ફ્રી માં આધાર કાર્ડ માં ડોક્યુમેંટ અપડેટ કરવાની તારીખ લંબાવવામાં આવી છે જાણો છેલ્લી તારીખ અને આધાર કાર્ડ કેવી રીતે અપડેટ કરવું

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Youtube Subscribe

Unique Identification Authority of India (UIDAI) તરફથી ફ્રી માં આધાર કાર્ડ અપડેટ કરવાની તારીખમાં વધારો કરવામાં આવ્યો છે જે પહેલા હતી 14 ડિસેમ્બર 2023 અને હવે તે વધારીને 14 માર્ચ 2024 કરવામાં આવે છે.

UIDAI દ્વારી જારી કરાયેલ ઓફિસર આધાર ધારકોના હકારાત્મક પ્રતિભાવના આધારે આ સર્વિસ ને વધુ ત્રણ મહિના માટે લંબાવવામાં આવી છે તેથી હવે તમે ફ્રી માં 14 March 2024 સુધી આધાર સાથે ડોક્યુમેન્ટ અપડેટ કરી શકો છો. તમે એકદમ ફ્રી માં તમે અપડેટ કરી શકો છો જે પહેલા 50 રૂપિયા હતા.

#Ad

આધાર ધારકોના ઓળખનો પુરાવો અને સરનામ અને પુરાવો ના દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે ખાસ કરીને જે આધાર 10 વર્ષ પહેલા બનાવવામાં આવ્યું છે અને તે ક્યારેય અપડેટ નથી કર્યું તેથી તે તમારે ઓળખનો પુરાવો અને સરનામાના પુરાવો અપડેટ કરવાના રહેશે.

આધારકાર્ડમાં ડોક્યુમેન્ટ અપડેટ કેવી રીતે કરવું? | Aadhar Documents Update Process

આધાર ધારકો આધાર કાર્ડ માં ડોક્યુમેન્ટ અપડેટ કરવા માટે નજીકના આધાર કેન્દ્રની મુલાકાત લઈ શકે છે અથવા તો તે ઓનલાઈન પણ અપડેટ કરી શકે છે.

  • આધાર ધારકોને જો ઓનલાઇન અપડેટ કરવું હોય તો તેના માટે સૌપ્રથમ તમારે આધારની ઓફિશિયલ વેબસાઈટ ઉપર જવાનું રહેશે.
  • ત્યારબાદ તમારા આધાર નંબર દ્વારા તમારે લોગીન કરવાનું રહેશે. લોગીન કરશો એટલે તમારા રજીસ્ટર મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે.
  • લોગીન થઈ ગયા બાદ તમારે ડોક્યુમેન્ટ અપડેટ નામનું ઓપ્શન જોવા મળશે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • અને પછી જે પણ તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવા છે તે તમે ફ્રી માં ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો તમારું ઓળખાણનો પુરાવો અથવા સરનામાના પુરાવો અપડેટ કરી શકો છો.

આ પણ વાંચો:

Leave a Comment