જામનગર મ્યુનસિપાલ કોર્પોરેશન ભરતી 2023, ખાલી જગ્યાઓ : 101 | JMC Bharti 2023 સ્ટાફ નર્સ, લેબ ટેક્નિશિયન, MPHW, FHW

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Youtube Subscribe

Jamnagar Municipal Corporation Bharti 2023 : જામનગર મ્યુનસિપાલ કોર્પોરેશન દ્વારા શહેર માં સ્ટાફ નર્સ, લેબ. ટેકનિશિયન, ફાર્માસિસ્ટ, MPHW, FHW અને અન્ય પોસ્ટ્સ માટે 101 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ભરતી માં ઈચ્છા ધરાવતા ઉમેદવાર અરજી કરી શકે છે. આ લેખ માં JMC ભરતી 2023 ની વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે JMC Bharti 2023 વિવિધ પોસ્ટની ભરતી માટે નીચે આપેલ છે. તેથી લેખ અંત સુધી વાંચવા વિંનતી. jmc recruitment 2023 staff nurse, MPHW, FHW

Jamnagar Municipal Corporation Recruitment 2023 Highlight

ભરતી બોર્ડ Jamnagar Municipal Corporation (JMC)
પોસ્ટ નું નામસ્ટાફ નર્સ, લેબ. ટેકનિશિયન, ફાર્માસિસ્ટ, MPHW, FHW અને અન્ય પોસ્ટ્સ
ખાલી જગ્યાઓ101 
ભરતી નું સ્થાનજામનગર
અરજી કરવાની છેલ્લી તારીખ05 ડિસેમ્બર 2023
અરજી કરવાની પ્રક્રિયાઓનલાઇન

જામનગર સ્ટાફ નર્સ ભરતી ની પોસ્ટ : 

 • સ્ટાફ નર્સ 
 • લેબ ટેકનિશિયન 
 • ફાર્માસિસ્ટ
 • MPHW 
 • FHW 
 • અને અન્ય પોસ્ટ્સ

કુલ ખાલી જગ્યાઓ : 

ટોટલ : 101

Advt. No.PostsNo. of Posts
JMC/202324/1Staff Nurse (UPHC)20
JMC/202324/2X-Ray Technician (UPHC)03
JMC/202324/3Laboratory Technician (UPHC)03
JMC/202324/4Laboratory Technician (UCHC)03
JMC/202324/5Pharmacist (UPHC)02
JMC/202324/6Pharmacist (UCHC)03
JMC/202324/7Female Health Worker (UPHC)37
JMC/202324/8Multi-Purpose Health Worker (UPHC)30
Total(UPHC-72, UCHC-29)101

શેક્ષણિક લાયકાત : 

જામનગર મ્યુનસિપાલ કોર્પોરેશન ભરતી 2023 શેક્ષણિક લાયકાત ની વધુ માહિતી માટે ઓફિસિયલ નોટિફિકેશન વાંચવા વિંનતી.

આ પણ વાંચો :

પરીક્ષા ફી: 

 • સામાન્ય, સા.શૈ.પ.વ તથા આર્થિક નબળા વર્ગના પુરુષ ઉમેદવારો માટે પરીક્ષા ફી રૂ.૫૦૦/- રહેશે. 
 • તમામ મહિલા ઉમેદવાર તેમજ અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, એક્સર્વિસમેન, શારીરિક ખોડખાંપણ ધરાવતાં ઉમેદવારો માટે પરીક્ષા ફી ૫૦% એટલે રૂ.૨૫૦/- ભરવાની રહેશે.

ઉમર મર્યાદા : 

ઉમર 18 વર્ષ થી ઓછી અને અનામત માં જેતે જગ્યા માટે ઉમર છૂટછાટ કરતાં 45 વર્ષ થી વધુ ના હોવી જોઈએ. 

#Ad

ઉંમર છૂટછાટ: નિયમો અનુસાર

1સામાન્ય મહિલા ઉમેદવારોને5 વર્ષ
2અનામત વર્ગના પુરુષ ઉમેદવારોને5 વર્ષ
3અનામત વર્ગના મહિલા ઉમેદવારોને10 વર્ષ
4સામાન્ય વર્ગના દિવ્યાંગ પુરુષ ઉમેદવારોને10 વર્ષ
5સામાન્ય વર્ગના દિવ્યાંગ મહિલા ઉમેદવારોને15 વર્ષ
6અનામત વર્ગના દિવ્યાંગ પુરુષ ઉમેદવારોને15 વર્ષ
7અનામત વર્ગના દિવ્યાંગ મહિલા ઉમેદવારોને20 વર્ષ
8આર્થિક રીતે નબળા વર્ગના પુરુષ ઉમેદવારોને5 વર્ષ
9આર્થિક રીતે નબળા વર્ગના મહિલા ઉમેદવારોને10 વર્ષ

પગાર ધોરણ

પોસ્ટ નું નામમાસિક પગાર
સ્ટાફ નર્સરૂ.40,800
એકસ-રે ટેકનિશિયનરૂ.40,800
લેબ ટેકનિશિયનરૂ.40,800
ફાર્માસિસ્ટરૂ.40,800
ફિમેલ હેલથવર્કરરૂ.26,000
મલ્ટિપર્પઝ હેલથવર્કરરૂ.26,000

