સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી 2023, ખાલી જગ્યાઓ : 75768 | SSC GD Constable Bharti 2023 GD કોન્સ્ટેબલ, CAPFs, NIA, SSF

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Youtube Subscribe

SSC GD Constable Bharti 2023 : સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) એ CAPF, SSF અને આસામ રાઇફલ્સમાં GD કોન્સ્ટેબલ ની ભરતી માટે સૂચના પ્રકાશિત કરી છે. જે ઉમેદવારો ખાલી જગ્યાની વિગતોમાં રસ ધરાવતા ઉમેદવાર અરજી કરી શકે છે. આ લેખ માં સ્ટાફ સિલેક્શન કમિશન GD કોન્સ્ટેબલ ભરતી 2023 ની વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે SSC વિવિધ પોસ્ટની ભરતી માટે નીચે આપેલ છે. તેથી લેખ અંત સુધી વાંચવા વિંનતી.

SSC GD Constable ભરતી 2023

SSC GD Constable Recruitment 2023 Highlight

ભરતી બોર્ડ સ્ટાફ સિલેક્શન કમિશન
પોસ્ટ નું નામConstables (GD) in CAPFs, NIA, SSF, Rifleman (GD) in Assam Rifles
ખાલી જગ્યાઓ75768
ભરતી નું સ્થાનIndia
અરજી કરવાની છેલ્લી તારીખ28 December 2023
અરજી કરવાની પ્રક્રિયાઓનલાઇન
સત્તાવાર વેબસાઇટhttps://ssc.nic.in

ભરતી ની પોસ્ટ : 

Constables (GD) in CAPFs, NIA, SSF, Rifleman (GD) in Assam Rifles Examination 2023

કુલ ખાલી જગ્યાઓ : 

75768 જગ્યાઓ

સૂચના મુજબ, ખાલી જગ્યાની વિગતો નીચે મુજબ છે:-

 • BSF – 27,875 Posts
 • CISF – 8,598 Posts
 • CRPF – 25,427 Posts
 • SSB – 5,278 Posts
 • ITBP – 3,006 Posts
 • AR – 4,776 Posts
 • SSF – 583 Posts
 • NIA – 225 Posts

શેક્ષણિક લાયકાત : 

 • ઉમેદવારોએ માન્યતાપ્રાપ્ત બોર્ડમાંથી 10મું ધોરણ અથવા સમકક્ષ પાસ કરેલ હોવું જોઈએ.
 • SBI Clerk Bharti 2023 શેક્ષણિક લાયકાત ની વધુ માહિતી માટે ઓફિસિયલ નોટિફિકેશન વાંચવા વિંનતી.

આ પણ વાંચો :

#Ad

પરીક્ષા ફી: 

 • Rs. 100/- + ચાર્જ
 • SC, ST, મહિલા અને PH વર્ગ ના ઉમેદવાર માટે કોઈપણ પ્રકાર ની ફી ભરવાની રહેતી નથી.

ઉમર મર્યાદા : 

 • ન્યૂનતમ – 18 વર્ષ
 • મહત્તમ – 23 વર્ષ

પગાર ધોરણ

 • રૂ.21,700 થી રૂ.69,100 દર મહિને

પરીક્ષા પદ્ધતિ:

PartSubjectMCQsMarks
AGeneral Intelligence and Reasoning2040
BGeneral Knowledge and General Awareness2040
CElementary Mathematics2040
DEnglish/Hindi2040
Total80160

ભરતી ની પસંદગી પ્રક્રિયા:

પસંદગી પ્રક્રિયા નીચેના તબક્કાઓના આધારે સમાવિષ્ટ કરવામાં આવશે:

 1. કોમ્પ્યુટર આધારિત કસોટી (કસોટીનું માધ્યમ અંગ્રેજી અને હિન્દી બંનેમાં હશે)
 2. PST અને PET
 3. મેડિકલ ટેસ્ટ

આ પણ વાંચો :

શારીરિક ધોરણ કસોટી માટે(PST):

ઊંચાઈ:

 • પુરૂષ (સામાન્ય/ઓબીસી/એસસી) – 170 સેમી
 • પુરૂષ (ST) – 162.5 સેમી
 • સ્ત્રી (સામાન્ય/ઓબીસી/એસસી) – 157 સેમી
 • સ્ત્રી (ST) – 150 સે.મી

છાતી:

#Ad
 • પુરૂષ (સામાન્ય/ઓબીસી/એસસી) – 80 – 85 સેમી
 • પુરુષ (ST) – 76 – 80 સે.મી
 • સ્ત્રી- NA

રનિંગ (દોડ)

 • પુરુષ – 24 મિનિટમાં 05 કિમી
 • સ્ત્રી – 8 મિનિટ 30 સેકન્ડમાં 1.6 કિમી

સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી 2023 માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી ?  

રસ ધરાવતા ઉમેદવારો નિયત પોસ્ટ્સ માટે ઓનલાઈન અરજી કરી શકે છે. જે નીચે મુજબ પ્રક્રિયા જણાવેલ છે. 

 • સૌપ્રથમ તમારે SSC ની ઓફિસિયલ વેબસાઇટ પર જવાનું રહેશે. જેની લિંક અહી આપેલી છે. https://ssc.nic.in 
 • તે પોર્ટલમાં, તમને તમારૂ રજિસ્ટ્રેશન કરવાનો વિકલ્પ મળશે.
 • ત્યારબાદ તમરે Apply બટન પર ક્લિક કરી ને Constable (GD) in CAPFs, NIA, SSF and Rifleman (GD) in Assam Rifles Examination, 2023 પર ક્લિક કરવાનું રહેશે. 
 • રજિસ્ટ્રેશન પછી, તમારે તમારી બધી જરૂરી વિગતો ભરવી પડશે.
 • તે પછી, તમારે તમારા દસ્તાવેજો અપલોડ કરવા પડશે.
 • હવે તમારે પરીક્ષા ફી ભરવાની રહેશે.
 • સફળ ચુકવણી પછી, તમારી અરજી સબમિટ કરવામાં આવશે.
 • ઉપરાંત, તમને તમારા સબમિશનની એક પ્રિન્ટ પ્રાપ્ત થશે.
 • તે પ્રિન્ટ તમારા મોબાઈલ માં ભવિષ્યના ઉપયોગ માટે રાખો.

આ પણ વાંચો :

અરજી કરવા માટે વેબસાઇટ અહી ક્લિક કરો
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ28 ડિસેમ્બર 2023 
નોટિફિકેશન ડાઉનલોડ કરો
હેલ્પલાઈન નંબર 011-26160255
WhatsAppp Group માં જોડાવJoin Now

આ લેખ માત્ર માહિતી પ્રદાન કરવા હેતુ થી બનાવેલ છે. કૃપા કરીને અધિકૃત વેબસાઇટ અને જાહેરાત / સૂચના સાથે ઉપરોક્ત વિગતો હંમેશા તપાસો અને પુષ્ટિ કરો.

#Ad

ભરતી માટે વારંવાર પૂછાતા પ્રશ્નો – FAQs

પ્ર.1 : SSC GD Constable ભરતી 2023 માટે છેલ્લી તારીખ શું છે?
જ : ભરતી 2023 છેલ્લી તારીખ 28 ડિસેમ્બર 2023 સુધી

પ્ર.2 : સ્ટાફ સિલેક્શન કમિશન 2023 ભરતીની સત્તાવાર વેબસાઇટ શું છે?
જ : SSC GD Constable Bharti 2023 અરજી કરવાની સત્તાવાર વેબસાઇટ https://ssc.nic.in/Portal/Apply 

Leave a Comment