જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2024, 44 જગ્યાઓ, પાત્રતા, ઓનલાઈન અરજી કરો | Junagadh Municipal Corporation Recruitment 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Youtube Subscribe

Junagadh Municipal Corporation Bharti 2024 : Junagadh Municipal Corporation દ્વારા વિવિધ 44 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ભરતી માં ઈચ્છા ધરાવતા ઉમેદવાર 03 એપ્રિલ 2024 સુધી અરજી કરી શકે છે.

આ લેખ માં જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન ની વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે Junagadh Municipal Corporation Bharti 2024 વિવિધ પોસ્ટની ભરતી માટે નીચે આપેલ છે. તેથી લેખ અંત સુધી વાંચવા વિંનતી.

#Ad
Junagadh Municipal Corporation Recruitment 2024

Junagadh Municipal Corporation Recruitment 2024 Highlight

ભરતી બોર્ડ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન
પોસ્ટ નું નામવિવિધ જગ્યાઓ
ખાલી જગ્યાઓ44
ભરતી નું સ્થાનજુનાગઢ
અરજી કરવાની છેલ્લી તારીખ03 એપ્રિલ 2024
અરજી કરવાની પ્રક્રિયાઓનલાઇન
અમારા Whatsapp ગ્રુપ માં જોડાવ

ભરતી ની પોસ્ટ : 

 • Office Superintendent, Class-3
 • Asst. Legal Officer & Labour Officer, Class-3
 • Sanitation Superintendent, Class-3
 • Sub Accountant, Class-3
 • Chemist, Class-3
 • Senior Clerk, Class-3
 • Junior Clerk, Class-3

કુલ ખાલી જગ્યાઓ : 

 • Total: 44

શેક્ષણિક લાયકાત, અનુભવ અને ઉમર મર્યાદા : 

Junagadh Municipal Corporation 2024 શેક્ષણિક લાયકાત ની વધુ માહિતી માટે ઓફિસિયલ નોટિફિકેશન વાંચવા વિંનતી.

આ પણ વાંચો :

ઉમર મર્યાદા : 

 • ઉમર 35 વર્ષથી ઉપર ના હોવી જોઈએ

સરકારી કાયદાઓ મુજબ, પ્રતિબંધિત જૂથોના અરજદારો વયમાં છૂટછાટ માટે પાત્ર હોઈ શકે છે.

#Ad

અરજી ફી

 • અનામત વર્ગ અને તમામ મહિલા ઉમેદવાર ને : ₹300/-
 • તમામ બિન અનામત વર્ગના પુરુષ ઉમેદવાર ને : ₹600/-

ભરતી ની પસંદગી પ્રક્રિયા:

 • Junagadh Municipal Corporation 2024 પસંદગી પ્રક્રિયા ની વધુ માહિતી માટે ઓફિસિયલ નોટિફિકેશન વાંચવા વિંનતી

જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?  | Junagadh Municipal Corporation Bharti 2024 Apply Online Gujarati 

 • સત્તાવાર Junagadh Municipal Corporation વેબસાઇટની મુલાકાત લો, https://apply.registernow.in/JUMC24/Phase3 
 • ત્યારબાદ તમને રજીસ્ટ્રેશન નું એક ઓપ્શન જોવા મળશે ત્યાં રજીસ્ટ્રેશન તમારા કરવાનું રહેશે.
 • પછી તમારે તમારી બેઝિક ડિટેલ બધી નામ નંબર સરનામું નાખવાનું રહેશે
 • હવે તમારે તમારું અભ્યાસ ની વિગતો બધી ભરવાની રહેશે અને Save and Continue બટન પર ક્લિક કરો.
 • હવે તમારે અનુભવોની વિગતો ભરવાની રહેશે. અને Save and Continue બટન પર ક્લિક કરો.
 • પછી તમારે તમારા જે પણ ડોક્યુમેન્ટ હોય એ અપલોડ કરવાના રહેશે. અને Save and Continue બટન પર ક્લિક કરો.
 • આ બધી પ્રોસેસ થઈ ગયા બાદ તમારે મેક પેમેન્ટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે તમારે ફી ભરવાની રહેશે ત્યાં. અને Save and Continue બટન પર ક્લિક કરો.
 • હવે તમારી અરજી સંપૂર્ણ સબમીટ થઈ ગઈ છે તેના માટે તમારે પ્રિન્ટ એપ્લિકેશન કરવાની રહેશે. અરજી ની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે. અને તેને સાચવીને રાખવી.

આ પણ વાંચો :

અરજી કરવા માટે વેબસાઇટ અહી ક્લિક કરો
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ03 એપ્રિલ 2024
નોટિફિકેશન ડાઉનલોડ કરો
WhatsApp Group માં જોડાવJoin Now

આ લેખ માત્ર માહિતી પ્રદાન કરવા હેતુ થી બનાવેલ છે. કૃપા કરીને અધિકૃત વેબસાઇટ અને જાહેરાત / સૂચના સાથે ઉપરોક્ત વિગતો હંમેશા તપાસો અને પુષ્ટિ કરો.

ભરતી માટે વારંવાર પૂછાતા પ્રશ્નો – FAQs

પ્ર.1 : Junagadh Municipal Corporation ભરતી 2024 માટે છેલ્લી તારીખ શું છે?

જ : Junagadh Municipal Corporation Bharti ની છેલ્લી તારીખ 03 એપ્રિલ 2024 સુધી

પ્ર.2 : Junagadh Municipal Corporation Bharti 2024 ની સત્તાવાર વેબસાઇટ શું છે?

જ : Junagadh Municipal Corporation ભરતી 2024 ની અરજી કરવાની સત્તાવાર વેબસાઇટ https://apply.registernow.in/JUMC24/Phase3

#Ad

Leave a Comment