LPG ગેસ માટે KYC કરી લો નહિતર સબસિડી મળતી બંધ થઈ જશે, છેલ્લી તારીખ 31-12-2023 | LPG Gas KYC Online Gujarat 2023

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Youtube Subscribe

જો તમારા ઘરમાં ગેસ એલપીજી ગેસ કનેક્શન છે તો તમારે 31 ડિસેમ્બર 2023 પહેલા કેવાયસી કરાવવાની રહેશે. હવે એલપીજી ગેસ માટે કેવાયસી કરવું સરકારે ફરજિયાત કરી દીધું છે. જો તમે કેવાયસી નહીં કરો તો તમને જે સુવિધા મળે છે સબસીડી મળે છે તે મળતી બંધ થઈ જશે. 

આ લેખમાં આપણે જાણીશું કે તમે એલપીજી ગેસ કનેક્શન માટે કેવાયસી કેવી રીતે કરી શકો છો ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે. તેથી આ લેખ છેલ્લે સુધી વાંચવા વિનંતી.

#Ad

LPG Gas KYC કરવાની છેલ્લી તારીખ

છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2023 છે. જો તે પહેલા કેવાયસી નહીં કરો તો તમને સબસીડી મળતી બંધ થઈ જશે.

LPG Gas KYC કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ

નીચે દર્શાવેલા બધા જ ડોક્યુમેન્ટ તમારે એલપીજી ગેસ કેવાયસી માટે હાજર રાખવા ફરજિયાત છે.

  • અરજદારનું આધાર કાર્ડ 
  • રાશનકાર્ડ
  • મોબાઈલ નંબર
  • ઇ-મેલ આઇડી
  • અને બેંક ખાતાની પાસબુક

આ પણ વાંચો:

#Ad

ઉજ્જવલા યોજના ગેસ માટે કેવાયસી કેવી રીતે કરવી?

ઉજ્વલા યોજનામાં ગેસ ધરાવતા અરજદારો ઓનલાઇન અથવા ઓફલાઈન તે બંને રીતે થી કરી શકે છે. જે પણ ગેસ તમારી પાસે હોય ઇન્ડિયન ગેસ, ભારત ગેસ કે એચપી ગેસ તે ત્રણેય ગેસ માટે તમે ઓનલાઈન અથવા ઓફલાઈન કરી શકો છો. જે નીચે સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ સમજાવેલી છે.

એલપીજી ગેસ માટે ઓનલાઇન કેવાયસી કેવી રીતે કરવી?

જો તમે ઘરે બેઠા એલપીજી ગેસ માટે ઓનલાઈન કેવાયસી કરવા માંગો છો તો તમે હવે કરી શકો છો જેનું પ્રોસેસ નીચે તમને જાણવા મળશે.

  • સૌથી પહેલા તમારે નીચે આપેલ વેબસાઈટ ઉપર જવાનું રહેશે. https://www.mylpg.in
  • ત્યારબાદ તમને ત્રણેય ગેસ કંપની ના ફોટા જોવા મળશે જે પણ ગેસ તમારો હોય તેના ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ તમે એક નવા પેજ ઉપર રીડાયરેક્ટ થશો.
  • ત્યાં તમારે વેબસાઈટ ઉપર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે જો તમે રજીસ્ટ્રેશન પહેલેથી જ કરેલું છે તો તમારે લોગીન કરવાનું રહેશે.
  • ત્યારબાદ તમારા ગેસ કનેક્શન ને લગતી તમામ વિગતો તમને જોવા મળશે.
  • ત્યારબાદ તમારી સામે ફોર્મ ખુલશે તે તમારે ભરવાનું રહેશે.
  • હવે તમારે Track Your Refill ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
  • અત્યાર સુધી ઓર્ડર કરેલા તમામ ગેસ સિલિન્ડરનો સંપૂર્ણ માહિતી તમને અને સબસીડી વધુ દેખાશે.
  • અને ત્યારબાદ ડાબી બાજુએ આધાર ઓથેન્ટીકેશન ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ તમને તમારા આધારના છેલ્લા ચાર અંક જોવા મળશે અને કેપ્ચા કોડ દાખલ કરીને તમારે જનરેટ ઓટીપી બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • તમારે આધાર કાર્ડ સાથે જે પણ મોબાઈલ નંબર લીંક છે તેના ઉપર એક ઓટીપી આવશે.
  • તેઓ ઓટીપી નાખી તમારે Authenticate પર ક્લિક કરવાનું રહેશે એટલે તમારી KYC પૂર્ણ થઈ જશે.
  • અને તમારી સામે હવે Authenticate Successfully નો મેસેજ જોવા મળશે.
  • હવે ફરીથી તમારે Aadhar authentication વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે પછી તમને જોવા મળશે કે   તમારી એ કહેવાય છે પૂર્ણ થઈ ગઈ છે કે બાકી છે તેનું સ્ટેટસ તમે ત્યાંથી ચેક કરી શકો છો.

