ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી 2024, ખાલી જગ્યાઓ : 188, લાયકાત, પગાર અને અરજી પ્રક્રિયા | GSSSB Bharti 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Youtube Subscribe

GSSSB Bharti 2024, GSSSB ભરતી 2024, GSSSB Recruitment 2024, GSSSB Research Assistant and Statistical Assistant Recruitment 2024, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી 2024

GSSSB Bharti 2024 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી (GSSSB) દ્વારા રિસર્ચ એનાલિસ્ટ અને સ્ટેટેસ્ટીકલ આસિસ્ટન્ટ માટે વિવિધ 188 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ભરતી માં ઈચ્છા ધરાવતા ઉમેદવાર 02/01/2024 થી 16/01/2024 સુધી અરજી કરી શકે છે. આ લેખ માં GSSSB ભરતી ની વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે Gujarat Subordinate Service Selection Board Bharti 2024 વિવિધ પોસ્ટની ભરતી માટે નીચે આપેલ છે. તેથી લેખ અંત સુધી વાંચવા વિંનતી.

#Ad

GSSSB Recruitment 2024 Highlight

ભરતી બોર્ડ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી
પોસ્ટ નું નામResearch Assistant and Statistical Assistant  
ખાલી જગ્યાઓ188
ભરતી નું સ્થાનગુજરાત
અરજી કરવાની છેલ્લી તારીખ16 જાન્યુઆરી 2024
અરજી કરવાની પ્રક્રિયાઓનલાઇન
અમારા Whatsapp ગ્રુપ માં જોડાવ

ભરતી ની પોસ્ટ : 

 • સંશોધન સહાયક (Statistical Assistant) : 99 જગ્યાઓ
 • આંકડાકીય મદદનીશ (Statistical Assistant) : 89 જગ્યાઓ

કુલ ખાલી જગ્યાઓ : 

ટોટલ : 188

શેક્ષણિક લાયકાત, 

 • ઉમેદવાર ભારતની સંસદ કે રાજ્ય વિધાનસભાના કાયદા હેઠળ સ્થાપિત કોઇપણ યુનિવર્સિટી કે સંસદના એકટ દ્વારા સ્થાપિત શૈક્ષણિક સંસ્થા અથવા યુ.જી.સી. એકટ-૧૯૫૬ ના સેકશન-૩ હેઠળ યુનિવર્સિટી તરીકે સ્થાપિત થયેલ શૈક્ષણિક સંસ્થાની મુખ્ય વિષય તરીકે આંકડાશાસ્ત્ર અથવા એપ્લાઇડ આંકડાશાસ્ત્ર અથવા ગાણિતીક આંકડાશાસ્ત્ર અથવા અર્થશાસ્ત્ર અથવા એપ્લાઇડ અર્થશાસ્ત્ર અથવા વાણિજ્ય અર્થશાસ્ત્ર અથવા ઇકોનોમેટ્રીકસ અથવા ગણિતશાસ્ત્ર અથવા વાણિજિયક આંકડાશાસ્ત્ર અથવા એપ્લાઇડ ગણિતશાસ્ત્ર અથવા એડવાન્સ આંકડાશાસ્ત્ર માં સ્નાતક અથવા અનુસ્નાતકની પદવી ધરાવતો હોવો જોઇશે.
 • કોમ્પ્યુટરના જ્ઞાન અંગે કોમ્પ્યુટર કૌશલયની ગુજરાત મુલ્કી સેવા કોમ્પ્યુટર કાર્યક્ષમતા (તાલીમ તથા પરીક્ષા) નિયમો-૨૦૦૬ મુજબ નિયત થયેલ પરીક્ષા પાસ કરેલ હોવી જોઇશે.
 • ઉમેદવાર ગુજરાતી અથવા હિન્દી અથવા ગુજરાતી / હિન્દી બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઇશે. વખતોવખત સુધાર્યા પ્રમાણેના ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો-૧૯૬૭ ની જોગવાઇ અનુસાર અગાઉથી ગુજરાત સરકારની સેવામાં હોય તેવી વ્યક્તિઓની તરફેણમાં ઉપલી વયમર્યાદા હળવી કરી શકાશે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી 2023 શેક્ષણિક લાયકાત ની વધુ માહિતી માટે ઓફિસિયલ નોટિફિકેશન વાંચવા વિંનતી.

ઉમર મર્યાદા : 

 • 16-01-2024 ના રોજ 18 થી 37 વર્ષ
 • નિયમ મુજબ છૂટછાટ

આ પણ વાંચો :

#Ad

પગાર ધોરણ:

 • સંશોધન સહાયક: રૂ. 49600/- પાંચ વર્ષ માટે દર મહિને
 • આંકડાકીય મદદનીશ: રૂ. 40800/- પાંચ વર્ષ માટે દર મહિને

પરીક્ષા ફી:

 • જનરલ કેટેગરી – રૂ. 100/- 
 • SC, ST, SEBC, EWS, Ex. Serviceman, દિવ્યાંગ ઉમેદવારો ને ફી ભરવાની નથી.

