સેંટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2024, ખાલી જગ્યાઓ : 484, લાયકાત, પગાર અને અરજી પ્રક્રિયા | Central Bank of India Bharti 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Youtube Subscribe

Central Bank of India Bharti 2024 : સેંટ્રલ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા વિવિધ રાજ્યોમાં 484 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ભરતી માં ઈચ્છા ધરાવતા ઉમેદવાર અરજી કરી શકે છે. આ લેખ માં Central Bank of India ભરતી ની વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે Central Bank of India 2024 વિવિધ પોસ્ટની ભરતી માટે નીચે આપેલ છે. તેથી લેખ અંત સુધી વાંચવા વિંનતી.

Central Bank of India Recruitment 2024 Highlight

ભરતી બોર્ડ Central Bank of India
પોસ્ટ નું નામસફાઇ કર્મચારી કમ સબ સ્ટાફ 
ખાલી જગ્યાઓ484
ભરતી નું સ્થાનIndia
અરજી કરવાની છેલ્લી તારીખ09 જાન્યુઆરી 2024
અરજી કરવાની પ્રક્રિયાઓનલાઇન

ભરતી ની પોસ્ટ : 

 • સફાઇ કર્મચારી કમ સબ સ્ટાફ

કુલ ખાલી જગ્યાઓ : 

ટોટલ : 484

કેટેગરી પ્રમાણે ખાલી જગ્યાઓ

 • જનરલ – 118 પોસ્ટ્સ
 • EWS – 48 પોસ્ટ્સ
 • OBC – 114 જગ્યાઓ
 • SC – 62 પોસ્ટ્સ
 • ST – 42 જગ્યાઓ

રાજ્ય પ્રમાણે ખાલી જગ્યાઓ

 • બિહાર – 76 જગ્યાઓ
 • ઉત્તર પ્રદેશ – 78 જગ્યાઓ
 • ગુજરાત – 76 જગ્યાઓ
 • મધ્ય પ્રદેશ – 24 જગ્યાઓ
 • છત્તીસગઢ – 14 જગ્યાઓ
 • દિલ્હી – 21 જગ્યાઓ
 • રાજસ્થાન – 55 જગ્યાઓ
 • ઓડિશા – 02 પોસ્ટ્સ
 • મહારાષ્ટ્ર – 118 પોસ્ટ્સ
 • ઝારખંડ – 20 જગ્યાઓ

શેક્ષણિક લાયકાત : 

 • ઓછામાં ઓછું આઠમું ધોરણ પાસ અથવા તેની સમકક્ષ પરીક્ષા પાસ હોવું જોઈએ. ઉચ્ચ લાયકાતને બેંકની સેવામાં કોઈ છૂટ, વેઇટેજ નથી.
 • ઉમેદવારને રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશની સત્તાવાર ભાષામાં નિપુણતા હોવી જોઈએ (એટલે કે ઉમેદવારને લોકલ ભાષામાં વાંચવા, લખવા અને બોલતા આવડવું જોઈએ
 • રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ) જે ખાલી જગ્યાઓ માટે ઉમેદવાર અરજી કરવા માંગે છે. ઉમેદવાર રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશનો સ્થાનિક નિવાસી હોવો જોઈએ

સેંટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2023 શેક્ષણિક લાયકાત ની વધુ માહિતી માટે ઓફિસિયલ નોટિફિકેશન વાંચવા વિંનતી.

આ પણ વાંચો :

#Ad

પરીક્ષા ફી: 

 • જનરલ / OBC / EWS – રૂ. 850/-
 • SC/ST/PwBD/EXSM – રૂ. 175/-
 • દિવ્યાંગ – રૂ. 175/-

માત્ર ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા નેટ બેંકિંગ ફી મોડ દ્વારા પરીક્ષા ફી ભરવાની રહેશે.

ઉમર મર્યાદા : 

ઉમેદવારની ઉંમર 31.03.2023 ના રોજ 18 વર્ષથી 26 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

ઉંમર છૂટછાટ: નિયમો અનુસાર

1જનરલNil
2SC/ST5 વર્ષ
3OBC3 વર્ષ
4દિવ્યાંગ ઉમેદવારોને10 વર્ષ
5ભૂતપૂર્વ સૈનિકો / અક્ષમ ભૂતપૂર્વ સૈનિકોસંરક્ષણ દળોમાં આપવામાં આવેલ સેવાનો વાસ્તવિક સમયગાળો + 3 વર્ષ (ભૂતપૂર્વ સૈનિકો/અક્ષમ ભૂતપૂર્વ સૈનિકો માટે 8 વર્ષ SC/ST સાથે સંબંધિત) મહત્તમ 50 વર્ષની વય મર્યાદાને આધિન. સરકારની માર્ગદર્શિકા અનુસાર OBC ઉમેદવારોની સમાન લાઇનમાં.
6વિધવાઓ, છૂટાછેડા લીધેલ મહિલાઓ અને કાયદેસર રીતે તેમના પતિથી અલગ રહેતી મહિલાઓજેમણે ફરીથી લગ્ન કર્યા નથીજનરલ/EWS માટે 35 વર્ષ, OBC માટે 38 વર્ષ અને SC/ST ઉમેદવારો માટે 40 વર્ષ સુધીની વય છૂટ

