ધનલક્ષ્મી બેંક ભરતી 2023, લાયકાત, પગાર અને અરજી પ્રક્રિયા | Dhanlaxmi Bank Recruitment 2023

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Youtube Subscribe

Dhanlaxmi Bank Bharti 2023 : ધનલક્ષ્મી બેંક દ્વારા જુનિયર અને સિનિયર ઓફિસર ની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ભરતી માં ઈચ્છા ધરાવતા ઉમેદવાર અરજી કરી શકે છે. આ લેખ માં ધનલક્ષ્મી બેંક ભરતી 2023 ની વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે Dhanlaxmi Bank Bharti 2023 વિવિધ પોસ્ટની ભરતી માટે નીચે આપેલ છે. તેથી લેખ અંત સુધી વાંચવા વિંનતી.

Dhanlaxmi Bank Recruitment 2023 Highlight

ભરતી બોર્ડDhanlaxmi Bank
પોસ્ટ નું નામજુનિયર અને સિનિયર ઓફિસર
ખાલી જગ્યાઓજરૂરિયાત પ્રમાણે
ભરતી નું સ્થાનIndia
અરજી કરવાની છેલ્લી તારીખ21 ડિસેમ્બર 2023
અરજી કરવાની પ્રક્રિયાઓનલાઇન
વૉટ્સએપ ગ્રુપ માં જોડાવ

ભરતી ની પોસ્ટ : 

 • જુનિયર અને સિનિયર ઓફિસર

કુલ ખાલી જગ્યાઓ : 

જરૂરિયાત પ્રમાણે

શેક્ષણિક લાયકાત : 

 • જુનિયર ઓફિસર– ઉમેદવારો કે જેઓ ભારતની કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી 60% માર્ક્સ સાથે કોઈપણ પ્રવાહમાં સ્નાતકની ડિગ્રી ધરાવે છે તેઓ આ પોસ્ટ માટે પાત્ર હશે.
 • એક્ઝિક્યુટિવ ઓફિસર – માન્ય યુનિવર્સિટીમાંથી પોસ્ટ-ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ અને ઓછા માં ઓછા 60% માર્કસ મેળવેલ હોવા જોઈએ. ઓછામાં ઓછી એક વર્ષની કોઈપણ ડિગ્રી બેંકિંગ અનુભવ વધુ ઇચ્છનીય.

ધનલક્ષ્મી બેંક ભરતી 2023 શેક્ષણિક લાયકાત ની વધુ માહિતી માટે ઓફિસિયલ નોટિફિકેશન વાંચવા વિંનતી.

આ પણ વાંચો :

પરીક્ષા ફી: 

 • રૂ. 708/- ઉમેદવાર દીઠ (જીએસટી સહિત)

ઉમર મર્યાદા : 

 • 21 થી 25 વર્ષ  (31.03.2023 સુધી માં)

પરીક્ષા કેન્દ્ર:

 • દિલ્હી/દિલ્હી એનસીઆર/મુંબઈ/નવી મુંબઈ/થાણે/એમએમઆર પ્રદેશ/અમદાવાદ/ગાંધીનગર/હૈદરાબાદ/વિજયવાડા/બેંગ્લોર/ચેન્નઈ/કોઈમ્બતુર/કોઝિકોડ/થ્રિસુર/એર્નાકુલમ/તિરુવનંતપુરમ.

ભરતી ની પસંદગી પ્રક્રિયા:

 • ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.

2023 માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી ?  

 • સૌપ્રથમ ઉમેદવારોએ બેંકની સતાવર વેબસાઇટ https://www.dhanbank.com/careers જવાનું રહેશે. અને Apply Now  તેના પર ક્લિક કરવું
 • “Recruitment of Junior Officers/ Senior Officers ” અને પછી “APPLY ONLINE” વિકલ્પ પર ક્લિક કરો જે નવી સ્ક્રીન ખોલશે.
 • ત્યારબાદ રજિસ્ટ્રેશન કરવા માટે, “Click here for New Registration” ટેબ પસંદ કરો અને તમારી બધી વિગતો ભરવાની રહેશે.
 • પછી તમારા મોબાઈલ પર પ્રોવિઝનલ રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ પણ મોકલવામાં આવશે.
 • ત્યારબાદ બધી જરૂરી વિગતો ભરી ને “SAVE AND NEXT” પર ક્લિક કરવાનું રહેશે. 
 • અરજી ફોર્મ અને જો જરૂરી હોય તો તેમાં ફેરફાર કરો. એપ્લીકેશન ફોર્મ કાળજીપૂર્વક ભરવું જોઈએ અને વિગતો ચકાસવી જોઈએ અને ખાતરી કરો બધી વિગતો સાચી છે કે અંતિમ સબમિશન પહેલાં તે યોગ્ય છે.
 • ત્યારબાદ COMPLETE REGISTRATION BUTTON પર ક્લિક કર્યા પછી નવું પેજ ખુલશે. તેમ તમારે “Validate your details” અને “Save & Next” બટન પર ક્લિક કરવું. 
 • ત્યારબાદ તમારે હવે તમારા ડોક્યુમેંટ્સ, ફોટો સિગ્નેચર અને અંગૂઠાની છાપ અપલોડ કરવાના રહેશે. 
 • ફોટા ની સાઇઝ ઓછી કરવાની સરળ રીત જાણો
 • ત્યારબાદ COMPLETE REGISTRATION BUTTON પર ક્લિક કરવાનું રહેશે.
 • હવે તમારે અરજી માટે પેમેન્ટ કરવાનું રહેશે તેના માટે “Payment” બટન પર ક્લિક કરવું.

આ પણ વાંચો :

#Ad
અરજી કરવા માટે વેબસાઇટ અહી ક્લિક કરો
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ21 ડિસેમ્બર 2023 
નોટિફિકેશન ડાઉનલોડ કરો
WhatsAppp Group માં જોડાવJoin Now

આ લેખ માત્ર માહિતી પ્રદાન કરવા હેતુ થી બનાવેલ છે. કૃપા કરીને અધિકૃત વેબસાઇટ અને જાહેરાત / સૂચના સાથે ઉપરોક્ત વિગતો હંમેશા તપાસો અને પુષ્ટિ કરો.

ભરતી માટે વારંવાર પૂછાતા પ્રશ્નો – FAQs

પ્ર.1 : ધનલક્ષ્મી બેંક ભરતી 2023 માટે છેલ્લી તારીખ શું છે?

જ : ભરતી 2023 છેલ્લી તારીખ 21 ડિસેમ્બર 2023 સુધી

પ્ર.2 : Dhanlaxmi Bank Bharti 2023 ની સત્તાવાર વેબસાઇટ શું છે?જ : IDBI બેંક ભરતી 2023 ની અરજી કરવાની સત્તાવાર વેબસાઇટ https://ibpsonline.ibps.in/dbljosooct23

#Ad

Leave a Comment