યુનાઇટેડ ઈન્ડિયા વીમા કંપની ભરતી 2024, ખાલી જગ્યાઓ : 300, લાયકાત, પગાર અને અરજી પ્રક્રિયા | United India Insurance UIIC Recruitment 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Youtube Subscribe

UIIC Bharti 2024, UIIC ભરતી 2024, UIIC આસિસ્ટન્ટ ભરતી 2023, United India Insurance Company Recruitment 2024, UIIC Assistant Post Recruitment 2024

UIIC Bharti 2024 : યુનાઇટેડ ઈન્ડિયા વીમા કંપની (GPSC) દ્વારા આસિસ્ટન્ટ માટે વિવિધ 300 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ભરતી માં ઈચ્છા ધરાવતા ઉમેદવાર 16/12/2023 થી 06/01/2024 સુધી અરજી કરી શકે છે. આ લેખ માં યુનાઇટેડ ઈન્ડિયા વીમા કંપની ભરતી ની વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે United India Insurance Bharti 2024 વિવિધ પોસ્ટની ભરતી માટે નીચે આપેલ છે. તેથી લેખ અંત સુધી વાંચવા વિંનતી.

#Ad
United India Insurance Company Recruitment 2024

United India Insurance Company Recruitment 2024 Highlight

ભરતી બોર્ડ United India Insurance Company Ltd
પોસ્ટ નું નામવિવિધ જગ્યાઓ
ખાલી જગ્યાઓ300
ભરતી નું સ્થાનસમગ્ર ભારત
અરજી કરવાની છેલ્લી તારીખ06 જાન્યુઆરી 2024
અરજી કરવાની પ્રક્રિયાઓનલાઇન
અમારા Whatsapp ગ્રુપ માં જોડાવ

કુલ ખાલી જગ્યાઓ : 

ટોટલ : 300

શેક્ષણિક લાયકાત, અનુભવ અને ઉમર મર્યાદા : 

  • માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજયુએટ અને ભરતી માટે રાજ્યની પ્રાદેશિક ભાષા વાંચન, લેખન અને બોલવાનું જ્ઞાન આવશ્યક છે.

યુનાઇટેડ ઈન્ડિયા વીમા કંપની (UIIC) ભરતી 2023 શેક્ષણિક લાયકાત ની વધુ માહિતી માટે ઓફિસિયલ નોટિફિકેશન વાંચવા વિંનતી.

આ પણ વાંચો :

#Ad

પરીક્ષા ફી: 

SC/ST/PwBD સિવાયના તમામ અરજદારો, કંપનીના કાયમી કર્મચારીઓરૂ.1000/- (સેવા ચાર્જ સહિત એપ્લિકેશન ફી) + GST લાગુ પડે છે
SC/ST/બેન્ચમાર્ક ડિસેબિલિટી (PwBD) ધરાવતી વ્યક્તિઓ, કંપનીના કાયમી કર્મચારીઓરૂ.250/- (માત્ર સેવા શુલ્ક) + GST લાગુ

માત્ર ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા નેટ બેંકિંગ ફી મોડ દ્વારા પરીક્ષા ફી ભરવાની રહેશે.

પગાર ધોરણ:

પગાર ધોરણ: રૂ. 22405-1305(1)-23710-1425(2)-26560-1605(5)-34585-1855(2)-38295-2260(3)-45075-2345(2)-49765-2500(5)-62265

ઉમર મર્યાદા :

ઓછામાં ઓછી ઉંમર: 21 વર્ષ અને મહત્તમ ઉંમર: 30 વર્ષ (30.09.2023 ના રોજ). 01.10.1993 કરતાં પહેલાં જન્મેલા ઉમેદવારો અને 30.09.2002 (બંને દિવસો સહિત) કરતાં પહેલાં નહીં જન્મેલા ઉમેદવારો જ અરજી કરવા પાત્ર છે.

પરીક્ષા નું માળખું

પરીક્ષાનું નામકુલ પ્રશ્નોકુલ ગુણ
Test of Reasoning4050
Test of English Language4050
Test of Numerical Ability4050
Test of General Knowledge/GeneralAwareness4050
Computer Knowledge 4050
કુલ200250

ભરતી ની પસંદગી પ્રક્રિયા:

UIIC ભરતી 2023 પસંદગી પ્રક્રિયા ઓફિસિયલ નોટિફિકેશન માં વાંચી શકો છો.

#Ad

UIIC આસિસ્ટન્ટ ભરતી માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?  | UIIC bharti Apply Online Gujarati 

  • United India Insurance Company ભરતી 2023 માટે અરજી કરવા તમારે IBPS ની ઓફિસિયલ વેબસાઇટ પર જવાનું રહેશે. https://ibpsonline.ibps.in/uiiclanov23 
  • ત્યારબાદ તમારે પહેલા રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. 
  • ત્યારબાદ આઈડી પાસવર્ડ તમારા મોબાઈલ માં મોકલવામાં આવશે તેના દ્વારા લૉગિન કરવાનું રહેશે.
  • હવે તમારે જરૂરી પર્સનલ વિગતો ભરવાની રહેશે. ત્યાર બાદ શેક્ષણિક માહિતી ભરવાની રહેશે. 
  • ત્યાર બાદ તમારે પાસપોર્ટ સાઇઝ નો ફોટો અને સાઇન અપલોડ કરવાની રહેશે.
  • હવે તમારે ડાબા હાથ ના અંગૂઠા નું નિશાન અને ડિક્લેરેશન ના ફોટા અપલોડ કરવાના રહેશે. જેના નમૂના નીચે મુજબ જણાવેલ છે.

આ પણ વાંચો : ફોટા ની સાઇઝ ઓછી કરવા માટે અહી ક્લિક કરો

ડિક્લેરેશન નમૂનો

“I,______(Name of the candidate), Date of Birth ______hereby declare that all the information submitted by me in the application form is correct, true and valid. I will present the supporting documents as and when required.

આ પણ વાંચો :

#Ad
અરજી કરવા માટે વેબસાઇટ અહી ક્લિક કરો
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ06 જાન્યુઆરી 2024
નોટિફિકેશન ડાઉનલોડ કરો
WhatsAppp Group માં જોડાવJoin Now

આ લેખ માત્ર માહિતી પ્રદાન કરવા હેતુ થી બનાવેલ છે. કૃપા કરીને અધિકૃત વેબસાઇટ અને જાહેરાત / સૂચના સાથે ઉપરોક્ત વિગતો હંમેશા તપાસો અને પુષ્ટિ કરો.

ભરતી માટે વારંવાર પૂછાતા પ્રશ્નો – FAQs

પ્ર.1 : United India Insurance Company ભરતી 2024 માટે છેલ્લી તારીખ શું છે?

જ : UIIC આસિસ્ટન્ટ ભરતી 2024 છેલ્લી તારીખ 06 જાન્યુઆરી 2024 સુધી

પ્ર.2 : UIIC Bharti 2024 ની સત્તાવાર વેબસાઇટ શું છે?

#Ad

જ : UIIC ભરતી 2024 ની અરજી કરવાની સત્તાવાર વેબસાઇટ https://ibpsonline.ibps.in/uiiclanov23/

Leave a Comment