

કોઈ પણ કેન્દ્ર સરકાર દ્વારા માન્ય યુનિવર્સિટિ માંથી ગ્રેજ્યુએશન અથવા સમકક્ષ કોર્ષ  કરેલું હોવું જોઈએ અને ઉમેદવાર પાસે તેનું પાસ કરેલ નું પ્રમાણપત્ર હોવું જોઈએ. 

Central Bank of india 2024 શેક્ષણિક લાયકાત ની વધુ માહિતી માટે ઓફિસિયલ નોટિફિકેશન વાંચવા વિંનતી.

#Ad

આ પણ વાંચો :

ઉમર મર્યાદા : 

  • ઓછામાં ઓછી : 20 વર્ષ
  • વધુમાં વધુ: 28 વર્ષ

અરજી ફી

કેટેગરીઅરજી ફી
PWBD ઉમેદવારોRs. 400/-+GST
અનુસૂચિત જાતિ / અનુસૂચિત જનજાતિ / તમામ મહિલા ઉમેદવારો / EWSRs. 600/-+GST
અન્ય તમામ ઉમેદવારોRs. 800/-+GST

ભરતી ની પસંદગી પ્રક્રિયા:

ઓનલાઈન લેખિત કસોટી:  સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા પહેલા લેખિત માં આવશે પછી પાત્રતા ધરાવતા ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવા માટે ઓનલાઈન પરીક્ષાનું આયોજન કરશે. જે ઉમેદવારો ઓનલાઈન પરીક્ષામાં ક્વોલિફાઈંગ કટ ઓફ માર્ક્સ પૂરા કરે છે તેઓને સ્થાનિક ભાષાની પરીક્ષામાં હાજર રહેવા માટે બોલાવવામાં આવશે.

સ્થાનિક ભાષાની ટેસ્ટ: . સ્થાનિક ભાષાની પરીક્ષા નજીકની સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના પ્રાદેશિક કાર્યાલય ખાતે યોજવામાં આવશે જ્યાં ઉમેદવારોએ તેમના અસલ દસ્તાવેજો અને VIII/X/XII અથવા સ્નાતક સ્તરના પ્રમાણપત્રો રજૂ કરવા જરૂરી છે જેમણે તેમના વિષયોમાંથી કોઈ એક સ્થાનિક ભાષા તરીકે અભ્યાસ કર્યો હોય..

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?  | Central Bank of india Bharti 2024 Apply Online Gujarati 

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા એપ્રેન્ટિસ ભરતી 2024 માટે અરજી કરવા માટે ઉપરોક્ત લિંક પર ક્લિક કરો અથવા એપ્રેન્ટિસશિપના અધિકૃત પોર્ટલની મુલાકાત લો. CBI એપ્રેન્ટિસ ખાલી જગ્યા 2024 માટે અરજી કરવાની એક સંપૂર્ણ પગલું-દર-પગલાની પ્રક્રિયા નીચે આપેલ છે.

#Ad
  • સૌપ્રથમ અરજી કરવા માટે, nats.education.gov.in પર એપ્રેન્ટિસશિપ પોર્ટલ પર જાઓ. 
  • ત્યાર બાદ તેમાં લૉગિન કરી ને “Apply Against Advertised Vacancy” પર ક્લિક કરો પછી Central Bank of india Apprentice પર ક્લિક કરો. 
  • પછી Apply બટન પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર બાદ લૉગિન કરી ને પ્રોફાઇલ બનાવવાની રહેશે. 
  • એપ્રેન્ટિસશીપ અરજી ફોર્મ ભર્યા પછી, તમામ ઉમેદવારોને પરીક્ષા ફી ચૂકવવા માટે BFSI SSC ([email protected]) તરફથી બેંક ખાતાની માહિતી સાથેનો ઈમેલ પ્રાપ્ત થશે.
  • ત્યારબાદ બધી વિગતો ભરવાની રહેશે. 

આ પણ વાંચો :

અરજી કરવા માટે વેબસાઇટ અહી ક્લિક કરો
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ27 માર્ચ 2024
નોટિફિકેશન ડાઉનલોડ કરો
WhatsApp Group માં જોડાવJoin Now

આ લેખ માત્ર માહિતી પ્રદાન કરવા હેતુ થી બનાવેલ છે. કૃપા કરીને અધિકૃત વેબસાઇટ અને જાહેરાત / સૂચના સાથે ઉપરોક્ત વિગતો હંમેશા તપાસો અને પુષ્ટિ કરો.

ભરતી માટે વારંવાર પૂછાતા પ્રશ્નો – FAQs

પ્ર.1 : Central Bank of india ભરતી 2024 માટે છેલ્લી તારીખ શું છે?

જ : Central Bank of india Bharti ની છેલ્લી તારીખ 27 માર્ચ 2024 સુધી

પ્ર.2 : Central Bank of india Bharti 2024 ની સત્તાવાર વેબસાઇટ શું છે?

જ : Central Bank of india ભરતી 2024 ની અરજી કરવાની સત્તાવાર વેબસાઇટ http://nats.education.gov.in

#Ad

Leave a Comment