ઈ શ્રમ કાર્ડ 1000 રૂપિયા આવ્યા છે કે નહીં તે ચેક કરો માત્ર 2 મિનિટ માં | E Shram Card payment Status Check Gujarati

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Youtube Subscribe

E Shram Card payment Status Check Gujarati : જો તમારી પાસે ઈ-શ્રમકાર્ડ હોય તો સરકાર દ્વારા ઘણા લોકો ને 1000 રૂપિયા ખાતા માં જમા કરવામાં આવ્યા છે. જો તમને પણ પેમેન્ટ આવ્યું છે કે નહીં તે ચેક કરવું છે તો કરી શકો છો. ઈ-શ્રમ કાર્ડના હપ્તાની તારીખ પણ તમે ચેક કરી શકો છો. જે લોકો ઈ શ્રમ કાર્ડના પેમેન્ટના લાયક હશે તે બધા ઈશ્રમકાર્ડ ધારકોને 1000 રૂપિયા જમા કરવામાં આવશે.

તો આજના લેખમાં આપણે જાણીશું કે તમારા ખાતામાં 1000 રૂપિયા જમા થયા છે કે નહીં તે કેવી રીતે ચેક કરવું. જો તમને કોઈ સમસ્યા હોય અથવા ફરિયાદ હોય તો પણ તે તમે નીચે આપેલી વેબસાઈટ અને નંબર આપેલા છે તેમાં સંપર્ક કરી શકો છો.

#Ad
E Shram Card payment Status Check Gujarati

આ યોજનામાં સમાવિષ્ટ થયેલા બધા જ અસંગઠિત ક્ષેત્રના કામદારોને લાયક કામદારોને ₹1,000 ચૂકવણી કરવામાં આવે છે. જો તમારા ખાતામાં પણ આ હપ્તો આવ્યો હોય તો તમે ઓનલાઇન ચેક કરી શકો છો. નીચે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જણાવેલી છે તમે તે ફોલો કરશો એટલે તમને બધી જ માહિતી મળી જશે કે તમારા ખાતામાં પૈસા આવ્યા છે કે નહીં.

કેન્દ્ર સરકારે હજુ સુધી ઈ શ્રમ કાર્ડ પેમેન્ટ સ્ટેટસ માટે તારીખ નક્કી કરી નથી અને બધા ઈ શ્રમ કાર્ડ ધારકો ને પૈસા જમા નથી કર્યા અમુક લોકો ને આવ્યા છે. પરંતુ તમને ટૂંક સમયમાં તમારા બેંક ખાતામાં ₹1,000 જમા થઈ જશે. દરેક વ્યક્તિ જેણે ઈ શ્રમકાર્ડ બનાવ્યું છે અને તેઓ કોઈપણ રાજ્યમાં કામ કરે છે અને તે ઈ શ્રમકાર્ડની પેમેન્ટનું સ્ટેટસ ચેક કરી શકે છે અને કઈ તારીખે તમને પેમેન્ટ મળ્યું છે તેની તારીખ પણ તમે ચેક કરી શકો છો.

ઈ શ્રમ કાર્ડ માં 1000 રૂપિયા આવ્યા છે કે નહીં તે કેવી રીતે ચેક કરવું?

 • સૌપ્રથમ તમારે તમારા મોબાઈલ માં મેસેજ જોવાના રહેશે. જો તમારા ખાતા માં પૈસા જમા થાય હશે તો તમને મેસેજ આવ્યો હશે. 
 • જો મેસેજ પણ ના આવ્યો હોય તો તમે તમારા બેંક પાસબૂક માં એન્ટ્રી પડાવી ને ચેક કરી શકો છો. 
 • અથવા તમે મોબાઈલ બેન્કિંગ કે નેટ બૅન્કિંગ દ્વારા પણ ચેક કરી શકો છો.

જો ઉપર જણાવ્યા પ્રમાણે તમને ખબર નો પડે છે કે પૈસા જમા થાય છે કે નહીં તો તમે નીચે જણાવેલ રીતે થી પણ ચેક કરી શકો છો કે ઈ શ્રમ કાર્ડ માં 1000 રૂપિયા આવ્યા છે કે નહીં. 

#Ad

e-Shram Card Payment Check વેબસાઇટ દ્વારા

 • સૌપ્રથમ તમારે PFMS વેબસાઈટ પર જવાનું રહેશે. https://pfms.nic.in/NewDefaultHome.aspx
 • લોગીન કર્યા બાદ તમારે PFMS ના નવા ડેસબોર્ડ માટે તે લિંક ઉપર ક્લિક કરવાનું રહેશે.
 • અને ત્યારબાદ know Your Payment ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે.
 • હવે તમારે તમારા બેન્ક એકાઉન્ટ નંબર મોબાઈલ નંબર એટલી બધી વિગતો તમારે ત્યાં નાખવાની રહેશે પછી સબમીટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.
 • તમારા ખાતામાં ઈ શ્રમ કાર્ડ દ્વારા પૈસા જમા કરવામાં આવ્યા હશે તો તમને ત્યાં સ્ટેટસ જોવા મળશે.

e-Shram Card Payment Check મોબાઈલ દ્વારા

 • જો તમે તમારા ઈ શ્રમ કાર્ડ પર બેલેન્સ ચેક કરવા માંગતા હોય તો તમારે પહેલા ટોલ ફ્રી નંબર પર કોલ કરવાનો રહેશે અથવા પાસબુક ની એન્ટ્રી કરવાની રહેશે અથવા બેંકની મુલાકાત લેવાની રહેશે.
 • તમે ઓફિસિયલ ઉમંગ એપ નો ઉપયોગ કરીને પણ પેમેન્ટ સ્ટેટસ ચેક કરી શકો છો.
 • સૌપ્રથમ તમારે એપ્લિકેશન ઓપન કરવાની રહેશે અને તમારે તમારા UAN નંબર નાખવાના રહેશે.
 • ત્યારબાદ PFMS વિકલ્પ તમારે સિલેક્ટ કરવાનું રહેશે.
 • હવે તમે નવા પેજમાં લઈ જવામાં આવશે જ્યાં તમારી પેમેન્ટ સ્ટેટસ ની વિગતો તમને જોવા મળશે.
 • એક નવા પેજમાં તમારા બેંકનું નામ બેન્ક એકાઉન્ટ નંબર અને મોબાઈલ નંબર નાખવાનો રહેશે પછી સબમીટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે તમારા મોબાઇલમાં તમારું પેમેન્ટ સ્ટેટસ તમને જોવા મળશે.
ઈ શ્રમ કાર્ડ બેલેન્સ ચેક કરવા માટે વેબસાઇટ અહી ક્લિક કરો
હેલ્પલાઇન નંબર 14434
WhatsApp Group માં જોડાવJoin Now

આ પણ વાંચો:

Leave a Comment