ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી 2023, ખાલી જગ્યાઓ : 1246 | GSSSB Bharti 2023 | GSSSB Recruitment 2023 Apply online

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Youtube Subscribe

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. ભરતી માં ઈચ્છા ધરાવતા ઉમેદવાર અરજી કરી શકે છે તેના માટે પહેલા ઓફિસિયલ નોટિફિકેશન વાંચો અને જેતે જગ્યાઓ માટે અરજી કરી શકો છો. 

આ લેખ માં તમને વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે GSSSB વિવિધ પોસ્ટની ભરતી માટે નીચે આપેલ છે. તેથી લેખ અંત સુધી વાંચવા વિંનતી.

Gujarat Gaun Seva Pasandgi Mandal Bharti – GSSSB Recruitment 2023

ભરતી બોર્ડ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
પોસ્ટ નું નામવિવિધ પોસ્ટ
ખાલી જગ્યાઓ1246
ભરતી નું સ્થાનગુજરાત
અરજી કરવાની છેલ્લી તારીખ02 ડિસેમ્બર 2023
અરજી કરવાની પ્રક્રિયાઓનલાઈન
સત્તાવાર વેબસાઇટhttps://gsssb.gujarat.gov.in

ભરતી ની પોસ્ટ : 

વિવિધ ખાલી જગ્યાઓ

જાહેરાત નંબરશ્રેણીનું નામખાલી જગ્યાઓ
213/202324સર્વેયર, વર્ગ-III412
214/202324વરિષ્ઠ સર્વેયર, વર્ગ-III97
215/202324આયોજન મદદનીશ, વર્ગ-365
216/202324સર્વેયર, વર્ગ-III60
217/202324કાર્ય સહાયક, વર્ગ-III574
218/202324ઓક્યુપેશનલ થેરાપિસ્ટ, વર્ગ-III6
219/202324વંધ્યીકરણ ટેકનિશિયન, વર્ગ-III1
220/202324કન્યા ટેકનિકલ મદદનીશ, વર્ગ-III17
221/202324ગ્રાફિક ડિઝાઇનર, વર્ગ-III4
222/202324મશીન ઓવરશીયર, વર્ગ-III2
223/202324વાયરમેન, વર્ગ-35
224/202324જુનિયર પ્રક્રિયા મદદનીશ, વર્ગ-III3

આ પણ જુઓ :

કુલ ખાલી જગ્યાઓ : 

1246

શેક્ષણિક લાયકાત : 

શેક્ષણિક લાયકાત માટે ઓફિસિયલ નોટિફિકેશન વાંચવા વિંનતી.

જાહેરાતમાં દર્શાવેલ તમામ ઉમેદવારોનાં કિસ્સામાં શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, અનુભવ, નોન-ક્રીમીલેયર સર્ટી અને અન્ય જરૂરી લાયકાત માટે તા. ૦૨/૧૨/૨૦૨૩ ની સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવશે.

પરીક્ષા ફી: 

  • Rs. 100/- + ચાર્જ
  • SC, ST, SEBC, EWS, Ex-Service Men and PH વર્ગ ના ઉમેદવાર માટે કોઈપણ પ્રકાર ની ફી ભરવાની રહેતી નથી. 

ઉમર મર્યાદા : 

તારીખ 02-12-2023 મુજબ

જાહેરાત નંબરકેટેગરી નું નામઉમર મર્યાદા
213/202324સર્વેયર, વર્ગ-III18 to 33 years
214/202324વરિષ્ઠ સર્વેયર, વર્ગ-III18 to 35 years
215/202324આયોજન મદદનીશ, વર્ગ-318 to 35 years
216/202324સર્વેયર, વર્ગ-III18 to 33 years
217/202324કાર્ય સહાયક, વર્ગ-III18 to 33 years
218/202324ઓક્યુપેશનલ થેરાપિસ્ટ, વર્ગ-III18 to 35 years
219/202324વંધ્યીકરણ ટેકનિશિયન, વર્ગ-III18 to 35 years
220/202324કન્યા ટેકનિકલ મદદનીશ, વર્ગ-III18 to 35 years
221/202324ગ્રાફિક ડિઝાઇનર, વર્ગ-III18 to 37 years
222/202324મશીન ઓવરશીયર, વર્ગ-III18 to 36 years
223/202324વાયરમેન, વર્ગ-318 to 36 years
224/202324જુનિયર પ્રક્રિયા મદદનીશ, વર્ગ-III18 to 34 years

પરીક્ષા પદ્ધતિ

Part A

ક્રમવિષયગુણ
1તાર્કિક કસોટી તથા ડેટા ઇન્ટરપ્રીટેશન 30
ગાણિતિક કસોટી30
કુલ ગુણ60

Part B

ક્રમવિષયગુણ
1ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રીહેન્સન30
સંબંધિત વિષય અને તેની ઉપયોગીતાને લગતા પ્રશ્નો120
કુલ ગુણ150

ભરતી ની પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારો દ્વારા આપેલ પરીક્ષા મુજબ મેરીટ યાદી કેટેગરીવાઈઝ તૈયાર કરવામાં આવશે. 