પરીક્ષા પદ્ધતિ અને પસંદગી પ્રક્રિયા:

 • વર્ગ-૩ ની જાહેરાતમાં બતાવેલ જગાઓની પસંદગી માટે લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા ઓબ્જેક્ટીવ (MCQ) પધ્ધતિ મુજબ ૧૦૦ માર્ક્સ ની ૧(એક) કલાકની સમય મર્યાદાની રહેશે. જેમાં ઓછામાં ઓછા ૩૫ માર્ક્સ મેળવવાના રહેશે. 
 • આ પરીક્ષામાં ૨૦ માર્ક્સ સામાન્ય જ્ઞાન તથા ૮૦ માર્ક્સ જે-તે જગાના લાયકાતના અભ્યાસક્રમને અનુરૂપ રહેશે. પસંદગી કેટેગરી વાઈઝ મહતમ મેરીટના આધારે થશે.

જામનગર મ્યુનસિપાલ કોર્પોરેશન ભરતી 2023 માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી ? | JMC Recruitment 2023 Apply Online

 • ઓનલાઇન અરજી કરવા માટે સૌપ્રથમ તમારે https://ojas.gujarat.gov.in ની વેબસાઈટ ઉપર જવાનું રહેશે.
 • ત્યારબાદ તમારે “Apply Online”  ઉપર ક્લિક કરવાનું અને GSSSB પર સિલેકટ કરવાનું રહેશે.
 • ત્યારબાદ JMC ( Jamnagar Municipal Corporation )પર ક્લિક કરવાનું રહેશે અને ત્યારબાદ ૨૧૨/૨૦૨૩૨૪ થી ૨૨૫/૨૦૨૩૨૪ જાહેરાત ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે.
 • પછી તમને નીચે “Apply Online” નું બટન જોવા મળશે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે અને તેમાં તમારે બધી Personal Details ભરવાની.
 • Personal Details ભર્યા બાદ તમારે Educational Details ભરવા માટે Educational Qualification ક્લિક કરવાનું રહેશે.
 • ઉપરની શરતો મંજૂર કરીને સ્વીકાર્યા બાદ તમારી “yes” પર ક્લિક કરવાનું રહેશે અને તમારી અરજી ફોર્મ ભરાઈ જશે.
 • ત્યારબાદ તમારી સેવ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે અને તમારી સામે તમારા એપ્લિકેશન નંબર જનરેટ થશે તે તમારે સાચવીને રાખવાના રહેશે.
 • ત્યારબાદ તમારે Upload Photograph ઉપર ક્લિક કરવાનું રહેશે અને એપ્લિકેશન અને જન્મ તારીખ નાખીને ઓકે બટન ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારે ફોટો અને તમારી સિગ્નેચર બંને અપલોડ કરવાના રહેશે.
 • (Photo અને Signature Upload કરવા સૌ પ્રથમ તમારો Photo અને Signature jpg format માં (10 KB સાઇઝથી વધારે નહિ તે રીતે) computer માં હોવા જોઇએ.
ફોટા ની સાઇઝ ઓછી કરવાની સરળ રીત જાણો
 • હવે Online Application ટેબ માં જઈ ને Confirm Application પર ક્લિક કરવાનું રહેશે. જો ભૂલ જણાય તો Edit બટન પર ક્લિક કરી ફોર્મ સુધારી લેવું.
 • ત્યારબાદ Confirm Application નંબર તમને જોવા મળશે જે તમારે સાચવી ને રાખવા.
 • પછી તમારે Print Application પર ક્લિક કરી ને Select Job પર ક્લિક કરી ને application ફોર્મ ડાઉનોલડ કરવાનું રહેશે.

આ પણ વાંચો :

અરજી કરવા માટે વેબસાઇટ અહી ક્લિક કરો
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ05 ડિસેમ્બર 2023 
નોટિફિકેશન ડાઉનલોડ કરો
WhatsAppp Group માં જોડાવJoin Now

આ લેખ માત્ર માહિતી પ્રદાન કરવા હેતુ થી બનાવેલ છે. કૃપા કરીને અધિકૃત વેબસાઇટ અને જાહેરાત / સૂચના સાથે ઉપરોક્ત વિગતો હંમેશા તપાસો અને પુષ્ટિ કરો.

ભરતી માટે વારંવાર પૂછાતા પ્રશ્નો – FAQs

પ્ર.1 : જામનગર મ્યુનસિપાલ કોર્પોરેશન ભરતી 2023 માટે છેલ્લી તારીખ શું છે?

#Ad

જ : JMC ભરતી 2023 છેલ્લી તારીખ 05 ડિસેમ્બર 2023 સુધી

પ્ર.2 : JMC Bharti 2023 ની સત્તાવાર વેબસાઇટ શું છે?

જ : જામનગર સ્ટાફ નર્સ ભરતી 2023 ની અરજી કરવાની સત્તાવાર વેબસાઇટ https://ojas.gujarat.gov.in

Leave a Comment