રેલ્વે પ્રોટેક્શન ફોર્સ ભરતી 2024, ખાલી જગ્યાઓ : 2250, લાયકાત, પગાર અને અરજી પ્રક્રિયા | RPF Recruitment 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Youtube Subscribe

RPF Bharti 2024, RPF ભરતી 2024, ઓઇલ ઈન્ડિયા લિમિટેડ ભરતી 2024, RPF Recruitment 2024, RPF Notification 2024, RPF Constable Recruitment 2024, RPF Sub-Inspector Recruitment 2024, Railway RPF Vacancy 2024

RPF Bharti 2024 : રેલવે પ્રોટેક્શન ફોર્સ ભરતી (RPF) દ્વારા વિવિધ 2250 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ભરતી માં ઈચ્છા ધરાવતા ઉમેદવાર અરજી કરી શકે છે. આ લેખ માં RPF ભરતી ની વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે Railway Protection Force Bharti 2024 વિવિધ પોસ્ટની ભરતી માટે નીચે આપેલ છે. તેથી લેખ અંત સુધી વાંચવા વિંનતી.

#Ad

RPF Recruitment 2024 Highlight

ભરતી બોર્ડ Railway Protection Force (RPF)
પોસ્ટ નું નામConstable & Sub-Inspector
ખાલી જગ્યાઓ2250
ભરતી નું સ્થાનસમગ્ર ભારત
અરજી કરવાની છેલ્લી તારીખજાણ કરવામાં આવશે
અરજી કરવાની પ્રક્રિયાઓનલાઇન
અમારા Whatsapp ગ્રુપ માં જોડાવ

ભરતી ની પોસ્ટ : 

Post NameNo. Of Post
Constable2000
Sub-Inspector250
Total2250

કુલ ખાલી જગ્યાઓ : 

ટોટલ : 2250

શેક્ષણિક લાયકાત 

 • કોન્સ્ટેબલ: માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી 10મું પાસ અથવા સમકક્ષ.
 • સબ-ઇન્સ્પેક્ટર: કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી.

રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) ભરતી 2024 શેક્ષણિક લાયકાત ની વધુ માહિતી માટે ઓફિસિયલ નોટિફિકેશન વાંચવા વિંનતી.

ઉમર મર્યાદા :

 • કોન્સ્ટેબલ: ઉમેદવારોની ઉંમર 18 વર્ષથી ઓછી અને 25 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
 • સબ-ઇન્સ્પેક્ટર: ઉમેદવારોની ઉંમર 20 વર્ષથી ઓછી અને 25 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

ઉંમરમાં છૂટછાટ: કેટેગરી મુજબ ઉંમરમાં છૂટછાટ નીચે મુજબ છે:-

#Ad
 • OBC ઉમેદવારો માટે 3 વર્ષ સુધીમાં.
 • ST ઉમેદવારો માટે 5 વર્ષ સુધીમાં.
 • SC ઉમેદવારો માટે 5 વર્ષ સુધીમાં.

આ પણ વાંચો :

પરીક્ષા ફી: 

જનરલ500/- Rupees
EWS500/- Rupees
OBC500/- Rupees
SC, ST & PWD250/- Rupees

માત્ર ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા નેટ બેંકિંગ ફી મોડ દ્વારા પરીક્ષા ફી ભરવાની રહેશે.

ભરતી ની પસંદગી પ્રક્રિયા:

આ ભરતી નીચેના તબક્કામાં યોજવામાં આવશે:

 • તબક્કો-1: કમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT)
 • તબક્કો-2: PET/PST
 • તબક્કો-3: દસ્તાવેજની ચકાસણી

RPF ભરતી 2024 પસંદગી પ્રક્રિયા ઓફિસિયલ નોટિફિકેશન માં વાંચી શકો છો.

#Ad

Physical Standard Test (PST)

CategoryHeightChest (for Male)
MaleFemaleNormalExpended
UR/OBC165 Cm.157 Cm.80 Cm.85 Cm.
ST/SC160 Cm.152 Cm.76.2 Cm.81.2 Cm.
For Dogras, Gorkhas, Marathas and Other163 Cm.155 Cm.80 Cm85 Cm

Physical Efficiency Test (PET)

CategoryDistanceTimeLong JumpHigh Jump
Sub-Inspector1.6 km. Running6 Min. 30 Sec.12 Ft. 3 Ft. 9 Ins.
Sub-Inspector (Female)800 km. Running4 Min.9 Ft.3 Ft.
Constable 1.6 km. Running5 Min. 45 Sec.14 Ft.4 Ft.
Constable (Female)800 km. Running3 Min. 40 Sec.9 Ft.3 Ft.

CBT for RPF Recruitment 2024

SubjectQuestionMarksDuration
General Awareness5050

90 Min
Arithmetic3535
General Intelligence & Reasoning3535
Total120120

રેલ્વે પ્રોટેક્શન ફોર્સ ભરતી 2024 માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?  | RPF bharti Apply Online Gujarati 

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર ભરતી પોર્ટલની મુલાકાત લઈને RPF ભરતી 2024 માટે ઑનલાઇન અરજી કરી શકે છે. તેઓ નીચે આપેલા પગલાંને અનુસરી શકે છે.

 • STEP 1: સૌપ્રથમ RPF ની ઓફિસિયલ વેબસાઇટ પર જવાનું રહેશે. 
 • STEP 2: ‘Recruitment’ લિંક પર ક્લિક કરો.
 • STEP 3: એક નવું વેબ પેજ ખુલશે. તેમાં જે ભરતી માં ફોર્મ ભરવું છે તે ક્લિક કરો.
 • STEP 4: જરૂરિયાત મુજબ તમારી બધી વ્યક્તિગત અને શૈક્ષણિક વિગતો દાખલ કરો.
 • STEP 5: તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અને સહી અને અન્ય જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.

ફોટા ની સાઇઝ ઓછી કરવાની સરળ રીત જાણો

 • STEP 6: તમારી કેટેગરી મુજબ એપ્લિકેશન ફી ચૂકવો અને છેલ્લે સબમિટ બટન પર ક્લિક કરો.
 • STEP 7: સબમિટ કરેલ એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ લેવાનું ભૂલશો નહીં.

આ પણ વાંચો :

અરજી કરવા માટે વેબસાઇટ અહી ક્લિક કરો
ફોર્મ ભરવાની છેલ્લી તારીખજાણ કરવામાં આવશે
નોટિફિકેશન ડાઉનલોડ કરો
WhatsAppp Group માં જોડાવJoin Now

આ લેખ માત્ર માહિતી પ્રદાન કરવા હેતુ થી બનાવેલ છે. કૃપા કરીને અધિકૃત વેબસાઇટ અને જાહેરાત / સૂચના સાથે ઉપરોક્ત વિગતો હંમેશા તપાસો અને પુષ્ટિ કરો.

#Ad

ભરતી માટે વારંવાર પૂછાતા પ્રશ્નો – FAQs

પ્ર.1 : રેલવે પ્રોટેક્શન ફોર્સ ભરતી 2024 માટે છેલ્લી તારીખ શું છે?

જ : RPF ભરતી 2024 છેલ્લી તારીખ જાણ કરવામાં આવશે

પ્ર.2 : RPF Bharti 2024 ની સત્તાવાર વેબસાઇટ શું છે?

જ : RPF ભરતી 2024 ની અરજી કરવાની સત્તાવાર વેબસાઇટ https://rpf.indianrailways.gov.in/RPF/

#Ad

Leave a Comment