પરીક્ષા પદ્ધતિ:

 • પરીક્ષા મોડ: ઓનલાઈન
 • પરીક્ષાની ભાષા: અંગ્રેજી
 • કુલ પ્રશ્નો : 70
 • કુલ ગુણ: 70
 • સમય : 90 મિનિટ
Name Of The TestNo. Of QuestionsMaximum Marks
English Language Knowledge1010
General Awareness2020
Elementary Arithmetic2020
Psychometric Test- (Reasoning)2020
Total7070

ભરતી ની પસંદગી પ્રક્રિયા:

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં સબ સ્ટાફ ભરતી 2023 પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે.

#Ad
 • સ્ટેજ 1 – લેખિત પરીક્ષા (70 ગુણ)
 • સ્ટેજ 2 – સ્થાનિક ભાષાની કસોટી (30 ગુણ)
 • સ્ટેજ 3 – દસ્તાવેજની ચકાસણી
 • સ્ટેજ 4 – તબીબી પરીક્ષા

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2024 માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી ?  | Central Bank Of India bharti Apply Online Gujarati 

 • સૌપ્રથમ ઉમેદવારોએ બેંકની સતાવર વેબસાઇટ https://ibpsonline.ibps.in/cbiskssnov23 જવાનું રહેશે.
 • ત્યારબાદ રજિસ્ટ્રેશન કરવા માટે, “Click here for New Registration” ટેબ પસંદ કરો અને તમારી બધી વિગતો ભરવાની રહેશે.
 • પછી તમારા મોબાઈલ પર પ્રોવિઝનલ રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ પણ મોકલવામાં આવશે.
 • ત્યારબાદ બધી જરૂરી વિગતો ભરી ને “SAVE AND NEXT” પર ક્લિક કરવાનું રહેશે. 
 • અરજી ફોર્મ અને જો જરૂરી હોય તો તેમાં ફેરફાર કરો. એપ્લીકેશન ફોર્મ કાળજીપૂર્વક ભરવું જોઈએ અને વિગતો ચકાસવી જોઈએ અને ખાતરી કરો બધી વિગતો સાચી છે કે અંતિમ સબમિશન પહેલાં તે યોગ્ય છે.
 • ત્યારબાદ COMPLETE REGISTRATION BUTTON પર ક્લિક કર્યા પછી નવું પેજ ખુલશે. તેમ તમારે “Validate your details” અને “Save & Next” બટન પર ક્લિક કરવું. 
 • ત્યારબાદ તમારે હવે તમારા ડોક્યુમેંટ્સ, ફોટો સિગ્નેચર અને અંગૂઠાની છાપ અપલોડ કરવાના રહેશે. 
 • ફોટા ની સાઇઝ ઓછી કરવાની સરળ રીત જાણો
 • ત્યારબાદ COMPLETE REGISTRATION BUTTON પર ક્લિક કરવાનું રહેશે.
 • હવે તમારે અરજી માટે પેમેન્ટ કરવાનું રહેશે તેના માટે “Payment” બટન પર ક્લિક કરવું.

આ પણ વાંચો :

અરજી કરવા માટે વેબસાઇટ અહી ક્લિક કરો
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ09 જાન્યુઆરી 2023 
નોટિફિકેશન ડાઉનલોડ કરો
WhatsAppp Group માં જોડાવJoin Now

આ લેખ માત્ર માહિતી પ્રદાન કરવા હેતુ થી બનાવેલ છે. કૃપા કરીને અધિકૃત વેબસાઇટ અને જાહેરાત / સૂચના સાથે ઉપરોક્ત વિગતો હંમેશા તપાસો અને પુષ્ટિ કરો.

ભરતી માટે વારંવાર પૂછાતા પ્રશ્નો – FAQs

પ્ર.1 : Central Bank Of India ભરતી 2024 માટે છેલ્લી તારીખ શું છે?

જ : ભરતી 2023 છેલ્લી તારીખ 09 જાન્યુઆરી 2023 સુધી

#Ad

પ્ર.2 : સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી ની સત્તાવાર વેબસાઇટ શું છે?

જ : Central Bank બેંક ભરતી 2023 ની અરજી કરવાની સત્તાવાર વેબસાઇટ https://ibpsonline.ibps.in/cbiskssnov23 

Leave a Comment