ભરતી માટે અરજી કેવી રીતે કરવી ?  

  • ઓનલાઇન અરજી કરવા માટે સૌપ્રથમ તમારે https://ojas.gujarat.gov.in ની વેબસાઈટ ઉપર જવાનું રહેશે.
  • ત્યારબાદ તમારે “Apply Online”  ઉપર ક્લિક કરવાનું અને GSSSB પર સિલેકટ કરવાનું રહેશે.
  • ત્યારબાદ ૨૧૨/૨૦૨૩૨૪ થી ૨૨૫/૨૦૨૩૨૪ જાહેરાત ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે.
  • પછી તમને નીચે “Apply Online” નું બટન જોવા મળશે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે અને તેમાં તમારે બધી Personal Details ભરવાની.
  • Personal Details ભર્યા બાદ તમારે Educational Details ભરવા માટે Educational Qualification ક્લિક કરવાનું રહેશે.
  • ઉપરની શરતો મંજૂર કરીને સ્વીકાર્યા બાદ તમારી “yes” પર ક્લિક કરવાનું રહેશે અને તમારી અરજી ફોર્મ ભરાઈ જશે.
  • ત્યારબાદ તમારી સેવ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે અને તમારી સામે તમારા એપ્લિકેશન નંબર જનરેટ થશે તે તમારે સાચવીને રાખવાના રહેશે.
  • ત્યારબાદ તમારે Upload Photograph ઉપર ક્લિક કરવાનું રહેશે અને એપ્લિકેશન અને જન્મ તારીખ નાખીને ઓકે બટન ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારે ફોટો અને તમારી સિગ્નેચર બંને અપલોડ કરવાના રહેશે.
  • (Photo અને Signature Upload કરવા સૌ પ્રથમ તમારો Photo અને Signature jpg format માં (10 KB સાઇઝથી વધારે નહિ તે રીતે) computer માં હોવા જોઇએ.
  • હવે Online Application ટેબ માં જઈ ને Confirm Application પર ક્લિક કરવાનું રહેશે. જો ભૂલ જણાય તો Edit બટન પર ક્લિક કરી ફોર્મ સુધારી લેવું.
  • ત્યારબાદ Confirm Application નંબર તમને જોવા મળશે જે તમારે સાચવી ને રાખવા.
  • પછી તમારે Print Application પર ક્લિક કરી ને Select Job પર ક્લિક કરી ને application ફોર્મ ડાઉનોલડ કરવાનું રહેશે.
અરજી કરવા માટે વેબસાઇટ અહી ક્લિક કરો
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ02 ડિસેમ્બર 2023 રાત્રિ ના 11:59 કલાક સુધી
નોટિફિકેશન ડાઉનલોડ કરો
હેલ્પલાઈન નંબર ૦૭૯- ૨૩૨૫૮૯૧૬ 

આ પણ વાંચો:

આ લેખ માત્ર માહિતી પ્રદાન કરવા હેતુ થી બનાવેલ છે. કૃપા કરીને અધિકૃત વેબસાઇટ અને જાહેરાત / સૂચના સાથે ઉપરોક્ત વિગતો હંમેશા તપાસો અને પુષ્ટિ કરો.

ભરતી માટે વારંવાર પૂછાતા પ્રશ્નો – FAQs

પ્ર.1 : GSSSB ભરતી 2023 છેલ્લી તારીખ શું છે?

જ : GSSSB ભરતી 2023 છેલ્લી તારીખ 02 ડિસેમ્બર 2023 રાત્રિ ના 11:59 કલાક સુધી

પ્ર.2 : GSSSB ભરતીની સત્તાવાર વેબસાઇટ શું છે?

જ : GSSSB ભરતીની અરજી કરવાની સત્તાવાર વેબસાઇટ https://gsssb.gujarat.gov.in

Leave a Comment