LIC HFL ગ્રેજયુએટ એપ્રેન્ટિસ ભરતી 2024, ખાલી જગ્યાઓ : 250, લાયકાત, પગાર અને અરજી પ્રક્રિયા | LIC HFL Recruitment 2023

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Youtube Subscribe

LIC એપ્રેન્ટિસ Bharti 2023, LIC એપ્રેન્ટિસ ભરતી 2023, LIC એપ્રેન્ટિસ Recruitment 2023, LIC Apprentice Recruitment 2023

LIC Apprentice Bharti 2024 : LIC Housing Finance Limited દ્વારા ગ્રેજયુએટ એપ્રેન્ટિસ માટે વિવિધ રાજ્યો માં 250 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ભરતી માં ઈચ્છા ધરાવતા ઉમેદવાર 22/12/2023 થી 31/12/2023 સુધી અરજી કરી શકે છે. આ લેખ માં LIC એપ્રેન્ટિસભરતી ની વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે LIC Apprentice Bharti 2024 વિવિધ પોસ્ટની ભરતી માટે નીચે આપેલ છે. તેથી લેખ અંત સુધી વાંચવા વિંનતી.

#Ad

LIC HFL Recruitment 2023 Highlight

ભરતી બોર્ડ LIC Housing Finance Limited
પોસ્ટ નું નામએપ્રેન્ટિસ
ખાલી જગ્યાઓ309
લાયકાતગ્રેજયુએટ
ભરતી નું સ્થાનસમગ્ર ભારત
અરજી કરવાની છેલ્લી તારીખ31 ડિસેમ્બર 2023
અરજી કરવાની પ્રક્રિયાઓનલાઇન
અમારા Whatsapp ગ્રુપ માં જોડાવ

ભરતી ની પોસ્ટ : 

  • એપ્રેન્ટિસ
S.No.Statesખાલી જગ્યાઓ
1Bihar06 Posts
2Uttar Pradesh20 Posts
3Madhya Pradesh15 Posts
4Rajasthan04 Posts
5Andhra Pradesh19 Posts
6Assam09 Posts
7Chhattisgarh05 Posts
8Gujarat05 Posts
9Haryana03 Posts
10Himachal Pradesh03 Posts
11Jammu And Kashmir01 Posts
12Jharkhand01 Posts
13Karnataka33 Posts
14Kerala06 Posts
15Maharashtra38 Posts
16Odisha06 Posts
17Puducherry01 Posts
18Sikkim01 Posts
19Tamil Nadu26 Posts
20Telangana30 Posts
21Tripura01 Posts
22Uttarakhand02 Posts
23West Bengal15 Posts

કુલ ખાલી જગ્યાઓ : 

ટોટલ : 309

શેક્ષણિક લાયકાત: 

  • ગ્રેજયુએટ
  • એપ્રેન્ટિસશીપનો સમયગાળો – 12 મહિના
  • એપ્રેન્ટિસશીપની શરૂઆતની તારીખ – 15 જાન્યુઆરી 2024

LIC એપ્રેન્ટિસ ગ્રેજયુએટ ભરતી 2023 શેક્ષણિક લાયકાત ની વધુ માહિતી માટે ઓફિસિયલ નોટિફિકેશન વાંચવા વિંનતી.

આ પણ વાંચો :

#Ad

ઉમર મર્યાદા

01 ડિસેમ્બર 2023 મુજબ

  • ન્યૂનતમ – 20 વર્ષ
  • મહત્તમ – 25 વર્ષ

ઉંમર છૂટછાટ: નિયમો અનુસાર

પરીક્ષા ફી: 

  • જનરલ / ઓબીસી – રૂ. 944/-
  • SC/ST/સ્ત્રી – રૂ. 708/-
  • PH – રૂ. 472/-

માત્ર ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા નેટ બેંકિંગ ફી મોડ દ્વારા પરીક્ષા ફી ભરવાની રહેશે.

ભરતી ની પસંદગી પ્રક્રિયા:

LIC Apprentice ભરતી 2023 પસંદગી પ્રક્રિયા ઓફિસિયલ નોટિફિકેશન માં વાંચી શકો છો.

#Ad

LIC એપ્રેન્ટિસ ભરતી 2024 માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?  | LIC Apprentice Recruitment 2024 Apply Online Gujarati 

  • બધા પાત્ર ઉમેદવારોએ એપ્રેન્ટિસશીપ પર Registration કરવાનું રહેશે પોર્ટલ https://nats.education.gov.in/student_register.php 
  • એપ્રેન્ટિસશિપ પોર્ટલના ઉમેદવારના ડેશબોર્ડ પર બતાવ્યા પ્રમાણે Registration ID ધરાવતા તમામ નોંધાયેલા ઉમેદવારોએ LIC HFL સાથે એપ્રેન્ટિસશિપ માટે ફોર્મ ભરવાનું રહેશે https://forms.gle/kE1BR2uG14QJcgsG9 લિંક પર ક્લિક કરીને અને સાચી માહિતી પ્રદાન કરો તેમાં પૂછ્યા મુજબ વિગતો.

ફોટા ની સાઇઝ ઓછી કરવાની સરળ રીત જાણો

આ પણ વાંચો :

અરજી કરવા માટે વેબસાઇટ અહી ક્લિક કરો
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ31 ડિસેમ્બર 2023
Helpline Email [email protected] 
નોટિફિકેશન ડાઉનલોડ કરો
WhatsAppp Group માં જોડાવJoin Now

આ લેખ માત્ર માહિતી પ્રદાન કરવા હેતુ થી બનાવેલ છે. કૃપા કરીને અધિકૃત વેબસાઇટ અને જાહેરાત / સૂચના સાથે ઉપરોક્ત વિગતો હંમેશા તપાસો અને પુષ્ટિ કરો.

ભરતી માટે વારંવાર પૂછાતા પ્રશ્નો – FAQs

પ્ર.1 : LIC Apprentice ભરતી 2024 માટે છેલ્લી તારીખ શું છે?

#Ad

જ : LIC એપ્રેન્ટિસ ભરતી 2023 છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2023 સુધી

પ્ર.2 : LIC Apprentice Recruitment 2024 ની સત્તાવાર વેબસાઇટ શું છે?

જ : LIC એપ્રેન્ટિસ ભરતી 2023 ની અરજી કરવાની સત્તાવાર વેબસાઇટ https://nats.education.gov.in/student_register.php

Leave a Comment