માત્ર ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા નેટ બેંકિંગ ફી મોડ દ્વારા પરીક્ષા ફી ભરવાની રહેશે.

ભરતી ની પસંદગી પ્રક્રિયા:

 • ઉમેદવારોએ ઉકત સ્પર્ધાત્મક પરીક્ષામાં મેળવેલ ગુણના મેરીટસ આધારે કેટેગરીવાઇઝ ભરવાની થતી જગ્યાની વિગતો ધ્યાને લઇ સામાન્ય વહીવટ વિભાગના તા.૨૭/૦૭/૨૦૧૮ ના ઠરાવ ક્રમાંક: પીએસસી/૧૦૮૯/૩૯૧૦/ગ-૨ ની જોગવાઈઓ ધ્યાને લઈ પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે. આ જાહેરાતમાં બે અલગ સંવર્ગોની સંયુક્ત જાહેરાત આપવામાં આવેલ હોવાથી પ્રતિક્ષા યાદી બનાવવાની રહેશે નહીં.
 • પસંદગી માટે લાયક ઠરેલા ઉમેદવારોએ અસલ પ્રમાણપત્રોની ચકાસણી સમયે આંકડા મદદનીશ અને સંશોધન મદદનીશ ની જગ્યા પર નિમણૂક માટે તેમની પસંદગીનો ક્રમ બતાવવાનો રહેશે

GSSSB ભરતી 2023 પસંદગી પ્રક્રિયા ઓફિસિયલ નોટિફિકેશન માં વાંચી શકો છો.

GSSSB ભરતી 2024 માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?  | GSSSB bharti Apply Online Gujarati 

 • ઓનલાઇન અરજી કરવા માટે સૌપ્રથમ તમારે https://ojas.gujarat.gov.in ની વેબસાઈટ ઉપર જવાનું રહેશે.
 • ત્યારબાદ તમારે “Apply Online”  ઉપર ક્લિક કરવાનું રહેશે.
 • ત્યારબાદ તમારે લાગુ પડતી જાહેરાત ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે.
 • પછી તમને નીચે “Apply Online” નું બટન જોવા મળશે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે અને તેમાં તમારે બધી Personal Details ભરવાની.
 • Personal Details ભર્યા બાદ તમારે Educational Details ભરવા માટે Educational Qualification ક્લિક કરવાનું રહેશે.
 • ઉપરની શરતો મંજૂર કરીને સ્વીકાર્યા બાદ તમારી “yes” પર ક્લિક કરવાનું રહેશે અને તમારી અરજી ફોર્મ ભરાઈ જશે.
 • ત્યારબાદ તમારી સેવ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે અને તમારી સામે તમારા એપ્લિકેશન નંબર જનરેટ થશે તે તમારે સાચવીને રાખવાના રહેશે.
 • ત્યારબાદ તમારે Upload Photograph ઉપર ક્લિક કરવાનું રહેશે અને એપ્લિકેશન અને જન્મ તારીખ નાખીને ઓકે બટન ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારે ફોટો અને તમારી સિગ્નેચર બંને અપલોડ કરવાના રહેશે.
 • (Photo અને Signature Upload કરવા સૌ પ્રથમ તમારો Photo અને Signature jpg format માં (10 KB સાઇઝથી વધારે નહિ તે રીતે) computer માં હોવા જોઇએ.

ફોટા ની સાઇઝ ઓછી કરવાની સરળ રીત જાણો

 • હવે Online Application ટેબ માં જઈ ને Confirm Application પર ક્લિક કરવાનું રહેશે. જો ભૂલ જણાય તો Edit બટન પર ક્લિક કરી ફોર્મ સુધારી લેવું.
 • ત્યારબાદ Confirm Application નંબર તમને જોવા મળશે જે તમારે સાચવી ને રાખવા.
 • પછી તમારે Print Application પર ક્લિક કરી ને Select Job પર ક્લિક કરી ને application ફોર્મ ડાઉનોલડ કરવાનું રહેશે.

આ પણ વાંચો :

#Ad
અરજી કરવા માટે વેબસાઇટ અહી ક્લિક કરો
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ01 જાન્યુઆરી 2024
નોટિફિકેશન ડાઉનલોડ કરો
WhatsAppp Group માં જોડાવJoin Now

આ લેખ માત્ર માહિતી પ્રદાન કરવા હેતુ થી બનાવેલ છે. કૃપા કરીને અધિકૃત વેબસાઇટ અને જાહેરાત / સૂચના સાથે ઉપરોક્ત વિગતો હંમેશા તપાસો અને પુષ્ટિ કરો.

ભરતી માટે વારંવાર પૂછાતા પ્રશ્નો – FAQs

પ્ર.1 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી 2024 માટે છેલ્લી તારીખ શું છે?

જ : GSSSB ભરતી 2024 છેલ્લી તારીખ 16 જાન્યુઆરી 2024 સુધી

પ્ર.2 : GSSSB Bharti 2024 ની સત્તાવાર વેબસાઇટ શું છે?

#Ad

જ : GSSSB ભરતી 2024 ની અરજી કરવાની સત્તાવાર વેબસાઇટ https://gpsc-ojas.gujarat.gov.in

Leave a Comment