ચંદ્રગ્રહણ નો ઉલ્લેખ હિન્દુ ધર્મ માં પૌરાણિક અને ધાર્મિક ખુબજ મહત્વ છે. તેને ધાર્મિક અને રીતિ રિવાજ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ચંદ્રગ્રહણ ને હિન્દુ ધર્મ અને જ્યોતિષ માં શુભ માનવામાં આવતું નથી. આ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ 28 ઓકટોબર 2023 ના દિવસે જોવા મળશે. જો તમે આર્થિક તંગી અનુભવો છો તો તમારા માટે આ ચંદ્રગ્રહણ મહત્વપૂર્ણ સાબિત થવાનું છે. અને ધન ની કમી તમને નહીં જોવા મળે.

તમારા માટે આ ચંદ્રગ્રહણ મહત્વપૂર્ણ રહેવાનું છે અને તમે પૈસાની તંગી થી છુટકારો મેળવવા માંગો છો તો તમારે આ મોકો ના ગુમાવવો જોઈએ. જો આ ઉપાય તમે કરશો તો દેવી લક્ષ્મી તમારી કિસ્મત ચમકાવી દેશે.
ચંદ્રગ્રહણ માં આ કામ કરવાથી તમારા પૈસા ની તંગી દૂર થઈ શકે છે!
આ વર્ષ ના ચંદ્રગ્રહણ માં કેટલાક ઉપાયો કરવાથી જેનાથી તમારા પર આર્થિક સંકટ છે તે દૂર થઈ શકે છે. અને તમારા પર લક્ષ્મી પ્રસન્ન થશે. જાણો નીચે ઉપાયો જણાવેલ છે.
- ચંદ્રગ્રહણ શરૂ થાય તે પહેલા સ્નાન કરી લેવું.
- ત્યારબાદ પીળા વસ્ત્રો પહેરી ઉત્તર દિશા તરફ ઊભા રહી ને લક્ષ્મી ની પૂજા કરો.
- કેસર ની મદદ થી સ્વસ્તિક અને ૐ બનાવો અને મહાલક્ષ્મી નો યંત્ર સ્થાપિત કરો
- બીજી થાળી માં શંખ મૂકી ઘી નો દીવો કરો
- હવે ચંદ્રગ્રહણ સમાપ્ત ન થાય ત્યાં સુધી સ્ફટિક માળા વડે ઓમ પૂતે સદા દેવી મહાલક્ષ્મી નમોસ્તુતે મંત્રનો જાપ કરો.
આવી રીતે તમારે પૂજા કરવાની રહેશે. ચંદ્રગ્રહણના દિવસે આ ઉપાય કરવાથી દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તમારી સાથે બની રહેશે. અને તમને આર્થિક તંગી થી દૂર રાખશે.
તમારા પર કર્જ છે તો આ કામ કરવાથી સંકટ દૂર થશે
જો તમારા પર કર્જ છે તો આ કામ કરવાથી સંકટ દૂર થશે નીચે દર્શાવેલ ઉપાય કરવાનો રહેશે.
- જાણકાર જ્યોતિષ ના અનુસાર તમારે ચંદ્રગ્રહણ પહેલા એક તાળું લેવાનું રહેશે.
- ત્યારવાદ જ્યારે ચંદ્રગ્રહણ પ્રભાવિત થઈ જાય ત્યારે તાળાં ને ચંદ્ર ની રોશની માં મૂકી દો
- ચંદ્રગ્રહણ પૂરું થાય તે પછી સવાર ના સમયે તાળું લઈને મંદિર માં મૂકી દો
આ ઉપાય કરવાથી તમારા ઉપર રહેલ કર્જ અને આર્થિક સમસ્યાઓ થી છુટકારો મળી શકે છે.
Source: