જો આ ભૂલ કરશો તો પીએમ કિસાન યોજના ના 16માં હપ્તો આ ખેડૂતો ને નહીં મળે, જાણો આ કારણ થી

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Youtube Subscribe

પીએમ કિસાન યોજના ની 15 મો હપ્તો પાછલા મહિનામાં જ આવી ગયો છે. હવે 16 માં હપ્તાની બધા ખેડૂતો રાહ જોઈ રહ્યા છે પરંતુ દેશના ઘણા બધા ખેડૂતોને આ હપ્તાનો લાભ નહીં મળે શકે એવું માનવામાં આવે છે પણ અથવા તો ઓછી રકમ મળી શકે છે. 

તો આજના આ લેખમાં આપણે જાણીશું કે કયા કારણોસર પીએમ કિસાન યોજનાના 16મો હપ્તો કયા ખેડૂતોને નહીં મળે. તેનું કારણ આપણે જાણીશું તેથી આ લેખને અંત સુધી વાંચો.

#Ad

સરકારે ખેડૂતોને આર્થિક સહાય આપવા માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજના ની શરૂઆત કરી હતી. જેમાં આ યોજના હેઠળ સરકાર દ્વારા 6000 રૂપિયા વર્ષના આપવામાં આવે છે. અત્યાર સુધી સરકારે આ યોજના હેઠળ 15 હપ્તા ચૂકવી દીધા છે અને 16 માં હપ્તા માટે રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે.

જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજના ની ઓફિશિયલ વેબસાઈટ ઉપર રજીસ્ટ્રેશન કરી શકો છો.

16 માં હપ્તો ન મળવાના કારણો

હવે આપણે જાણીશું કે 16 માં હપ્તાની રકમ કયા કારણોસર ઓછી આવી શકે છે.

#Ad

ઇ કેવાયસી

સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજના ના લાભ લેવા માટે જમીન વેરિફિકેશન માટે ઈ કેવાયસી કરવી ફરજિયાત છે. જો તમે જમીનનું વેરિફિકેશન નહીં કરો તો તમને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે નહીં. દેશમાં ઘણા બધા ખેડૂતો એવા હોય છે કે જે ઈ કેવાયસી કરતા નથી. તેથી તેને લાભ મળવાપાત્ર રહેશે નહીં.

જો તમારે આ યોજના હેઠળ 16 માં હપ્તાનો લાભ લેવો હોય તો તમારે એ કહેવાય છે કરવી ફરજીયાત રહેશે.

તમે એ કેવાયસી કરવા માટે નજીકનું સીએસસી સેન્ટર જઈ શકો છો અથવા ઓનલાઇન કેવાયસી પણ કરી શકો છો જેની લીંક તમને નીચે આપી દીધી છે તેમાં સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જણાવેલી છે.

આ પણ વાંચો: પીએમ કિસાન સન્માન નિધિ યોજના માટે ઘરે બેઠા કેવાયસી કરો

રજીસ્ટ્રેશન ફોર્મ માં ભૂલ

જો તમે પીએમ કિસાન યોજના માટે રજીસ્ટ્રેશન કર્યું હોય અને તે સમયે કોઈ પણ ભૂલ કરી હોય ફોર્મ ભરવામાં તો તમને આ યોજના હેઠળ લાભ મળવા પાત્ર રહેશે નહીં. તેથી તમારે જ્યારે પણ રજીસ્ટ્રેશન કરો એટલે તમારી બધી વિગતો એક વખત જોઈને અને વાંચીને બધી લખવાની રહેશે કોઈ પણ ભૂલ વગર.

#Ad

જો તમારે પીએમ કિસાન યોજના હેઠળ કોઈપણ પ્રશ્નો થતા હોય તો તમે પીએમ કિસાન હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરીને પૂછી શકો છો જેના નંબર હું તમને નીચે આપેલા છે.

પીએમ કિસાન હેલ્પલાઇન નંબર

ખેડૂત 155261 અથવા 1800115526 (ટોલ ફ્રી) અથવા 011-23381092 પર સંપર્ક કરી શકો છો. આ ઉપરાંત તે ખેડૂત ઈમેલ આઈડી [email protected] પર પણ મેલ કરી શકે છે.

આ પણ વાંચો:

Leave a Comment