જો તમારી પાસે ઇન્ડિયન ગેસ કનેક્શન હોય તો તમે એપ્લિકેશન ની મદદથી પણ KYC કરી શકો છો. 

ઇન્ડિયન ગેસ કનેક્શન એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા માટે અહીં ક્લિક કરો

#Ad

એલપીજી ગેસ માટે ઓફલાઇન કેવાયસી કેવી રીતે કરવી?

જો તમારું ગેસ કનેક્શન કોઈપણ એજન્સીમાં છે તો તમે ઓનલાઇન કેવાયસી નથી કરવી તો તમે ઓફલાઈન કહેવાય છે એટલે તમારા નજીકના એજન્સી પર જઈને કહેવાય છે કરી શકો છો.

  • સૌથી પહેલા તમારે નજીકની એજન્સીમાં જવાનું રહેશે.
  • ત્યારબાદ તમને એક કર્મચારી દ્વારા ફોર્મ આપવામાં આવશે તે તમારે ભરવાનું રહેશે.
  • અને તે ફોર્મ ભરીને તમારા આધાર કાર્ડ અને બેંકની પાસબુક અને ગેસ કનેક્શન પાસબુક તમારે તેની સાથે જોડવાની રહેશે.
  • ત્યારબાદ હવે ગેસ એજન્સીના કર્મચારી તે કેવાયસી ની પ્રક્રિયા ચાલુ કરશે.
  • તેના પછી કેવાયસી તમારી પૂર્ણ થઈ જશે.

આ લેખ વાંચીને તમને સમજાઈ ગયું હશે કે જો તમારી પાસે ઉજ્વલા ગેસ કનેક્શન છે અને તમે તેના માટે કેવાયસી કરવા માંગો છો તો તમે આવી રીતે કરી શકો છો. 31 ડિસેમ્બર 2023 પહેલા કેવાયસી કરી લેવી કેમ કે સરકારે ફરજિયાત કરી દીધું છે જો તમે આવું નહીં કરો તો તમારી ગેસમાં જે સબસીડી મળે છે તે મળવા પાત્ર રહેશે નહીં બંધ પણ થઈ શકે છે.

આ પણ વાંચો:

મહત્વપૂર્ણ લિંક્સ

KYC કરવા માટે વેબસાઇટ અહી ક્લિક કરો
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ31 ડિસેમ્બર 2023 
KYC ફોર્મડાઉનલોડ કરો
WhatsAppp Group માં જોડાવJoin Now

FAQs

પ્ર 1. એલપીજી ગેસ માટે કેવાયસી કરવાની છેલ્લી તારીખ શું છે?

#Ad

જવાબ : એલપીજી ગેસ માટે કેવાયસી કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2023 છે.

પ્ર 2. ઉજ્વલા ગેસ કનેક્શન માટે કેવાયસી ન કરીએ તો શું થશે?

જવાબ : જો તમે 31 ડિસેમ્બર 2023 પહેલા કેવાયસી નહીં કરો તો તમને સબસીડી મળતી બંધ થઈ જશે.

પ્ર 3. ઉજ્વલા ગેસ કનેક્શન માટે ઓનલાઇન કેવાયસી કેવી રીતે કરવી?

#Ad

જવાબ : એલપીજી ગેસ માટે કેવાયસી તમે ઓનલાઈન તથા ઓફલાઈન બંને રીતે કરી શકો છો www.mylpg.in વેબસાઈટ ઉપર જઈને.

Leave a Comment