SBI ક્લાર્ક ભરતી 2023, ખાલી જગ્યા : 8773, અરજી પ્રક્રિયા, ડોક્યુમેંટ્સ અને છેલ્લી તારીખ | SBI Recruitment For Clerk/Junior Associate 2023 | SBI Clerk Bharti 2023

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Youtube Subscribe

SBI Clerk Bharti 2023 : સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા વિવિધ શહેરોમાં 8283 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ભરતી માં ઈચ્છા ધરાવતા ઉમેદવાર અરજી કરી શકે છે. આ લેખ માં SBI ક્લાર્ક ભરતી 2023 ની વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે India Post વિવિધ પોસ્ટની ભરતી માટે નીચે આપેલ છે. તેથી લેખ અંત સુધી વાંચવા વિંનતી.

SBI Clerk Bharti 2023

SBI Recruitment for Clerk/Junior Associate 2023

ભરતી બોર્ડ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા
પોસ્ટ નું નામક્લાર્ક અને જુનિયર એસોસીએટ
ખાલી જગ્યાઓ8773
ભરતી નું સ્થાનસમગ્ર ભારત
અરજી કરવાની છેલ્લી તારીખ07 ડિસેમ્બર 2023
અરજી કરવાની પ્રક્રિયાઓનલાઈન
સત્તાવાર વેબસાઇટhttps://ibpsonline.ibps.in

SBI Clerk Bharti 2023 ની પોસ્ટ : 

 1. ક્લાર્ક / જુનિયર એસોસીએટ

કુલ ખાલી જગ્યાઓ : 

 • 8773 (બધા રાજ્યો)

શેક્ષણિક લાયકાત : 

 • SBI ક્લાર્ક ભરતી 2023 માટે માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ યુનિવર્સિટિ માં સ્નાતક અથવા કેન્દ્ર સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈપણ સમકક્ષ લાયકાત. સાથે ડ્યુઅલ ડિગ્રી (IDD) પ્રમાણપત્ર ધરાવતા ઉમેદવારોએ ખાતરી કરવી જોઈએ કે તારીખ IDD પાસ કરવાનું 31.12.2023 ના રોજ અથવા તે પહેલાં છે.

SBI Clerk Bharti 2023 શેક્ષણિક લાયકાત ની વધુ માહિતી માટે ઓફિસિયલ નોટિફિકેશન વાંચવા વિંનતી.

આ પણ વાંચો : 

પરીક્ષા ફી: 

નંકેટેગરીભરવાપત્ર ફી
1SC/ ST/ PwBD/ ESM/DESM0
2General/ OBC/ EWSRs 750/-

ઉમર મર્યાદા : 

 • 20 વર્ષથી ઓછી અને 28 વર્ષ (01.04.2023 ના રોજ સુધી)
 • ઉમેદવારોનો જન્મ 02.04.1995 કરતાં પહેલાં ન થયો હોવો જોઈએ અને 01.04.2003 પછીનો નહીં (બંને દિવસો સહિત)

SBI ક્લાર્ક ભરતી 2023 પરીક્ષા પદ્ધતિ:

તબક્કો-I: પ્રિલિમિનરી પરીક્ષા:

પરીક્ષાનું નામપરીક્ષા નું માધ્યમકુલ પ્રશ્નોકુલ ગુણસમય
English languageEnglish303020 min.
Numerical Ability.353520 min.
Reasoning Ability.353520 min.
કુલ.1001001 Hour

તબક્કો – II: મેઇન પરીક્ષા:

#Ad
પરીક્ષાનું નામપરીક્ષા નું માધ્યમકુલ પ્રશ્નોકુલ ગુણસમય
General/ Financial Awareness.505035 min.
General EnglishEnglish404035 min.
Quantitative Aptitude*505045 min.
Reasoning Ability & Computer Aptitude*506045 min.
કુલ1902002 Hr. 40 min.

ભરતી ની પસંદગી પ્રક્રિયા:

 • ઉપર જણાવ્યા પ્રમાણે પરીક્ષા લેવામાં આવશે. પહેલા પ્રિલિમિનરી પરીક્ષા લેવામાં આવશે તેમ જે ઉમેદવાર પાસ થશે તેને મેઇન પરીક્ષા આપવાની રહેશે. અને ત્યારબાદ મેઇન પરીક્ષા માંથી મેરીટ બનશે. મેરીટ પ્રમાણે ઉમેદવાર ની પસંદગી કરવામાં આવશે.

પગાર ધોરણ

 • બેઝિક પગાર રૂ. 19900/- (રૂ. 17900/- પહેલા બે એડવાન્સ સ્નાતકો માટે સ્વીકાર્ય વધારો)

SBI Clerk Bharti 2023 માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી ?  

 • SBI ક્લાર્ક ભરતી 2023 માટે અરજી કરવા તમારે IBPS ની ઓફિસિયલ વેબસાઇટ પર જવાનું રહેશે. https://ibpsonline.ibps.in/sbijaoct23
 • ત્યારબાદ તમારે પહેલા રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. 
 • ત્યારબાદ આઈડી પાસવર્ડ તમારા મોબાઈલ માં મોકલવામાં આવશે તેના દ્વારા લૉગિન કરવાનું રહેશે.
 • હવે તમારે જરૂરી પર્સનલ વિગતો ભરવાની રહેશે. ત્યાર બાદ શેક્ષણિક માહિતી ભરવાની રહેશે. 
 • ત્યાર બાદ તમારે પાસપોર્ટ સાઇઝ નો ફોટો અને સાઇન અપલોડ કરવાની રહેશે.
 • હવે તમારે ડાબા હાથ ના અંગૂઠા નું નિશાન અને ડિક્લેરેશન ના ફોટા અપલોડ કરવાના રહેશે. જેના નમૂના નીચે મુજબ જણાવેલ છે.

આ પણ વાંચો : ફોટા ની સાઇઝ ઓછી કરવા માટે અહી ક્લિક કરો

ડિક્લેરેશન નમૂનો

“I,______(Name of the candidate), Date of Birth ______hereby declare that all the information submitted by me in the application form is correct, true and valid. I will present the supporting documents as and when required. The signature, photograph and left thumb impression is of mine”.

અરજી કરવા માટે વેબસાઇટ અહી ક્લિક કરો
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ07 ડિસેમ્બર 2023 
નોટિફિકેશન ડાઉનલોડ કરો
હેલ્પલાઈન નંબર 022-22820427 (ફક્ત 11:00 AM અને 05:00 PM ની વચ્ચેબેંકના કામકાજના દિવસો)
WhatsAppp Group માં જોડાવJoin Now

આ લેખ માત્ર માહિતી પ્રદાન કરવા હેતુ થી બનાવેલ છે. કૃપા કરીને અધિકૃત વેબસાઇટ અને જાહેરાત / સૂચના સાથે ઉપરોક્ત વિગતો હંમેશા તપાસો અને પુષ્ટિ કરો.

#Ad

ભરતી માટે વારંવાર પૂછાતા પ્રશ્નો – FAQs

પ્ર.1 : સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ક્લાર્ક ભરતી 2023 માટે છેલ્લી તારીખ શું છે?
જ : SBI ક્લાર્ક ભરતી 2023 છેલ્લી તારીખ 07 ડિસેમ્બર 2023 સુધી

પ્ર.2 : SBI Clerk ભરતીની સત્તાવાર વેબસાઇટ શું છે?
જ : SBI Clerk ભરતીની અરજી કરવાની સત્તાવાર વેબસાઇટ https://ibpsonline.ibps.in/sbijaoct23

Leave a Comment